વીરપુરના ખોડિયાર ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, બે ઝડપાયા

વીરપુરના ખોડીયાર વિસ્તારના ગેસ્ટ હાઉસ ચાલતા અનૈતિક દેહવ્યાપારના ધંધાનો રાજકોટ ગ્રામ્ય પોલીસની Anti-Human Trafficking Unit (AHTU) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે ગેસ્ટ હાઉસના…

View More વીરપુરના ખોડિયાર ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, બે ઝડપાયા

સુરતમાં સેફ હાઉસમાંથી 2.67 કરોડના સોનાની ચોરી

સુરતના સિંગણપોરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાના અહેવાલો વહેતા થતાં જ આખા શહેરમાં ખળભળાટ મચી ગયો છે.…

View More સુરતમાં સેફ હાઉસમાંથી 2.67 કરોડના સોનાની ચોરી

ગોંડલના મોવિયામાં તસ્કરોનો આતંક, એક જ રાતમાં સાત વાડીમાંથી ચોરી

ગોંડલ તાલુકાના મોવીયા ગામે સંતોષીમાના મંદિર પાછળ આવેલ વાડી વિસ્તારમાં તસ્કરોએ એક સાથે સાત ખેડૂતોની વાડીઓને નિશાન બનાવી રૂૂ. 10,400ની કિંમતના વાયર તથા ખેતીના ઓજારોની…

View More ગોંડલના મોવિયામાં તસ્કરોનો આતંક, એક જ રાતમાં સાત વાડીમાંથી ચોરી

લાઇનોની ઝંઝટ ખતમ, તત્કાલ ટિકિટ માટે 1 ઓગષ્ટથી ટોકન સિસ્ટમ

ભારતીય રેલવે એ દેશભરના રેલવે પ્રવાસીઓને તત્કાલ ટિકિટ બુકિંગની લાંબી કતારો અને અફરા-તફરીથી રાહત અપાવવા માટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને મોટું પગલું ભર્યું છે.…

View More લાઇનોની ઝંઝટ ખતમ, તત્કાલ ટિકિટ માટે 1 ઓગષ્ટથી ટોકન સિસ્ટમ

LD એન્જિનિયરિંગ કોલેજની પરીક્ષામાં પ્રોફેસરે વિદ્યાર્થીને ફડાકા ઝિંકયા?

    અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં જીટીયુ (GTU) ની થિયરી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી સાથે કથિત મારપીટની ઘટના સામે આવતાં વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ,…

View More LD એન્જિનિયરિંગ કોલેજની પરીક્ષામાં પ્રોફેસરે વિદ્યાર્થીને ફડાકા ઝિંકયા?

અમદાવાદમાં બે મહિના સ્થળ પર ટ્રાફિક ચલણ નહીં ફાટે

અમદાવાદ ટ્રાફિક પોલીસે આગામી બે મહિના માટે સ્થળ પર (સ્પોટ) ચલાન જારી કરવાની પ્રથા બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે સીધા…

View More અમદાવાદમાં બે મહિના સ્થળ પર ટ્રાફિક ચલણ નહીં ફાટે

‘કારગિલ વિજય દિવસ’ નિમિત્તે NCC કેડેટ્સની બાઈક રેલી યોજાઈ

ગતરોજ તા. 26 જુલાઈના દેશભરમાં 27માં ‘કારગિલ વિજય દિવસ’ ની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ ખાતે ક્રાઈસ્ટ કોલેજના 100 જેટલા એન.સી.સી. કેડેટ્સ દ્વારા…

View More ‘કારગિલ વિજય દિવસ’ નિમિત્તે NCC કેડેટ્સની બાઈક રેલી યોજાઈ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં ચૂક? પાર્કિંગ રોડ પર ગાય દોડતી હોવાનો વીડિયો વાયરલ

દેશના મહત્વના અને ઝડપથી વિકસી રહેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. એરપોર્ટના પાર્કિંગ વિસ્તાર નજીકના મુખ્ય માર્ગ પર ગાય…

View More સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં ચૂક? પાર્કિંગ રોડ પર ગાય દોડતી હોવાનો વીડિયો વાયરલ

રાજકોટ ઝૂમાં સિંહણ ધરતીએ ત્રેલડાને જન્મ આપ્યો, સિંહની કુલ સંખ્યા 20 થઇ

રાજકોટ ઝૂમાં વધુ એક સિંહણને ત્યાં પારણુ બંધાયુ છે અને સિંહણે ત્રેલડાને જન્મ આપ્યો છે. એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધરતી સંવનનથી 107…

View More રાજકોટ ઝૂમાં સિંહણ ધરતીએ ત્રેલડાને જન્મ આપ્યો, સિંહની કુલ સંખ્યા 20 થઇ

જાપાનમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણીથી તંત્ર એલર્ટ

  જાપાનના દક્ષિણી મુખ્ય ટાપુ ક્યુશુના કુમામોટોમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સી (JMA) અનુસાર, ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 7.1 માપવામાં આવી…

View More જાપાનમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણીથી તંત્ર એલર્ટ