રાપરમાં બનેલી સનસનાટી ભરી ઘટના, યુવતીના કાકાએ જ છરીના ઘા ઝીંકી દીધા વાગડ પંથકમાં યુવતીને ભગાડી ગયાની ઘટનાનો કરૂૂણ અંજામ આવ્યો છે. પોતાની ભત્રીજીને ભગાડી…
View More યુવતીને ભગાડી ગયેલ યુવકને લોકમેળામાં વેતરી નાખ્યોપોરબંદર પાલિકાના મિલકત વેરા વધારાનો લોકોમાં વિરોધ
કમિશનર દ્વારા વધારો મોકૂફ રાખવાની જાહેરાત કર્યા બાદ વધારો ઝીંકી દેવાતા ભારે રોષ પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં મહાનગરપાલિકા થતાં જ વેરો વધારવામાં આવ્યો હતો, જેને લઈને…
View More પોરબંદર પાલિકાના મિલકત વેરા વધારાનો લોકોમાં વિરોધસુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ અને મહિલા શૌચાલયને તાળા મારી દેતા હાલાકી
રાતના આઠ વાગ્યા બાદ શૌચાલયને તાળા મારી દેતા ખુલ્લામાં બાથરૂમ જવાની નોબત સરકાર દ્વારા એક તરફ એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોની સુવિધાઓ માટે મોટીરકમની ગ્રાન્ટ ફાળવવામાં…
View More સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ અને મહિલા શૌચાલયને તાળા મારી દેતા હાલાકીજામજોધપુર એસ.ટી. ડેપોમાં કર્મચારીઓની મરજી મુજબ રૂટો પર બસો દોડાવાતા તંત્રને લાખોનું નુકસાન
જામજોધપુર એસટી ડેપો નું તંત્ર છેલ્લા ચાર વર્ષથી ખાડે ગયું છે આ એસટી ડેપોમાં વગે 3 નાં કમેચારીઓ પોતાનો રૂૂઆબ જમાવવા આ સરકારી તંત્ર ને…
View More જામજોધપુર એસ.ટી. ડેપોમાં કર્મચારીઓની મરજી મુજબ રૂટો પર બસો દોડાવાતા તંત્રને લાખોનું નુકસાનગોંડલમાં ગણેશ વિસર્જન માટે નવી વ્યવસ્થા: તંત્ર સંપૂર્ણપણે સજ્જ
ગોંડલ શહેર અને તાલુકામાં ગણેશ ઉત્સવના સમાપન સમયે મૂર્તિ વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે વિસર્જનના સ્થળમાં ફેરફાર કરવામાં…
View More ગોંડલમાં ગણેશ વિસર્જન માટે નવી વ્યવસ્થા: તંત્ર સંપૂર્ણપણે સજ્જરણુજાના મેળામાંં લાખો લોકો ઉમટ્યા, પૂનમ માડમ પર ડોલરનો વરસાદ
ભજન, ભોજન અને ભક્તિનો અનેરો સંગમ એટલે જામનગરના કાલાવડનો રણુજાનો મેળો, જ્યાં રામદેવપીરનાં દર્શન કરવા અને મેળાની મજા માણવા લાખોની સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા.…
View More રણુજાના મેળામાંં લાખો લોકો ઉમટ્યા, પૂનમ માડમ પર ડોલરનો વરસાદમીઠાપુરની ફેકટરીમાં વેગન વચ્ચે દબાઇ જતા મોજપના યુવકનું મોત
મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા દેવભાઈ સોમાભાઈ પારીયા નામના 35 વર્ષના યુવાન ગઈકાલે મંગળવારે ટાટા કંપનીની અંદર આવેલી પેરીફેરી યાર્ડની લાઈન નંબર 6 ખાતે કામ…
View More મીઠાપુરની ફેકટરીમાં વેગન વચ્ચે દબાઇ જતા મોજપના યુવકનું મોતખંભાળિયામાં તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા કરાયું ફૂટ પેટ્રોલિંગ
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તથા ઇદ-એ-મિલાદના તહેવારો આવતા હોય, આને અનુલક્ષીને જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુલેહ શાંતિનો…
View More ખંભાળિયામાં તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા કરાયું ફૂટ પેટ્રોલિંગમીઠાપુરમાં ગેસ સિલિન્ડર તેમજ રોકડ રકમ મેળવીને નાસી છૂટેલા ચાર શખ્સો સામે ફરિયાદ
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં ગ્રાહકોને ગેસ સિલિન્ડરની ડીલીવરી કરવા સંદર્ભે સોંપવામાં આવેલી જવાબદારીમાં ચાર પરપ્રાંતીય (રાજસ્થાની) શખ્સોએ રોકડ રકમ તેમજ ગેસ સિલિન્ડર સહિતના રૂૂ. 2.39…
View More મીઠાપુરમાં ગેસ સિલિન્ડર તેમજ રોકડ રકમ મેળવીને નાસી છૂટેલા ચાર શખ્સો સામે ફરિયાદરીબડામાં કાલે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન, ટેક્નિકલ વિષયો પર સરકારનું ધ્યાન દોરાશે
2018માં કરાયેલ સજા માફીનો સરકાર દ્વારા પણ વિરોધ કરાયો નથી: આયોજકનો દાવો રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજાને હાઇકોર્ટ દ્વારા આજીવન કેદ બરકરાર કરાયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા…
View More રીબડામાં કાલે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન, ટેક્નિકલ વિષયો પર સરકારનું ધ્યાન દોરાશે