મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારા વચ્ચે, યુનાઇટેડ સ્ટેટ્સે એક મોટું પગલું ભર્યું છે. યુએસ વહીવટીતંત્રે સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલ ખરીદવા…
View More તમામ દેશોને રશિયન તેલ ખરીદવાની છૂટ આપતુ અમેરિકા, 30 દિવસની રાહતUS
USમાં ગુજરાતી સવાણી ડોકટર બંધુઓનું 300 કરોડનું કૌભાંડ; 400 વર્ષની સજાનો ખતરો
અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા બે ગુજરાતી મૂળના ભાઈઓ, ભાસ્કર સવાણી અને અરુણ સવાણીને મલ્ટિ-સ્ટેટ રેકેટિયરિંગ કાવતરા અને વિવિધ પ્રકારની છેતરપિંડીના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. સવાણી…
View More USમાં ગુજરાતી સવાણી ડોકટર બંધુઓનું 300 કરોડનું કૌભાંડ; 400 વર્ષની સજાનો ખતરોરણવીર સિંહની ધુરંધર-2નું અમેરિકામાં એડવાન્સ બૂકિંગ 2 મિલિયન ડોલરને પાર
આગામી 19 માર્ચના સિનેમાઘરોમાં રિલીઝ થશે રણવીર સિંહની ધુરંધર: ધ રિવેન્જ માટે વિશ્વભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટ્રેડ અંદાજ મુજબ મંગળવાર સુધીમાં અમેરિકા…
View More રણવીર સિંહની ધુરંધર-2નું અમેરિકામાં એડવાન્સ બૂકિંગ 2 મિલિયન ડોલરને પારઅમેરિકાના નેતૃત્વ હેઠળના વ્યૂહાત્મક પેકસ સિલિકામાં હવે ભારત જોડાયું
ભારત શુક્રવારે અમેરિકાના નેતૃત્વ હેઠળના વ્યૂહાત્મક જોડાણ – ’પેક્સ સિલિકા’ – માં જોડાયું, જેનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ ખનિજો અને કૃત્રિમ બુદ્ધિમત્તા માટે સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન બનાવવાનો…
View More અમેરિકાના નેતૃત્વ હેઠળના વ્યૂહાત્મક પેકસ સિલિકામાં હવે ભારત જોડાયુંUS સાંસદ ઈલ્હાન ઉમર પર લાઈવ ઈવેન્ટમાં હુમલો
મિનીપોલિસમાં આયોજિત એક ટાઉન હોલ બેઠક દરમિયાન ડેમોક્રેટિક કોંગ્રેસ વુમન ઇલ્હાન ઉમર પર એક વ્યક્તિએ હુમલો કર્યો અને તેમના પર સિરીંજ વડે અજ્ઞાત પદાર્થ છાંટ્યો…
View More US સાંસદ ઈલ્હાન ઉમર પર લાઈવ ઈવેન્ટમાં હુમલોઅમેરિકાનું ખતરનાક યુધ્ધ જહાજ ઇરાનની સરહદે
ઇરાનની પણ લડી લેવાની ચીમકી ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. અમેરિકાએ પોતાનું સૌથી શક્તિશાળી જંગી જહાજ ઈરાન સરહદ…
View More અમેરિકાનું ખતરનાક યુધ્ધ જહાજ ઇરાનની સરહદેદિલ્હી રમખાણોના આરોપી ખાલિદને મુક્ત કરો: 8 અમેરિકી સાંસદોની માંગ
આઠ અમેરિકી કાયદા ઘડનારાઓએ દિલ્હી રમખાણો કેસમાં આરોપી ઉમર ખાલિદને જામીન પર મુક્ત કરવાની માંગ કરી છે. યુએસ કાયદા ઘડનારાઓએ અમેરિકામાં ભારતીય રાજદૂતને પત્ર લખ્યો…
View More દિલ્હી રમખાણોના આરોપી ખાલિદને મુક્ત કરો: 8 અમેરિકી સાંસદોની માંગયુએસથી પરત ફરતા ભારતીયો માટે ટેક્સનો બોજ વધવા શકયતા
પ્રોફેશનલ્સ, નિવૃત્ત લોકો અને રિમોટલી કામ કરતા ભારતીયો કે જેઓ યુએસથી પરત ફરી રહ્યા છે, તેમના માટે હવે ટેક્સનો હાઉ ઊભો થયો છે. અત્યાર સુધી,…
View More યુએસથી પરત ફરતા ભારતીયો માટે ટેક્સનો બોજ વધવા શકયતાઅમેરિકાના દબાણ સામે ભારત અડગ: રશિયાથી ક્રુડની માસિક આયાત રેકોર્ડ સ્તરે
સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારત યુએસના આદેશોથી ડરી જશે તેવી ચાલતી વાર્તાઓ વચ્ચે, ભારતે નવેમ્બર મહિનામાં રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદીનો માસિક રેકોર્ડ બનાવી…
View More અમેરિકાના દબાણ સામે ભારત અડગ: રશિયાથી ક્રુડની માસિક આયાત રેકોર્ડ સ્તરેઅમેરિકામાં રહેતા 19 દેશોના ગ્રીન કાર્ડ ધારકોની ફરી તપાસ કરાશે
વ્હાઈટ હાઉસમાં ફાયરિંગ બાદ ટ્રમ્પ સરકાર એકશનમાં અમેરિકાના સત્તાનું કેન્દ્ર ગણાતા વ્હાઇટ હાઉસની બહાર થયેલા ગોળીબાર બાદ ટ્રમ્પ પ્રશાસન સતત કડક નિર્ણયો લઈ રહ્યું છે.…
View More અમેરિકામાં રહેતા 19 દેશોના ગ્રીન કાર્ડ ધારકોની ફરી તપાસ કરાશે