જિલ્લા પોલીસ અધિક્ષકે નોકરીમાંથી રૂખસદ કર્યાની નોટિસ પાઠવી ગીર સોમનાથ જીલ્લા મા ફરજ દરમ્યાન ગુન્હાહિત કૃત્ય તથા ગેરશિસ્ત આચરવા બદલ જીલ્લાના બે પોલીસ કર્મચારીઓને ફરજમાંથી…
View More ગીરસોમનાથ જિલ્લાના બે પોલીસ કર્મચારી ગુનાહિત કૃત્ય કરતા ડીસમીસખંભાળિયાના શખ્સને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જરૂૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં…
View More ખંભાળિયાના શખ્સને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યોવાંકાનેર બાઊન્ડ્રીએથી ભુંસાની આડમાં લઇ જવાતો રૂા.67 લાખનો દારૂ ઝડપાયો
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પંજાબ રાજ્યના ભટીંડાથી ગુજરાત રાજ્યમાં મગફળીની ભુંસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂૂનો જંગી જથ્થો બોટલો નંગ-14040 કિ.રૂૂ. 67,69,920/-તથા અન્ય…
View More વાંકાનેર બાઊન્ડ્રીએથી ભુંસાની આડમાં લઇ જવાતો રૂા.67 લાખનો દારૂ ઝડપાયોઅમરેલીમાંથી બાઇકચોર ગેંગ ઝડપાઇ
અમરેલીમાં બાઇક ચોરી કરી તરખાટ મચાવતી ગેંગના બે સભ્યોને ચોરીના કુલ 24 બાઇક મુદ્દામાલ સાથે કઈઇએ પકડી પાડયા હતા. જેની સાથે જ અમરેલી કઈઇની ટીમે…
View More અમરેલીમાંથી બાઇકચોર ગેંગ ઝડપાઇહળવદની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ તળિયા ઝાટક, 7 દિવસનું પાણી
હાલમાં ઉનાળાનો આંકરા તાપ તપી રહ્યો છે ત્યારે પીવાનું પાણી ભરવા માટે ગ્રામ્ય પંથકમાં લોકો પરેશાન થઈ રહ્યા છે, પાણી માટે વલખા મારી રહ્યા…
View More હળવદની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ તળિયા ઝાટક, 7 દિવસનું પાણીકાળઝાળ ગરમીમાં લીંબુડા લાલચોળ, મણનો ભાવ 4000!
શરબત, શેરડી, શિકંજીમાં પણ મર્યાદિત વપરાશ, ઘરવપરાશમાં ગૃહિણીઓએ ગ્રામની જગ્યાએ નંગમાં ખરીદી ચાલુ કરી! ગરમીથી બચવા લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, શિકંજી સહિતની પીણાં પીતા…
View More કાળઝાળ ગરમીમાં લીંબુડા લાલચોળ, મણનો ભાવ 4000!રાજુલામાં પાણી પ્રશ્ર્ને વિશાળ રેલી આવેદન
અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય…
View More રાજુલામાં પાણી પ્રશ્ર્ને વિશાળ રેલી આવેદનજેતપુર નગરપાલિકાની વિવિધ કમિટિઓના ચેરમેનોની નિમણૂક
જેતપુર નગર પાલીકાની 17 કમીટિઓની વરણી કરવા આવેલ. ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, ટેક્ષટાઇલ એશોશિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર નગર પાલીકાના પ્રમુખ મેનાબેન રાજેશભાઈ ઉસદડીયાના…
View More જેતપુર નગરપાલિકાની વિવિધ કમિટિઓના ચેરમેનોની નિમણૂકવિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિંછીયા તાલુકાના સનાળા ગામે રૂૂ.33.76 લાખનાં ખર્ચે બનનારા નવા ચેકડેમનું ખાતમુર્હૂત કર્યું હતુ. સ્થાનિક વોંકળા ઉપર પાણીના સંગ્રહ માટે નવો…
View More વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈપહેલગામ હુમલામાં પાક. કમાન્ડો મુસા માસ્ટર માઇન્ડ
ત્રણ આતંકવાદીઓના સ્ક્રેચ બહાર પડાયા છે; બીજો આરોપી આદિલ થોકર સ્ટુડન્ટ વિઝા પર પાકિસ્તાન ગયાનું ખુલ્યું જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની તપાસ ચાલી રહી…
View More પહેલગામ હુમલામાં પાક. કમાન્ડો મુસા માસ્ટર માઇન્ડ