હેમુ ગઢવી હોલ પાસે મિત્રો સાથે જમવા ગયો ને જલાઇ ગયો: કારમાં સાથે યુવતી પણ હતી શહેરમાં દારૂની બંદીને ડામવા પોલીસ કમિશનરની સૂચનાથી પોલીસ દ્વારા…
View More સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ પી.વી.સી.નો તબીબ પુત્ર કારમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયોસુતા નહીં… મારે કાંઈ સાંભળવું નથી, કામ ચાલુ રાખો
ખાડાઓના પ્રશ્ર્ને લોકોના આક્રોશ બાદ મુખ્યમંત્રીનો ગુસ્સો ફાટ્યો, સવારમાં વીડિયો કોન્ફરન્સ યોજી કલેક્ટરો-મ્યુ. કમિશનરો અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓના ક્લાસ લઈ નબળું કામ કરનાર કોન્ટ્રાકટરો વિરુધ્ધ…
View More સુતા નહીં… મારે કાંઈ સાંભળવું નથી, કામ ચાલુ રાખોફોલ્ટ સેન્ટરના ખાનગીકરણ સામે વીજ કર્મચારીઓએ મોરચો માંડ્યો
નિર્ણય મોકૂફ રાખવા નિગમમાં રજૂઆત: નિર્ણય મોકૂફ નહીં રખાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારતું ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળ રાજયની વીજ કંપનીની પ્રતિષ્ઠામાં ઉતરોતર વધારો થાય…
View More ફોલ્ટ સેન્ટરના ખાનગીકરણ સામે વીજ કર્મચારીઓએ મોરચો માંડ્યો4800 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં એક આરોપીની સજા સ્થગિત કરી જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
પોરબંદર નજીકથી પાકિસ્તાન અને ઈરાનથી નશીલા પદાર્થોની કથિત કાળાબજારી કરતી શિપમાંથી રૂૂ.4800 કરોડની 1495 કિ.ગ્રા. હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. જે ગુનામાં ટ્રાયલ કોર્ટનો 20 વર્ષની…
View More 4800 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં એક આરોપીની સજા સ્થગિત કરી જામીન મુક્ત કરતી હાઇકોર્ટસ્ટેમ્પ ડ્યૂટીની ચોરીમાં બે પેઢીને 3.21 કરોડનો દંડ
રાજકોટ શહેરના સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટરે સ્ટેમ્પ ડ્યુટીની ચોરીના બે મોટા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો, કુલ 3.21 કરોડ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે. આમાં અમદાવાદની…
View More સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીમાં બે પેઢીને 3.21 કરોડનો દંડમાધાપર ચોકડીએ અંતે સર્વિસ રોડનું સમારકામ
માધાપર ચોકડી પાસે માધાપર સર્વિસ રોડ પર જુદા-જુદા સ્થળોએ પડેલ પેચને ડામરથી રીપેર કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં રાજકોટ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા…
View More માધાપર ચોકડીએ અંતે સર્વિસ રોડનું સમારકામફીનો સ્લેબ નક્કી નહીં થતા બે લાખ વાલીઓ મૂંઝવણમાં
FRC ચેરમેનની જગ્યા તાકીદે ભરવા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિમાં રાજકોટ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી,…
View More ફીનો સ્લેબ નક્કી નહીં થતા બે લાખ વાલીઓ મૂંઝવણમાંભાવફેરના આંદોલનમાં પશુપાલકના મોતથી તંગદીલી
ટીયરગેસના કારણે મોત થયાના આક્ષેપ સાથે મૃતદેહ સાબર ડેરીના ગેટ સામે મૂકી વિરોધ ચેરમેન અને એમ.ડી.ને ગાંધીનગરનું તેડું: 74 આગેવાનો સહિત 1000 ના ટોળા સામે…
View More ભાવફેરના આંદોલનમાં પશુપાલકના મોતથી તંગદીલીટીપરવાનમાં બાયોવેસ્ટ નાખતા લેન્ડમાર્ક હોસ્પિટલ ઝડપાઈ
રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણના કારણે મચ્છરજન્ય રોગચાળો બેફામ બન્યો છે. જેના લીધે શહેરના દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. પરંતુ આજ દવાખાનાને હોસ્પિટલો દ્વારા રક્ષકના બદલેભક્ષક…
View More ટીપરવાનમાં બાયોવેસ્ટ નાખતા લેન્ડમાર્ક હોસ્પિટલ ઝડપાઈકલેક્ટર કચેરીમાં 1 ઓગસ્ટે રિક્ષાઓના થપ્પા લાગશે; ઓલા-ઉબેર, રેપીડોનો વિરોધ
રિક્ષા ચાલકો દ્વારા ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતી એગ્રીગેટર કંપનીઓ દ્વારા ટ્રાન્સપોર્ટેશનમાં ચાલતા વાહનો પર પ્રતિબંધની માંગણીને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં રિક્ષા ચાલકોને તેમના…
View More કલેક્ટર કચેરીમાં 1 ઓગસ્ટે રિક્ષાઓના થપ્પા લાગશે; ઓલા-ઉબેર, રેપીડોનો વિરોધ