રાજયમા દિવસે ને દિવસે યુવાનો અને તરુણોમા હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ વધતી જાય છે. રાજકોટમા રોજ બરોજ હાર્ટ એટેકથી 3 થી 4 વ્યકિતનાં મોત નીપજે…
View More કુવાડવાના રતનપર ગામે મહિલાનું હાર્ટએટેકથી મોતકોરોનાના વળતા પાણી, એક તરૂણી સહિત નવા 6 પોઝિટિવ
રાજકોટ શહેરમાં કોરોનાના વળતા પાણી થઈ રહ્યા હોય તેમ દિવસેને દિવસે પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની સામે રિકવરી રેટ પર ઉચો જતાં…
View More કોરોનાના વળતા પાણી, એક તરૂણી સહિત નવા 6 પોઝિટિવજુલાઇમાં રાજ્યભરની શાળાઓમાં બાળમેળા-લાઇફ સ્કિલ મેળા યોજાશે
નવી શિક્ષણ નીતિ મુજબ બેગલેસ શિક્ષણનો પ્રચાર થશે, CRC, BRC, ડાયટના લેકચરો યોજાશે નવી શિક્ષણ નીતિ હેઠળ બેગલેસ દિવસોની ભલામણ કરવામાં આવી છે. તેના…
View More જુલાઇમાં રાજ્યભરની શાળાઓમાં બાળમેળા-લાઇફ સ્કિલ મેળા યોજાશેવરસાદના પહેલાં રાઉન્ડમાં જ અનેક જગ્યાએ વીજળી ગુલ, 381 પોલ ધરાશાયી, 765 ફીડર બંધ
ભાવનગર-બોટાદ-અમરેલી- સુરેન્દ્રનગર જિલ્લામાં 380 ગામડામાં અંધારપટ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. રાજયનાં મોટાભાગના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડયો છે. કેટલીક જગ્યાએ…
View More વરસાદના પહેલાં રાઉન્ડમાં જ અનેક જગ્યાએ વીજળી ગુલ, 381 પોલ ધરાશાયી, 765 ફીડર બંધરાજકોટમાં રાત્રીના દે ધનાધન, 4 ઈંચ
રાત્રીના 12થી સવારે 6 દરમિયાન વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જૈસે થે ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં નૈરૂત્ય ચોમાસાએ એન્ટ્રી કરી છે…
View More રાજકોટમાં રાત્રીના દે ધનાધન, 4 ઈંચઅમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો નવો વીડિયો વાયરલ, જીવ બચાવા વિધાર્થીઓ હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદવા લાગ્યા
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન 12 જૂનના રોજ ક્રેશ થયું હતું. આ વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલની ઇમારત સાથે…
View More અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો નવો વીડિયો વાયરલ, જીવ બચાવા વિધાર્થીઓ હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદવા લાગ્યાઅમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પેહલા ટેક્નિકલ ખામી સર્જાઈ
ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં…
View More અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પેહલા ટેક્નિકલ ખામી સર્જાઈસમાજ આપણને એક નહીં થવા દે… મુળીના દેવપરા પાસે પ્રેમીપંખીડાનો આપઘાત
ઘરેથી નીકળી જઇ ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કરી લીધું મૂળી તાલુકામાં અવારનવાર આપઘાતનાં બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મૂળ રાણીપાટ ગામના અને હાલ…
View More સમાજ આપણને એક નહીં થવા દે… મુળીના દેવપરા પાસે પ્રેમીપંખીડાનો આપઘાતરાજુલા પાણી-પાણી, અનરાધાર 7ાા ઇંચ
નદીઓ બે કાંઠે થતા અનેક ગામોમાં પાણી ઘૂસ્યા, અનેક વીજ પોલ ધરાશાયી, દેવકા ગામે 25 ઘેંટા-બકરા તણાયા હવામાન વિભાગે આગામી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત…
View More રાજુલા પાણી-પાણી, અનરાધાર 7ાા ઇંચ3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર, દરિયાકાંઠાના વિસ્તારમાં બારે મેઘ ખાંગા થવાની શકયતા ગુજરાતમાં 16મી જૂનના રોજ ચોમાસાના શ્રીગણેશ થયા છે. સોમવારે…
View More 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી