નવા રીંગરોડ પર વડાળી-લાપાસરી ચોકડી પાસેનો બનાવ: છરી-પાઇપ વડે તૂટી પડતા ઇજાગ્રસ્ત સારવારમાં શહેરના કોઠારીયા રોડ પર સીતરામ સોસાયટીમા રહેતા યુવાને તેના મિત્રને ‘તે મારી…
View More ‘તે મારી બહેનના ફોટા કેમ મોબાઇલમાં રાખ્યા છે’ કહેતા યુવાન ઉપર મિત્ર સહિત 6 શખ્સોનો હુમલોઆજીનદીના ગેરકાયદે બાંધકામો ઉપર અમદાવાદ વાળી?
વર્ષોથી ખડકાયેલા દબાણો અંગે સરકારનું પૂછાણ આવતા ચંડોળા તળાવ જેવું ડિમોલિશન થવાની ચર્ચા ગુજરાતમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં…
View More આજીનદીના ગેરકાયદે બાંધકામો ઉપર અમદાવાદ વાળી?મોજથી માણો વેકેશન, ST 1400 વધુ બસો દોડાવશે
સુરતથી સૌરાષ્ટ્ર 500 ટ્રીપ, સૌરાષ્ટ્રથી ઉ. ગુજરાત 210, ગુજરાતથી સૌરાષ્ટ્ર 300 ટ્રીપ દોડાવાશે ઉનાળા વેકેશનમાં એસ.ટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 500 ટ્રીપો,…
View More મોજથી માણો વેકેશન, ST 1400 વધુ બસો દોડાવશેવેપારીનો પાંચ વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
7.60 લાખ વ્યાજે લીધા હતા, ઉઘરાણી કરતા યુવાને તેના ભાઇને મેસેજ કરી દવા પી લીધી એક વ્યાજખોર કાર પણ પડાવી ગયો: પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ…
View More વેપારીનો પાંચ વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસપોલીસને બાતમી આપ્યાની શંકાએ કુવાડવાના વેપારીને ઘર નજીક આંતરી બે શખ્સે છરી ઝીંકી
કુવાડવા ગામે હરીઓમ ચોક નજીક પોલીસને ખોટી વાતો કરવા મામલે યુવાને રસ્તામાં આંતરી ત્રણ શખ્સોએ કારમાં આવી છરીનો ઘા ઝીંકી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં…
View More પોલીસને બાતમી આપ્યાની શંકાએ કુવાડવાના વેપારીને ઘર નજીક આંતરી બે શખ્સે છરી ઝીંકીરાજકુમાર જાટ હત્યા કેસમાં મૃતકની બહેનનું ન્યાય માટે સોશિયલ મીડિયા અભિયાન
‘જસ્ટિસ રાજકુમાર’ નામથી સોશિયલ મીડિયા પર ન્યાય માટે અભિયાનની શરૂઆત ગુજરાતના ગોંડલમાં રાજસ્થાનના ભીલવાડા ખાતેના રાજકુમાર જાટ નામના યુવાનના શંકાસ્પદ મોતનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય…
View More રાજકુમાર જાટ હત્યા કેસમાં મૃતકની બહેનનું ન્યાય માટે સોશિયલ મીડિયા અભિયાનગાંધીગ્રામમાં લુખ્ખા શખ્સોનો મધરાત્રે આતંક
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મધરાત્રે લુખ્ખા શખ્સોનો આતંક મચાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશની 200 મીટરની હદમાં જ અમીત સોની નામના…
View More ગાંધીગ્રામમાં લુખ્ખા શખ્સોનો મધરાત્રે આતંકલોધિકામાં 25 વર્ષથી રહેતા ત્રણ પાકિસ્તાની પકડાયા
લોધિકાનો મુનાફ કરાચી જઈ પાકિસ્તાની મહિલા સાથે નિકાહ કરી ભારત આવ્યો, દીકરાની ઘરે પણ દીકરો થઇ ગયો, ત્રણેય પેઢીની કેન્દ્રીય સુરક્ષા એજન્સી દ્વારા પૂછપરછ કરાશે…
View More લોધિકામાં 25 વર્ષથી રહેતા ત્રણ પાકિસ્તાની પકડાયાલાઈસન્સ એક્સપાયર થયું છતાં વિશ્ર્વમ એજન્સીના સુપરવાઇઝરે ડ્રાઇવરને બસ ચલાવવા આપી’તી: ધરપકડ
રાજકોટમાં સિટી બસની ટક્કરથી ચાર લોકોના મોતની દુ:ખદ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે વિશ્વમ એજન્સીના સુપરવાઇઝર નિલેશ ચાવડાની ધરપકડ કરી છે. આ ઘટનામાં ગંભીર બેદરકારીનો ખુલાસો…
View More લાઈસન્સ એક્સપાયર થયું છતાં વિશ્ર્વમ એજન્સીના સુપરવાઇઝરે ડ્રાઇવરને બસ ચલાવવા આપી’તી: ધરપકડકચરો નાખવા મામલે બે સગાભાઇ ઉપર ખૂની હુમલો
પાડોશીને ઘર પાસે કચરો નહીં નાખવા સમજાવતા મામલો બિચકયો, પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંકી દેતા ગંભીર હાલત ગોંડલ રોડ પર લોહાનગરમાં ગઈકાલે સાંજે કચરો…
View More કચરો નાખવા મામલે બે સગાભાઇ ઉપર ખૂની હુમલો