મનરેગા કૌભાંડમાં ભાજપ-કોંગ્રેસ બધાનું સેટિંગ : મનસુખ વસાવા

કૌભાંડ આચરનારી એજન્સીએ કોને કેટલા ચૂકવ્યા તેનું લિસ્ટ બતાવ્યાનો દાવો, ગાંધીનગર સુધી રેલો આવતા રાજકીય ગરમાવો ભરૂૂચ મનરેગા કૌભાંડ મામલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે.…

View More મનરેગા કૌભાંડમાં ભાજપ-કોંગ્રેસ બધાનું સેટિંગ : મનસુખ વસાવા

આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં મિત્રોનો હુમલો

શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં તેના મિત્રોએ છરી વડે હુમલો કરી મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…

View More આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં મિત્રોનો હુમલો

લોકમેળાના નિયમો હળવા કરવા એસો.ની સાંસદ રૂપાલાને રજૂઆત

રાજકોટ લોકમેળા એસોસિએશનના હોદ્દેદારોએ આજે સાંસદ પરસોત્તમ રૂૂપાલા સાથે મુલાકાત કરીને લોકમેળામાં રાઈડ્સ માટે લાગુ કરાયેલા કડક નિયમો હળવા કરવા વિનંતી કરી હતી. સાંસદ રૂૂપાલાએ…

View More લોકમેળાના નિયમો હળવા કરવા એસો.ની સાંસદ રૂપાલાને રજૂઆત

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસમાં મસ્જિદને વિવાદિત માળખુ જાહેર કરવા કોર્ટનો ઈન્કાર

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદના કેસમાં એક મોટો નિર્ણય આવ્યો છે. હાઇકોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી દીધી છે. કોર્ટે મસ્જિદને વિવાદિત માળખું…

View More શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસમાં મસ્જિદને વિવાદિત માળખુ જાહેર કરવા કોર્ટનો ઈન્કાર

ગુજરાતમાં હવે ફટાકડાના લાઈસન્સ માટે આકરા નિયમો

ડીસામાં ફટાકડા ફેકટરીમાં થયેલ વિસ્ફોટ બાદ તપાસ કમિટીએ રજૂ કરેલા અહેવાલ બાદ લેવાયેલ નિર્ણય ગૃહ વિભાગ દ્વારા SOP સાથે પરિપત્ર બહાર પાડ્યો 100 ફૂટથી નાની…

View More ગુજરાતમાં હવે ફટાકડાના લાઈસન્સ માટે આકરા નિયમો

અજેન્દ્ર ડેરીમાંથી 85 કિલો વાસી પનીરનો જથ્થો જપ્ત

મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ કોઠારિયા રોડ ઉપર આવેલ અજેન્દ્ર ડેરીમાં તપાસ કરતા ફ્રિઝમાં સંગ્રહ કરેલ 85 કિલો વાસી પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જેનો…

View More અજેન્દ્ર ડેરીમાંથી 85 કિલો વાસી પનીરનો જથ્થો જપ્ત

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું કાલે રાજકોટમાં વિજય સરઘસ

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમીપાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થતાં હોદેદારો અને કાર્યખરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ જિલ્લામાં વિજયની ઉજવણી કરવામાં આવી…

View More ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું કાલે રાજકોટમાં વિજય સરઘસ

બજરંગવાડીના વેપારીની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઇ ગયા બાદ ફરાર

બજરગવાડીના વેપારીની 10 લાખની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઈ ગયા બાદ પરત ના આવતા અંતે વેપારીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.વધુ વિગતો મુજબ,મોરબી રોડ પર…

View More બજરંગવાડીના વેપારીની સ્કોર્પિયો બે ગઠિયા ભાડે લઇ ગયા બાદ ફરાર

સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બૂટલેગર અને સાગ્રીત ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે જૂનાગઢમાં દરોડો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દારૂૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા નામચીન બુટલેગર ધવલ રસીકભાઇ સાવલીયા અને તેના સાગ્રીતને રાજકોટ ગ્રામ્ય એલસીબીની…

View More સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બૂટલેગર અને સાગ્રીત ઝડપાયા

સીકલીગર ગેંગના બે શખ્સો પાસામાં

રાજકોટ અને અમદાવાદમાં ચોરીના છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા સીકલીગર ગેંગના બે શખ્સોની પોલીસે પાસા તળે અટકાયત કરી જેલ હવાલે કર્યા છે. અટકાયત કરાયેલામાં…

View More સીકલીગર ગેંગના બે શખ્સો પાસામાં