નાસ્તો કરવાના બહાને કારમાં લઇ જઇ કેફી પીણું પીવડાવ્યું, પાર્ટી પ્લોટમાં લઇ જઇ ત્રણેય શખ્સોએ વારાફરતી હવસ સંતોષી: પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો, આરોપીઓને…
View More પોરબંદરમાં સગીરાને કારમાં ઉઠાવી જઇ ગેંગરેપથી ખળભળાટઅબુધાબી-મેંગલોર ફલાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફલાઈટમાં મુસાફરને છાતીમાં દુ:ખાવો ઉપડતાં એરક્રાફટ રાજકોટ ડાયવર્ટ કરાયું અબુધાબીથી મેંગલોર જતી ઈન્ડીગોની ફલાઈટનું રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.…
View More અબુધાબી-મેંગલોર ફલાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગધો.6થી 8માં વિદ્યાસહાયકની ભરતી સ્થગિત, શિક્ષણ વિભાગે કરેલ પરીપત્ર
ઉમેદવારો દ્વારા કરાયેલી અરજી બાદ હાઇકોર્ટનો હુકમ થતા લેવાયેલો નિર્ણય ગાંધીનગરથી મોટા અપડેટ આવ્યા છે. ધોરણ 6 થી 8 ની વિદ્યા સહાયક ભરતી સ્થગિત કરાઈ…
View More ધો.6થી 8માં વિદ્યાસહાયકની ભરતી સ્થગિત, શિક્ષણ વિભાગે કરેલ પરીપત્રરાજકોટમાં પ્લોટ અપાવી દેવાના બહાને રીયલ એસ્ટેટના ધંધાર્થી સાથે 2.65 કરોડની ઠગાઇ
પ્લોટનો દસ્તાવેજ નહીં કરાવી આપી, બોગસ આરટીજીએસની પહોંચ પકડાવી દીધી અયોધ્યા ચોક પાસે આવેલી રાજ રાધે ફાયનાન્સના મેનેજર અને તેના સાગરીત સામે નોંધાતો ગુનો રાજકોટમા…
View More રાજકોટમાં પ્લોટ અપાવી દેવાના બહાને રીયલ એસ્ટેટના ધંધાર્થી સાથે 2.65 કરોડની ઠગાઇસોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિવસે પુષ્પો અને બિલ્લી પત્રનો શ્રૃંગાર
પ્રવિત્ર શ્રાવણ માસમા સોમનાથ મંદિર દર્શન માટે લોકોની કતારો લાગી હતી સોમનાથ મહાદેવના દર્શને લોકો પગ પાળા ચાલીને તેમજ અન્ય વાહનો મારફતે મોટી સંખ્યામાં પધારેલ…
View More સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિવસે પુષ્પો અને બિલ્લી પત્રનો શ્રૃંગારગાંધીનગર-મુંબઇ વંદે ભારત એક્સપ્રેસ વલસાડમાં રોકાશે
ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસનું વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ અપાયું છે, પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ…
View More ગાંધીનગર-મુંબઇ વંદે ભારત એક્સપ્રેસ વલસાડમાં રોકાશેઉપલેટા મોજ નદીમાં ત્રણ યુવકો ડૂબ્યાના સમાચાર મળતા NDRF સહિતનું તંત્ર દોડતું થયું
આખરે મામલતદાર નિખિલ મહેતા દ્વારા મોકડ્રીલ જાહેર કરાઈ માનનીય કલેકટર સાહેબ રાજકોટની સૂચનાથી પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના માર્ગદર્શન નીચે મામલતદાર ઉપલેટા તથા ઉપલેટા તાલુકા વહીવટી…
View More ઉપલેટા મોજ નદીમાં ત્રણ યુવકો ડૂબ્યાના સમાચાર મળતા NDRF સહિતનું તંત્ર દોડતું થયુંભાવનગરના સોનગઢમાં જૈન સ્વાધ્યાય મંદિરમાં દવા પી લેનાર બીજા ભાઈનું પણ મોત
ભાવનગરના સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરના કેમ્પસમાં ભાવનગરના બે આધેડ ભાઇઓએ એક સાથે ઝેરી દવા પી લેતા એક ભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે…
View More ભાવનગરના સોનગઢમાં જૈન સ્વાધ્યાય મંદિરમાં દવા પી લેનાર બીજા ભાઈનું પણ મોતમોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયત
મોરબીમાં આજે એસપી કચેરીએ આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની કથળતી હાલત વિશે રજુઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસે જિલ્લા કોંગ્રેસ…
View More મોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયતમુન્દ્રામાં તાલુકા વિકાસ અધિકારી પર ગટરનું પાણી ઉડાડી ચપ્પલથી હુમલો કરતાં ફરિયાદ
ગઇકાલે મુંદરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી ઉપર ઝરપરાના શખ્સે કાળા તીવ્ર વાસવાળા (ગટરનાં) પાણીની પિચકારી ઉડાડી અને ચંપલથી હિચકારો હુમલો કરતાં ચકચાર મચી છે.…
View More મુન્દ્રામાં તાલુકા વિકાસ અધિકારી પર ગટરનું પાણી ઉડાડી ચપ્પલથી હુમલો કરતાં ફરિયાદ