પડોશીની પત્નીની છેડતીની શંકામાં ગઢડા(સ્વામીના)ના યુવકને સમાધાન માટે બોલાવી ઢીમઢાળી દીધું, બે મિત્રો સંકજામાં બોટાદના સ્વામીના ગઢડાના ચોસલા વતની અને છેલ્લા 12 વર્ષની રાજકોટ નજીક…
View More મેટોડામાં ગળુ કાપી યુવાનની કરપીણ હત્યાડાકિયા ખબર લાયા, 1 સપ્ટેમ્બરથી રજિસ્ટર્ડ પોસ્ટ સેવા થશે બંધ
1લી સપ્ટેમ્બરથી રજિસ્ટર્ડ પોસ્ટ સેવાને હવે સ્પીડ પોસ્ટમાં મર્જ કરવામાં આવશે. એટલે કે હવે ગ્રાહકોને પાર્સલ મોકલવા માટે ફક્ત સ્પીડ પોસ્ટની સુવિધા જ મળશે તેવી…
View More ડાકિયા ખબર લાયા, 1 સપ્ટેમ્બરથી રજિસ્ટર્ડ પોસ્ટ સેવા થશે બંધઉનાના ભાચા ગામે બે વર્ષના માસુમ બાળકને દીપડાએ ફાડી ખાતા હાહાકાર
ઉના પંથકમાં દીપડાએ વધુ એક બાળકને ફાડીખાતા હાહાકાર મચી જવા પામેલ છે. ભાચા ગામના પાદરમાં રહેતા એક ગરીબ પરિવારના માસુમ પુત્રને ઝુંપડામાંથી ઉઠાવી જઇ દીપડાએ…
View More ઉનાના ભાચા ગામે બે વર્ષના માસુમ બાળકને દીપડાએ ફાડી ખાતા હાહાકારતળાજાના શેળાવદર ગામે પત્નીની બેરહેમીથી હત્યા કરી પતિ પોલીસમાં હાજર થઇ ગયો
પરપુરૂષ સાથે આડા સંબંધથી કંટાળેલા પતિએ ખેલ્યો ખૂની ખેલ ભાવનગર જિલ્લાના તળાજાના શેળાવદર ગામે ગઇકાલ રાત્રે પત્ની નું ગળું દબાવ્યા બાદ ઇંટ અને પથ્થરના ઘા…
View More તળાજાના શેળાવદર ગામે પત્નીની બેરહેમીથી હત્યા કરી પતિ પોલીસમાં હાજર થઇ ગયોટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડશે; મુંંબઇથી અમદાવાદ સવા બે કલાકમાં પહોંચશે
ભાવનગરમાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવની જાહેરાત: 508 કિ.મીનું અંતર કાપવા બુલેટ ટ્રેન 320 કિમી/કલાકની ઝડપે દોડશે: ઇઊંઈથી દેશની પહેલી બુલેટટ્રેન ચાલશે ગુજરાત મિરર, ભાવનગર…
View More ટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડશે; મુંંબઇથી અમદાવાદ સવા બે કલાકમાં પહોંચશેદ્વારકા જિલ્લાના આસામી સાથે આઈફોન બાબતે છેતરપિંડી આચરનાર રાજકોટનો શખ્સ ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે એક આસામીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મારફતે સસ્તા ભાવે આઈફોન વેચાણ અંગેની જાહેરાત ધ્યાનમાં આવી હતી. જેને અનુલક્ષીને તેમણે…
View More દ્વારકા જિલ્લાના આસામી સાથે આઈફોન બાબતે છેતરપિંડી આચરનાર રાજકોટનો શખ્સ ઝબ્બેઅંજારના મોટી ખેડોઇ ગામની સીમમાં હોટલમાંથી સાત લાખનું હેરોઇન ઝડપાયું
અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામની સીમમાં મુંદરા-અંજાર ધોરીમાર્ગ પાસે આવેલી એક હોટેલમાંથી પોલીસે રૂૂા. 7,15,000ના હેરોઇન સાથે શખ્સની ધરપકડ કરી હતી.અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામની…
View More અંજારના મોટી ખેડોઇ ગામની સીમમાં હોટલમાંથી સાત લાખનું હેરોઇન ઝડપાયુંમોરબીના નવા સાદુળકા ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
નવા સાદુળકા ગામે રહેતી 24 વર્ષીય પરિણીતાએ પોતના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.મોરબીના નવા…
View More મોરબીના નવા સાદુળકા ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાતમોરબીના વજેપરમાં જમાઈના પ્રેમસંબંધ મામલે સમાધાન કરવા ગયેલા સાસુ-સસરા પર હુમલો
વજેપર વિસ્તારમાં પ્રેમ સંબંધ મામલે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો અને ધારિયા, ધોકા અને પાઈપ વડે સામસામી મારામારીમાં બંને પક્ષે બાખડ્યા હતા જેમાં સામસામે…
View More મોરબીના વજેપરમાં જમાઈના પ્રેમસંબંધ મામલે સમાધાન કરવા ગયેલા સાસુ-સસરા પર હુમલોકલ્યાણપુરના ખીરસમા ગામના યુવાને માથાના દુ:ખાવાથી કંટાળી જિંદગી ટૂંકાવી
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા ધવલ નાથાભાઈ શીર નામના 18 વર્ષના યુવાનને છેલ્લા કેટલાક સમયથી અવારનવાર માથાનો દુ:ખાવો રહેતો હોય, આ દુખાવાથી કંટાળીને થોડા દિવસો…
View More કલ્યાણપુરના ખીરસમા ગામના યુવાને માથાના દુ:ખાવાથી કંટાળી જિંદગી ટૂંકાવી