રાજકોટમા ઘંટેશ્ર્વર રપ વારીયામા રહેતો પરીવાર સીએનજીમા બેસી પડધરી ગામે આવેલા પોતાનાં કુળદેવી માતાજીનાં દર્શને જઇ રહયો હતો . ત્યારે રંગપર ગામનાં પાટીયા પાસે કાર…
View More પડધરીમાં માતાજીના દર્શને જતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત : ચારને ઇજાદેવભૂમિ જિલ્લામાં શ્રાવણી જુગાર પર પોલીસની ધોંસ : 43 શખ્સો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ શ્રાવણી જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રમાતા જુગાર…
View More દેવભૂમિ જિલ્લામાં શ્રાવણી જુગાર પર પોલીસની ધોંસ : 43 શખ્સો ઝડપાયાસૌરાષ્ટ્રમાં 10 સ્થળેથી જુગારના પાટલા પકડાયા, પત્તે રમતા 53ની ધરપકડ
શ્રાવણ માસ શરુ થતાની સાથે ઠેર ઠેર નાના મોટા જુગારનાં પાટ મંડાયા છે . ત્યારે જીલ્લામા આવા શ્રાવણીયા જુગાર પર પોલીસે દરોડા પાડયા હતા. રાજકોટનાં…
View More સૌરાષ્ટ્રમાં 10 સ્થળેથી જુગારના પાટલા પકડાયા, પત્તે રમતા 53ની ધરપકડવિછિંયાના નાના માત્રા ગામે યુવતીનો ઝેરી દવા પી આપઘાત
વિછીયાનાં નાના માત્રા ગામે યુવતીએ માનસીક બીમારીથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવતીએ રાજકોટ સારવાર દરમ્યાન હોસ્પીટલનાં બીછાને દમ તોડી દેતા પરીવાર શોકમા ગરકાવ…
View More વિછિંયાના નાના માત્રા ગામે યુવતીનો ઝેરી દવા પી આપઘાતખેડૂતો જરૂર પૂરતું ખાતર જ ખરીદે, સંગ્રહખોરી ન કરવા કૃષિમંત્રીની અપીલ
રાજ્યમાં ચોમાસાના પ્રારંભે જ પુષ્કળ વાવેતર થતાં ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય તે માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે, સપ્લાય…
View More ખેડૂતો જરૂર પૂરતું ખાતર જ ખરીદે, સંગ્રહખોરી ન કરવા કૃષિમંત્રીની અપીલજામનગરમાં ખોટા નામે ગાયો છોડાવી જવાનો કારસો
જામનગરમાંથી પશુ ચોરીની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી ગોરધનપરનો શખ્સ ગાયના માલિક તરીકે ખોટી ઓળખ આપી દંડ ભરી ત્રણ ગાયો…
View More જામનગરમાં ખોટા નામે ગાયો છોડાવી જવાનો કારસોજામનગરમાં 1.81 કરોડની છેતરપિંડીના કેસમાં બેંક ખાતા પૂરા પાડનાર આરોપી ઝબ્બે
સાઈબર ક્રાઇમ વધતા જતા ગુનાઓ વચ્ચે રૂૂ. 1.81 કરોડની છેતરપિંડી કાંડમાં બેંક અકાઉન્ટ પુરા પાડનાર આરોપી સુધી પહોંચવામાં સાયબર ક્રાઈમ પોલીસ સફળ થઈ છે. પોલીસે…
View More જામનગરમાં 1.81 કરોડની છેતરપિંડીના કેસમાં બેંક ખાતા પૂરા પાડનાર આરોપી ઝબ્બેગુજરાતમાં બે વર્ષમાં ઓર્ગેનિક ખેતીનો વિસ્તાર અડધો થઈ ગયો!
સરકારની ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવાની ઝુંબેશ વચ્ચે સંસદમાં રજૂ થયેલા ચિંતાજનક આંકડા કુદરતી ખેતીમાં વધારો થઈ આઠ લાખ હેક્ટરે પહોંચ્યો પણ ઓર્ગેનિક ક્ષેત્રે નિરાશાજનક ચિત્ર…
View More ગુજરાતમાં બે વર્ષમાં ઓર્ગેનિક ખેતીનો વિસ્તાર અડધો થઈ ગયો!દ્વારકા જિલ્લામાં વિવિધ જગ્યાએ જુગાર રમતા 19 પત્તાપ્રેમીઓ ઝડપાયા
મીઠાપુર પોલીસે ભીમરાણા ગામેથી કમાભા લધુભા નાયાણી, હાજાભા ભોજાભા ભગાડ, પ્રવીણભા સત્યાભા નાયાણી અને ખીરાભા સાવજાભા નામના ચાર શખ્સોને જુગાર રમતા રૂૂ. 14,340 ના મુદ્દામાલ…
View More દ્વારકા જિલ્લામાં વિવિધ જગ્યાએ જુગાર રમતા 19 પત્તાપ્રેમીઓ ઝડપાયાકરૂણાંતિકા: જોડિયામાં પુત્રની સગાઇ કરવા ગયેલા પિતાનું હાર્ટ બેસી ગયું
રાજકોટનો પરિવાર સગપણ કરીને ઘરે પરત ફર્યા બાદ મોભીના મોતની જાણ થતા કાળો કલ્પાંત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ…
View More કરૂણાંતિકા: જોડિયામાં પુત્રની સગાઇ કરવા ગયેલા પિતાનું હાર્ટ બેસી ગયું