ભારત-પાકિસ્તાન વચ્ચે વર્તમાન સ્થિતિને લઇ કેમિસ્ટ એસોસિયેશનને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.. દવા સ્ટોક વધારવા ગુજરાત કેમિસ્ટ એસો. પ્રમુખે સૂચના આપી છે. રિટેલ વેપારીઓને જણાવાયું…
View More મેડિકલ સ્ટોરમાં દવાનો બે મહિનાનો સ્ટોક રાખવા એસોસિએશનનો નિર્દેશવેરા વળતર યોજનાથી મનપાને 40 દી’માં 116 કરોડની આવક
ગત વર્ષની તુલનાએ 10,137 વધુ કરદાતાઓએ રૂા.6.53 કરોડ મિલકત વેરો ભરપાઈ કર્યો મહાનગરપલિકા દ્વારા પ્રમાણીક કરદાતાઓ માટે દર વર્ષે 1 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ…
View More વેરા વળતર યોજનાથી મનપાને 40 દી’માં 116 કરોડની આવકપિતાએ કામ બાબતે ઠપકો આપતાં પુત્રએ ઝેરી પાઉડર પી જીવન ટૂંકાવ્યું
શહેરમા નાના મવા વિસ્તારમા આવેલા ભારતનગરમા રહેતા યુવકને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાનાં ઠપકાથી માઠુ લાગી આવતા પુત્રએ ઝેરી પાઉડર પી આપઘાત…
View More પિતાએ કામ બાબતે ઠપકો આપતાં પુત્રએ ઝેરી પાઉડર પી જીવન ટૂંકાવ્યુંત્યક્તા પર જેતપુરના શખ્સનું દુષ્કર્મ, ચાર વાર ગર્ભપાત કરાવ્યો
ત્રણ વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યુ: મૈત્રી કરારથી રહેતી મૂળ પોરબંદરની મહિલાને લગ્નની લાલચ આપી તરછોડી દેતા ફરિયાદ રાજકોટમાં રહેતી મહિલાને જેતપુરના સરધારપુર ગામના…
View More ત્યક્તા પર જેતપુરના શખ્સનું દુષ્કર્મ, ચાર વાર ગર્ભપાત કરાવ્યોતડીપારીનો ભંગ કરનાર 4 મહિલા સહિત 8 ઝડપાયા, બે શખ્સો પાસામાં
ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરના આદેશને પગલે પોલીસ એલર્ટ રાજકોટ શહેર અને જિલ્લામાં તડીપાર કરાયેલા કેટલાક ગુનેગારો પરવાનગી વગર રાજકોટ શહેરમાં રહેતા હોવાની…
View More તડીપારીનો ભંગ કરનાર 4 મહિલા સહિત 8 ઝડપાયા, બે શખ્સો પાસામાંRDC બેંકના લોકરમાંથી બિલ્ડરના 54.17 લાખના દાગીનાની ચોરી
પોલીસે તપાસ કરતાં કર્મચારીએ જ હાથ સાફ કર્યાનું ખુલ્યું, ક્રાઈમ બ્રાંચે આરોપીની સઘન પૂછતાછ કરી રેસકોર્સ રીંગ રોડ ઉપર શ્રેયસ સોસાયટીમાં રહેતા અગ્રણી બિલ્ડર જયભાઈ…
View More RDC બેંકના લોકરમાંથી બિલ્ડરના 54.17 લાખના દાગીનાની ચોરીપરસાણાનગરમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું: સાતની ધરપકડ
11 હજારનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેરના જામનગર રોડ પરસાણાનગરમાં મકાનમાં મહિલા સંચાલિત જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પ્ર.નગર પોલીસે દરોડો પાડી સાત મહિલાને ઝડપી 11…
View More પરસાણાનગરમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું: સાતની ધરપકડભારત-પાકની તણાવભરી સ્થિતિ વચ્ચે GPSCની પરીક્ષાને લઇ મોટા સમાચાર, 11મેના રોજ લેવામાં આવનારી પરીક્ષા રાબેતા મુજબ
ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ સરહદ પર પણ પાકિસ્તાન આર્મી તરફથી ડ્રોન હુમલા…
View More ભારત-પાકની તણાવભરી સ્થિતિ વચ્ચે GPSCની પરીક્ષાને લઇ મોટા સમાચાર, 11મેના રોજ લેવામાં આવનારી પરીક્ષા રાબેતા મુજબપાકિસ્તાનમાં નેસ્તનાબૂદ કર્યા આતંકીઓના લોન્ચ પેડ, ભારતીય સેનાએ નવો વિડીયો જાહેર કર્યો
ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો છે. આ કાર્યવાહી 08 અને 09 મે 2025 ની રાત્રે કરવામાં આવી હતી, જ્યારે પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીર…
View More પાકિસ્તાનમાં નેસ્તનાબૂદ કર્યા આતંકીઓના લોન્ચ પેડ, ભારતીય સેનાએ નવો વિડીયો જાહેર કર્યોહૃદયરોગના હુમલાનો કહેર જારી; વધુ ત્રણ વ્યક્તિ ધબકારા ચૂકી ગઇ
રાજકોટમાં પ્રૌઢ અને આધેડ, કાલાવડના નિકાવામાં આધેડ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત રાજકોટ સહિત રાજ્ય ભરમાં હાર્ટએટેકના કેસનુ પ્રમાણ દિનપ્રતિદીન વધી રહ્યું છે. ત્યારે…
View More હૃદયરોગના હુમલાનો કહેર જારી; વધુ ત્રણ વ્યક્તિ ધબકારા ચૂકી ગઇ