ઘંટેશ્વર 25 વારીયામાં રહેતા મહિલાને તેમના પતિએ છરીના ઘા ઝીંકી દેતા તેઓને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં મહિલાના બહેને તેમના બનેવી…
View More ઘંટેશ્ર્વરમાં ગૃહકંકાસમાં પતિએ પત્નીને છરીનો ઘા ઝીંકી દીધોછૂટાછેડા બાદ પત્નીએ આપઘાત કરી લેતા વિયોગમાં પતિનો તાવના ટીક્ડા ખાઇ આપઘાત
ચોટીલામાં રહેતા સાડીના ધંધાર્થી યુવાને છૂટાછેડા બાદ પત્નીએ આપઘાત કરી લીધાના વિયોગમાં તાવના વધુ પડતા ટિક્ડા ખાઇ જીવન ટૂકાવી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી…
View More છૂટાછેડા બાદ પત્નીએ આપઘાત કરી લેતા વિયોગમાં પતિનો તાવના ટીક્ડા ખાઇ આપઘાતરૈયાધારમાં પતિએ દારૂના નશામાં પત્નીને માર માર્યો
શહેરમા રૈયાધાર વિસ્તારમા આવેલા સ્લમ કવાર્ટરમા રહેતી પરણીતાને તેના પતિએ દારૂનાં નશામા માર માર્યો હતો. પરણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવી હતી. રૈયાધારમા આવેલા…
View More રૈયાધારમાં પતિએ દારૂના નશામાં પત્નીને માર માર્યોસગપણની ના પાડ્યાનો ખાર રાખી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતી ઉપર હુમલો
શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતી બસપોર્ટમાં ચાલતા પરીક્ષાની તૈયારીના કલાસીસમાં હતી ત્યારે તેના કૌટુંબીક મામાના દિકરા સહિત ચાર શખ્સોએ ધસી…
View More સગપણની ના પાડ્યાનો ખાર રાખી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતી ઉપર હુમલોગોંડલ રોડ પર કેબીન હટાવવા મુદ્દે યુવાન ઉપર બે શખ્સનો હુમલો
શહેરમા 1પ0 ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમા રહેતો યુવાન ગોંડલ રોડ પર પોતાની કેબીન પાસે હતો ત્યારે કેબીન હટાવવા મુદે બે શખસોએ ઝઘડો કરી…
View More ગોંડલ રોડ પર કેબીન હટાવવા મુદ્દે યુવાન ઉપર બે શખ્સનો હુમલોએસટી વર્કશોપમાં નિર્માણ પામશે સેટેલાઇટ બસ સ્ટેશન
જૂનાગઢ, અમરેલી, દીવ, પોરબંદર, સોમનાથના મુસાફરોના બસપોર્ટના ધક્કા બંધ થશે: વડી કચેરીમાં દરખાસ્ત કરાઈ ગોંડલ રોડ પર આવેલ એસટી વર્કશોપની જૂની ઇમારત તોડી અને ત્યા…
View More એસટી વર્કશોપમાં નિર્માણ પામશે સેટેલાઇટ બસ સ્ટેશનરાત્રીના રોજી રોટી કમાતા ધંધાર્થીના પેટ પર ડંડા પછાડતી પોલીસ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવે છે કે, રાજકોટમાં રાત્રિ દરમિયાન પોતાનો ધંધો પ્રમાણિકપણે કરતા નાના વેપારીઓ અને લારી ગલ્લા, પાથરણા વાળા, હોટલ…
View More રાત્રીના રોજી રોટી કમાતા ધંધાર્થીના પેટ પર ડંડા પછાડતી પોલીસરાજકોટ જિલ્લામાં તમામ વહીવટી કામગીરી ઓનલાઇન કરતા કલેક્ટર
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા તમામ પ્રકારની વહીવટી કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે જેમાં આગામી સમયમાં હવે ઈ -સરકાર પર તમામ કામગીરી ઓનલાઈન…
View More રાજકોટ જિલ્લામાં તમામ વહીવટી કામગીરી ઓનલાઇન કરતા કલેક્ટરભીસ્તીવાડ અને બાલાજી હોલ પાસે ડેરીમાં ચાલતી દારૂની મહેફીલમાં દરોડો, આઠ ઝડપાયા
શહેરના ભીસ્તીવાડ પાસે વાલ્મીકી આવાસ યોજનામાં જાહેરમાં અને બાલાજી હોલ પાસે દુધની ડેરીમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વેપારી અને ત્રણ…
View More ભીસ્તીવાડ અને બાલાજી હોલ પાસે ડેરીમાં ચાલતી દારૂની મહેફીલમાં દરોડો, આઠ ઝડપાયાખીરસરા કિંમતી જમીનના વિવાદમાં પ્રૌઢને ‘અનિરૂધ્ધસિંહ રીબડા’ના નામે ખૂનની ધમકી
ખીરસરામાં રહેતા પ્રૌઢને તેના ભત્રીજા સહિતના 11 શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એક શખ્સે પોતાની ઓળખ રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજાના માણસ તરીકે…
View More ખીરસરા કિંમતી જમીનના વિવાદમાં પ્રૌઢને ‘અનિરૂધ્ધસિંહ રીબડા’ના નામે ખૂનની ધમકી