દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર દેશના જુદા જુદા રાજ્યમાંથી શ્રમિકો સહિતના લોકોનો મુકામ રહે છે. ત્યારે જિલ્લામાં અનઅધિકૃત રીતે અને ડિગ્રી વગર તબીબી…
View More દ્વારકા જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો: વધુ 4 ઝબ્બેધોરાજીમાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપર કુખ્યાત શખ્સનો નિર્લજ્જ હૂમલો
8થી વધુ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખસે મહિલા ફોરેસ્ટ ઓફિસર સહિત 3 મહિલા કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી ધોરાજીનાં મોટી મારડમા રહેતા લાકડા કાપવાનો કોન્ટ્રાકટ ધરાવતા અને…
View More ધોરાજીમાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપર કુખ્યાત શખ્સનો નિર્લજ્જ હૂમલોગુજરાતમાં NRIની થાપણોમાં 17 ટકાનો વધારો
ડોલર મજબૂત થતા બિનનિવાસી ગુજરાતીઓએ બેંકોમાં નાણા ઠાલવ્યા ગુજરાતની બેંકો માટે, NRIs શક્તિનો વિશ્વસનીય સ્ત્રોત રહ્યા છે. SLBC ના તાજેતરના ડેટા દર્શાવે છે કે નાણાકીય…
View More ગુજરાતમાં NRIની થાપણોમાં 17 ટકાનો વધારોસુરતમાં ત્રણ વર્ષના માસુમ પુત્ર સાથે માતાની 13મા માળેથી મોતની છલાંગ
સુરતમના ભીમરાડમાં લુમ્સના કારખાનેદારની પત્નીએ ત્રણ વર્ષના પુત્ર સાથે રહસ્યમય સંજોગોમાં 13માં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. બિલ્ડીંગ માં સ્થાપિત ગણેશ મંડપ થી…
View More સુરતમાં ત્રણ વર્ષના માસુમ પુત્ર સાથે માતાની 13મા માળેથી મોતની છલાંગભાવનગરની હોસ્પિટલના આંખના ડોક્ટરે પાલિતાણાની હોટલમાં જઇ દવા પીધી
ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત એક તબીબી સ્ટુડન્ટે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા…
View More ભાવનગરની હોસ્પિટલના આંખના ડોક્ટરે પાલિતાણાની હોટલમાં જઇ દવા પીધીગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિનું કાર અડફેટે કરૂણ મૃત્યુ
સાંજે સાયક્લિગં કરતી વખતે કારે ઉલાળ્યા, સિક્સલેન હાઇવેની કામગીરીએ વધુ એક ભોગ લીધો ગોંડલ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિ મનસુખભાઈનું કોટડાસાંગાણી રોડ પર…
View More ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિનું કાર અડફેટે કરૂણ મૃત્યુઅંબાજીમાં માંઇભકતોનું ઘોડાપુર, ત્રીજા દિવસે 7.70 લાખ ભાવિકો ઉમટ્યાં
ત્રણ દિવસમાં 15 લાખ શ્રદ્ધાળુઓએ શીશ ઝુંકાવ્યા, એક જ દિવસમાં 4.91 લાખ લોકોને મોહનથાળનું વિતરણ આકર્ષક રોશનીથી ઝળહળ્યું શક્તિપીઠ, રાત્રીના સમયે અદ્ભૂદ-દિવ્ય દૃશ્યોનો નજારો ઉત્તર…
View More અંબાજીમાં માંઇભકતોનું ઘોડાપુર, ત્રીજા દિવસે 7.70 લાખ ભાવિકો ઉમટ્યાંમોરબી નજીક બંધ ભરડિયામાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
મોરબીની રવિરાજ ચોકડી નજીક ગુરુકુળ જવાના રસ્તે બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાં એલસીબી ટીમે બાતમીને આધારે રેડ કરી હતી અને બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો…
View More મોરબી નજીક બંધ ભરડિયામાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયોપોરબંદરની આંગડિયા પેઢીના સંચાલક સાથે ભરૂચ અને યુકેના શખ્સો દ્વારા 44 લાખની ઠગાઇ
પોરબંદરમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે તેના પાડોશી સહિત ચાર લોકોએ વિશ્વાસઘાત કરી 44 લાખની છેતરપિંડી કરી અને ફરિયાદ કરશે તો મારી નાખવાની ધમકી આપતા પોલીસ…
View More પોરબંદરની આંગડિયા પેઢીના સંચાલક સાથે ભરૂચ અને યુકેના શખ્સો દ્વારા 44 લાખની ઠગાઇયાત્રાધામ દ્વારકામાં ગણેશ પંડાલના સ્ટેજ ઉપર ચડી આખલાએ ધમાચકડી મચાવી
યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ફુલેકા શેરીના ગણેશજી વીસર્જન સમયે અચાનક જ રખડતો આખલો ગણેશ પંડાલમાં બનાવેલ 3 ફૂટ ઉંચા સ્ટેજ પર ચઢી ગયેલ હતો. અને ધમાલ…
View More યાત્રાધામ દ્વારકામાં ગણેશ પંડાલના સ્ટેજ ઉપર ચડી આખલાએ ધમાચકડી મચાવી