ચાલકની બેદરકારીથી રોડ નીચે ઉતરી જતા અકસ્માત જામનગર- રાજકોટ હાઇવે રોડ પર હાપા નજીક ગઈ કાલે રાત્રે મહિન્દ્રા શોરૂૂમ ની ટેસ્ટ ડ્રાઈવ માટેની એક કાર…
View More હાપા નજીક ટેસ્ટ ડ્રાઇવ માટેની કાર પલટી જતા બે લોકોને ઇજાસુત્રાપાડાના લોઢવા ગામે શંકાસ્પદ સરકારી અનાજ સહિતનો મુદ્દામાલ કરાયો સીઝ
ઘઉં, ચોખા, રિક્ષા સહિત રૂા.1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની સૂચના…
View More સુત્રાપાડાના લોઢવા ગામે શંકાસ્પદ સરકારી અનાજ સહિતનો મુદ્દામાલ કરાયો સીઝવાંકાનેરમાં કારમાં પેલેસ્ટાઇનના અને લીલા ઝંડા લગાવવા મામલે ત્રણ ચાલક સામે ગુનો
આરોપીઓની ધરપકડ, પાકિસ્તાન વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે તેવામાં વાંકાનેર પોલીસે ગંભીરતા દાખવી મોરબીના વાંકાનેર શહેરમાં 26 એપ્રિલની રાત્રે જકાતનાકા તરફના માર્ગ પર ત્રણ…
View More વાંકાનેરમાં કારમાં પેલેસ્ટાઇનના અને લીલા ઝંડા લગાવવા મામલે ત્રણ ચાલક સામે ગુનોઉપલેટાના જાળ ગામમાં ગેરકાયદે ધમધમતી ખાણો પર તંત્રના દરોડા
રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં ગેરકાયદે ધમધમતી ખાણો પર તંત્ર દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. છતા ંપણ ખનીજ માફિયા તંત્રના ડર વગર ખનીજ ચોરી…
View More ઉપલેટાના જાળ ગામમાં ગેરકાયદે ધમધમતી ખાણો પર તંત્રના દરોડાલોધિકામાં શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત
પડધરીના ખંઢેરીમાં માણાવદરની મહિલાએ ઝેરી પાઉડર પીધો લોધીકામા કારખાનામા કામ કરતા પ્રૌઢનુ હૃદય રોગનાં હુમલાથી મોત નિપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More લોધિકામાં શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોતઓએનજીસીમાં યુવાનોને નોકરી આપી દેવાના બહાને અમરેલીના નિવૃત્ત શિક્ષિકા સાથે 2.21 લાખની ઠગાઇ
અમરેલીમા રોકડવાડીમા રહેતા એક નિવૃત શિક્ષિકા સાથે એક વૃધ્ધ વિકલાંગે યુવક યુવતીઓને ઓએનજીસીમા નોકરી અપાવી દેવાના બહાને કટકે કટકે રૂૂપિયા 2.21 લાખ લઇ છેતરપીંડી…
View More ઓએનજીસીમાં યુવાનોને નોકરી આપી દેવાના બહાને અમરેલીના નિવૃત્ત શિક્ષિકા સાથે 2.21 લાખની ઠગાઇવેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: જૂનાગઢમાં ફેક ફોન-પેથી વેપારીઓને છેતરતી ત્રિપુટી પકડાઇ
બે કાર, મોબાઇલ, કપડાં, કેરીના બોકસ અને રોકડ રૂા.6.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ગેંગ જૂનાગઢ, સુરત, અમદાવાદ અને મોરબીમાં પણ આવી રીતે ઠગાઇ કરી…
View More વેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: જૂનાગઢમાં ફેક ફોન-પેથી વેપારીઓને છેતરતી ત્રિપુટી પકડાઇભાવનગરમાં 1.16 કરોડની વ્હેલ માછલીની ઊલટીનું વેચાણ કરવા નીકળેલો શખ્સ ઝડપાયો
વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ઊલટી (એમ્બર ગ્રીસ) નું વેચાણ કરવુ ગેરકાયદેસર છે આરોપીને એમ્બર ગ્રીસનો જથ્થો ચાર વર્ષ પહેલા ઘોઘાના દરિયા કિનારેથી મળ્યો…
View More ભાવનગરમાં 1.16 કરોડની વ્હેલ માછલીની ઊલટીનું વેચાણ કરવા નીકળેલો શખ્સ ઝડપાયોમોરબી હાઈવે પર ટ્રક સાથે બાઈક અથડાતા 7 વર્ષની બાળકીનું મોત
પતિ-પત્નીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા, ટ્રકચાલક ફરાર મોરબીના સામાકાંઠે આવેલ માળીયા ફાટક ઓવરબ્રિજ ઉતરતા માળિયા તરફ ચંગાલશા પીરની દરગાહ સામે નાલા પહેલા નેશનલ હાઇવે રોડ…
View More મોરબી હાઈવે પર ટ્રક સાથે બાઈક અથડાતા 7 વર્ષની બાળકીનું મોતનાવદ્રા વિસ્તારમાંથી દરિયાઈ રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું
કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. વજસી ભાઈ પોસ્તરીયા તથા સુમાતભાઈ વારોતરીયાને મળેલી બાતમીના આધારે…
View More નાવદ્રા વિસ્તારમાંથી દરિયાઈ રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું