જામનગર એલસીબી શાખા ની ટુકડી એ ધ્રોળના સોયલ ટોલ નાકે એક કારમાં જામનગરમાં ઘુસાડવામાં આવી રહેલા માતબર દારૂૂ પૂર્વ બાતમીના આધારે ફિલ્મી ઢબે કારનો પીછો…
View More સોયલ ટોલ નાકે દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરી પકડી પડાઈજિલ્લાના માર્ગો અને પુલોનું નિયમિત નિરીક્ષણ કરવા સૂચના
પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને સાંસદ, ધારાસભ્યો, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અને રાજ્યના વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે…
View More જિલ્લાના માર્ગો અને પુલોનું નિયમિત નિરીક્ષણ કરવા સૂચનાવેપારીએ પાંચના નવ લાખ આપ્યા છતાં વ્યાજખોરની ધમકી
જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજની વસૂલાત અંગેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અને જામનગરના એક ફરસાણ ના વેપારી કે જેણે પાંચ લાખ રૂૂપિયા નું નવ…
View More વેપારીએ પાંચના નવ લાખ આપ્યા છતાં વ્યાજખોરની ધમકીરાજકોટ રહેતા ગોંડલના ત્રાકુડાના પૂર્વ તલાટી મંત્રીએ સરકારી જમીન વેંચી 70 લાખ બનાવ્યા
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા સરકારી જમીન વેચા મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશી દ્વારા પૂર્વ તલાટી ધર્મેશ…
View More રાજકોટ રહેતા ગોંડલના ત્રાકુડાના પૂર્વ તલાટી મંત્રીએ સરકારી જમીન વેંચી 70 લાખ બનાવ્યાઉપલેટાના મુરખડાના ગોડાઉનમાં 280 ગુણી મગફળીની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ
ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ટ્રક અને કારના નંબરના આધારે ગ્રામ્ય એલસીબીએ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો ઉપલેટા પોરબંદર નેશનલ હાઇવે રોડ પર મુરખડા ગામના પાટીયા પાસે આવેલ…
View More ઉપલેટાના મુરખડાના ગોડાઉનમાં 280 ગુણી મગફળીની ચોરી કરનાર ટોળકી ઝડપાઈકચ્છમાં મોડીરાત્રે 4ની તિવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટનો માહોલ
ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે રાત્રે 9:47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં…
View More કચ્છમાં મોડીરાત્રે 4ની તિવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટનો માહોલભાવનગરમાં છરીના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
બાઇક ધીમું ચલાવવાનું કહેતા પુત્રીની નજર સામે છરીના ઘા ઝીંકી દીધા ભાવનગર શહેરના કરચલિયા પરાના ધનાનગર વિસ્તારમાં એક બાઈક ચાલક પૂરપાટ ઝડપે પસાર થતા એક…
View More ભાવનગરમાં છરીના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યાસ્વામિત્વ યોજનામાં મિલકતધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે
રૂપિયા 200 ફી ચૂકવવી નહીં પડે, અંદાજે 25 લાખ લોકોને લાભ થશે સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી…
View More સ્વામિત્વ યોજનામાં મિલકતધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશેમેળામાં કાકાની બદામ શેકની લારીએ ઉભેલા 13 વર્ષના ભત્રીજાનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાનો ખતરો યથાવત હોય તેમ દરરોજ હૃદય રોગનાં હુમલાથી અને માનવ જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ રહી છે. ત્યારે વધુ એક…
View More મેળામાં કાકાની બદામ શેકની લારીએ ઉભેલા 13 વર્ષના ભત્રીજાનું હાર્ટએટેકથી મોતપોરબંદરના હીરલબા જાડેજા વિરૂધ્ધ વધુ એક વ્યાજખોરીની ફરિયાદ, રૂા.75 લાખની સામે 4 કરોડથી વધુ પૈસા વસુલ્યા
હિરલબા અને તેના સાગરીતો સામે કમલાબાગ પોલીસમાં ગુનો નોંધાયો પોરબંદરના હિરલબા જાડેજા સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં 75 લાખ રૂૂપિયા વ્યાજે…
View More પોરબંદરના હીરલબા જાડેજા વિરૂધ્ધ વધુ એક વ્યાજખોરીની ફરિયાદ, રૂા.75 લાખની સામે 4 કરોડથી વધુ પૈસા વસુલ્યા