પાટડી પોલીસે 2 શખસને રૂૂ. 4.63 લાખના 67 કિલો 900 ગ્રામ પોષ ડોડવાના જથ્થા સાથે ઝબ્બે કર્યા છે. જેમાં પાટડી અને બજાણા પોલીસે ફિલ્મી ઢબે…
View More પાટડીમાં ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી પોલીસે બે શખ્સોને 68 કિલો પોષડોડા સાથે ઝડપી લીધાએક વર્ષથી તૈયાર માણાવદર રીવરફ્રન્ટ મુદ્દે રાજકીય ધમાસાણ
નગરપાલિકા મેઈન્ટેનન્સ ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોવાથી સંભાળતી નથી, કોઈ તૈયાર ન થાય તો સંભાળી લેવાની ગોપાલ ઈટાલિયાની જાહેરાત, ધારાસભ્ય લાડાણીની મોરેમોરો આવવાની ચેલેન્જ…
View More એક વર્ષથી તૈયાર માણાવદર રીવરફ્રન્ટ મુદ્દે રાજકીય ધમાસાણખંભાળિયા પંથકમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ
વરસાદના અભાવે ઉભા મોલ બળી જવાની દહેશત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા જાણે રિસાયા હોય તેમ વરસાદ ખેંચાઈ જતા અનેક સ્થળોએ જળસ્તર ઉતરી…
View More ખંભાળિયા પંથકમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલપાટડીના દસાડામાં વિદ્યાર્થીને ઉઠાવી જઇ આધેડ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 50 વર્ષના આધેડે શાળાએ જતી સગીરાનું મોંઢે ડુચો દઈ અપહરણ કરી અવાવરુ જગ્યાએ લઈ ગયો…
View More પાટડીના દસાડામાં વિદ્યાર્થીને ઉઠાવી જઇ આધેડ દ્વારા દુષ્કર્મનો પ્રયાસકોટડાસાંગાણીમાં રોકડિયા હનુમાનજી મંદિરના મહંતને માર મારી પગ બાંધી 3.91 લાખની લૂંટ
સીસીટીવી કેમેરા તોડી ડીઆર પણ લઈ ગયા, તસ્કરો જાણભેદુ હોવાની શંકા કોટડાસાંગાણી ના સોળીયા રોડ ઉપર આવેલ શ્રી રોકડીયા હનુમાન મંદિરે શુક્રવાર રાત્રે ત્રણ વાગ્યેની…
View More કોટડાસાંગાણીમાં રોકડિયા હનુમાનજી મંદિરના મહંતને માર મારી પગ બાંધી 3.91 લાખની લૂંટદેવભૂમિના પીએસઆઈ દેવમુરારીને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલ.સી.બી. પી.એસ.આઈ.ને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ પદક સાંપળ્યો છે. જિલ્લાના એકમાત્ર અધિકારીને આ નોંધપાત્ર એવોર્ડ પ્રાપ્ત થતાં એલસીબી સાથે જિલ્લા પોલીસનું પણ…
View More દેવભૂમિના પીએસઆઈ દેવમુરારીને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાયાગોંડલના બીલિયાળા ગામે વીજશોક લાગતા પિતા-પુત્રના કરૂણ મૃત્યુ
ગોંડલ થી આઠ કિ.મી દૂર બીલીયાળા ની સીમ માં વાડીની ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરતી વેળા પિતા પુત્ર ને શોર્ટ લાગતા તિવ્ર વિજ કરંટને કારણે…
View More ગોંડલના બીલિયાળા ગામે વીજશોક લાગતા પિતા-પુત્રના કરૂણ મૃત્યુનવી શરૂ થયેલી ભાવનગર-અયોધ્યા ટ્રેનને રાણપુર ખાતે સ્ટોપેજ આપવાની માંગ
વેપારી મંડળે ભાવનગર રેલવે ડિવિઝનને આવેદનપત્ર આપ્યું બોટાદ જિલ્લાના રાણપુર શહેર એક તાલુકા કક્ષાનું ગામ છે 30,000 કરતાં વધુ વસ્તી ધરાવતું રાણપુર ગામ છે. રાણપુર…
View More નવી શરૂ થયેલી ભાવનગર-અયોધ્યા ટ્રેનને રાણપુર ખાતે સ્ટોપેજ આપવાની માંગગોંડલ હાઇવે ઉપર રૂ. 2.71 લાખના વિદેશી દારૂ ભરેલી કાર રેઢી મળી
નંબરના આધારે કાર માલિક અને દારૂ મંગાવનાર શખ્સની શોધખોળ ગોંડલ નેશનલ હાઇવે ઉપર બી ડીવીઝન પોલીસ ને જામવાડી ચોકડી નજીક શ્રી હોટલ પાસે રુ.2,71,542 ની…
View More ગોંડલ હાઇવે ઉપર રૂ. 2.71 લાખના વિદેશી દારૂ ભરેલી કાર રેઢી મળીમહાનગરો-નગરોમાં વિકાસ માટે 4179 કરોડ મંજૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણની પ્રતિબદ્ધતા સાથે ઉજવાઇ રહેલા શહેરી વિકાસ વર્ષ-2025 અન્વયે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ અને 12 નગરપાલિકાઓને બહુવિધ વિકાસ…
View More મહાનગરો-નગરોમાં વિકાસ માટે 4179 કરોડ મંજૂર