મંધાનાને પ્લેયર ઓફ ફાઈનલ અને સ્નેહ રાણાને પ્લેયર ઓફ ધ સિરીઝનો પુરસ્કાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ત્રિકોણીય સીરીઝ જીતી છે.…
View More શ્રીલંકાને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટ્રાઈ-નેશન સિરીઝ જીતી, મંધાનાની સદીભારત-પાક. સંઘર્ષથી નિયંત્રણ રેખા નજીક વ્યાપક નુક્સાની
ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીરના એલઓસી નજીક વસતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે સીઝ ફાયરની ઘોષણાથી હાલ તો રાહતની લાગણી ફેલાઇ છે.…
View More ભારત-પાક. સંઘર્ષથી નિયંત્રણ રેખા નજીક વ્યાપક નુક્સાનીભારતે કટાણે યુદ્ધવિરામ કર્યાની છાપ, નહીં તો પાક.ની કમ્મર તોડવાનો મોકો હતો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે કે નહીં તેની અટકળો ચાલતી હતી ત્યાં શનિવારે અચાનક જ…
View More ભારતે કટાણે યુદ્ધવિરામ કર્યાની છાપ, નહીં તો પાક.ની કમ્મર તોડવાનો મોકો હતોછત્તીસગઢના રાયપુરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક-ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં 13 લોકોના મોત
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક ગઈ કાલે મોડી રાતે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર…
View More છત્તીસગઢના રાયપુરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક-ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં 13 લોકોના મોતયુદ્ધના પડઘમ શાંત પડતાં શેરબજારને તેજીનું શૂરાતન
સેન્સેક્સમાં 2376, નિફ્ટીમાં 729નો ઉછાળો, એક્સિસ-અદાણીના શેર મિસાઈલની જેમ દોડ્યા, મિડકેપ-સ્મોલકેપમાં 10 ટકા સુધીનો ઉછાળો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ સીઝફાયર થતાં જ ભારતીય…
View More યુદ્ધના પડઘમ શાંત પડતાં શેરબજારને તેજીનું શૂરાતનભારત-પાક વચ્ચે યુદ્ધ યુદ્ધવિરામ, બંને દેશોના DGMO 12 મેના રોજ ફરી વાત કરશે: ભારતીય વિદેશ મંત્રાલયની જાહેરાત
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ભારત સરકાર દ્વારા…
View More ભારત-પાક વચ્ચે યુદ્ધ યુદ્ધવિરામ, બંને દેશોના DGMO 12 મેના રોજ ફરી વાત કરશે: ભારતીય વિદેશ મંત્રાલયની જાહેરાતભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સમંત, અમેરિકાએ કરી મધ્યસ્થી: ટ્રમ્પનો દાવો
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે…
View More ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સમંત, અમેરિકાએ કરી મધ્યસ્થી: ટ્રમ્પનો દાવોમુદસર, યુસુફ અઝહર સહિત 5 ટોચના આતંકી ઢેર
ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલ આતંકીઓના નામ સંરક્ષણ મંત્રાલયે જાહેર કર્યા પહેલગામ હુમલા પછી, 7 મેના રોજ ભારત દ્વારા શરૂૂ કરાયેલા પઓપરેશન સિંદૂરથ દરમિયાન પાકિસ્તાન અને…
View More મુદસર, યુસુફ અઝહર સહિત 5 ટોચના આતંકી ઢેરઓમ શાંતિ ઓમ: મિત્રને માર ખાતુ જોઈ ચીને મધ્યસ્થીની ઓફર કરી
હંમેશા યુદ્ધની આગ ફેલાવનાર ચીન, પોતાના મિત્ર પાકિસ્તાનને હારતો જોઈને શાંતિ, શાંતિ કહેવા લાગ્યું છે. પહેલગામ હુમલા પછી ભારતનું ઓપરેશન સિંદૂર અને પછી ગભરાટના જવાબમાં…
View More ઓમ શાંતિ ઓમ: મિત્રને માર ખાતુ જોઈ ચીને મધ્યસ્થીની ઓફર કરીપાક.નો સૂર બદલાયો: ભારત નરમાઈ દાખવે તો અમે પણ …
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, એક શાંતિપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શનિવારે, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે કહ્યું…
View More પાક.નો સૂર બદલાયો: ભારત નરમાઈ દાખવે તો અમે પણ …