ગિરનારની નવી સિડી પર મધરાત્રે ત્રણ સિંહ દેખાયા

ગિરનારની નવી સીડીના આશરે 50મા પગથિયા નજીક ગત રાત્રે આશરે રાત્રે 3 વાગ્યે ત્રણ નર એશિયાટિક સિંહોની હાજરી નોંધાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન…

View More ગિરનારની નવી સિડી પર મધરાત્રે ત્રણ સિંહ દેખાયા

અધિકારી કંઇ પણ કરે, તેને હાથ ન લગાવી શકાય? HCનો ગંભીર સવાલ

સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના કમિશ્નર સામે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે,…

View More અધિકારી કંઇ પણ કરે, તેને હાથ ન લગાવી શકાય? HCનો ગંભીર સવાલ

જામનગરમાં ફાઇનાન્સ લાઇસન્સ રિન્યુ કરવા રૂા.14 હજારની લાંચ માગતા બે ઝડપાયા

જામનગર એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા ગોઠવાયેલા સફળ ટ્રેપમાં નાણા ધીરધાર (ફાયનાન્સ) લાયસન્સ રિન્યૂ કરવા માટે રૂૂ. 14 હજારની લાંચ માંગવાના કેસમાં બે આરોપીઓને ઝડપી…

View More જામનગરમાં ફાઇનાન્સ લાઇસન્સ રિન્યુ કરવા રૂા.14 હજારની લાંચ માગતા બે ઝડપાયા

રા.લો.સંઘની ચૂંટણીના ઢોલ ઢબુક્યા, ચૂંટણી અધિકારીની નિમણૂક સાથે પ્રક્રિયા શરૂ

રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની મુદત પૂર્ણ થાય છોકરી છે. રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી અધિકારી…

View More રા.લો.સંઘની ચૂંટણીના ઢોલ ઢબુક્યા, ચૂંટણી અધિકારીની નિમણૂક સાથે પ્રક્રિયા શરૂ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર

આજથી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ પડવાનું અનુમાન, ત્રીજા રાઉન્ડની તૈયારી, અમુક જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર 25 જુલાઈએ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર શક્તિશાળી બનીને ઓડીશા…

View More ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર

લાલપુરના સણોસરીમાં SMCનો દરોડો, 1 કરોડનો દારૂ ઝડપાયો

ગુજરાત રાજ્યની મોનિટરિંગ સેલ, ગાંધીનગર ની ટિમ અને લાલપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં લાલપુર તાલુકાના સણોસરી ગામની સીમમાં આવેલી એક વાડી પર દરોડો પાડી ઈંગ્લીશ દારૂૂનો…

View More લાલપુરના સણોસરીમાં SMCનો દરોડો, 1 કરોડનો દારૂ ઝડપાયો

જૂનાગઢના માળિયા હાટીનામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, પાંજરા મૂકાયા

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેરમાં દીપડાની દહેશત સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી અને ભયનો માહોલ સર્જાયો છે. શહેર નજીક અચાનક આવી ચડેલા એક હિંસક…

View More જૂનાગઢના માળિયા હાટીનામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, પાંજરા મૂકાયા

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર દારૂની 3390 બોટલ સાથે નંબર પ્લેટ વગરની કાર ઝડપાઇ

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પરથી નંબર પ્લેટ વગરની કારમાંથી વિદેશી દારૂૂની 3390 બોટલ સહિત રૂૂ. 14.30 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.…

View More ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર દારૂની 3390 બોટલ સાથે નંબર પ્લેટ વગરની કાર ઝડપાઇ

ગોંડલ શાક માર્કેટમાં ટ્રાફિક અને રોમિયાઓના ત્રાસ સામે પાલિકા-પોલીસની ઝુંબેશ

ગોંડલ શહેરના મુખ્ય શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની વિકટ સમસ્યા અને મહિલાઓની સુરક્ષાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ પરિસ્થિતિને…

View More ગોંડલ શાક માર્કેટમાં ટ્રાફિક અને રોમિયાઓના ત્રાસ સામે પાલિકા-પોલીસની ઝુંબેશ

ભાવનગરમાં રોકાણના નામે 114 રોકાણકારો સાથે 3.41 કરોડની ઠગાઇ

ભાવનગરમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી કરોડો રૂૂપિયાની છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના રિંગરોડ પાસે નારાયણ સોસાયટીમાં રહેતા બન્ને ભાઈએ સોશિયલ…

View More ભાવનગરમાં રોકાણના નામે 114 રોકાણકારો સાથે 3.41 કરોડની ઠગાઇ