Site icon Gujarat Mirror

દેવોની પાસે દુત કાયમ રિયે રૂપાળા, પણ ભેળા રાખે ભૂત કૈલાશ વાળો કાગડા

દેવોના દેવ મહાદેવને જોવા માટેનો શ્રાવણ મહિનો મધ્યરાત્રીથી શરૂ થઇ રહયો છે. ત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત પહેલા જ પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ ખાતે મહાદેવના દર્શન કરવા માટે ભકતોની આજ સવારથી ભીડ જામી ગઇ હતી. આજે અમાસના દિવસે વહેલી સવારથી લોકો સોમનાથ ઉમટી પડયા હતા. આખો મહિનો પુણ્યનુ ભાથુ બાંધવા માટે લોકો આજથી જ ઉપવાસ શરૂ કરી દે છે.

Exit mobile version