જામ જોધપુરના મોટી ગોપ ગામે મહિલા કોંગ્રેસ દ્વારા દેશી દારૂની ગઇકાલે જનતા રેઇડ કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ હતો કેપોલીસને અનેકવાર રજૂઆત થઇ હતી. છતા…
View More જામજોધપુરના મોટી ગોપ ગામે દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડમોરબી પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આપ નેતાનો આક્ષેપ
યુવાનના અપહરણ કેસમાં માત્ર અરજીઓ લઈ ફરિયાદીને સમાધાન કરવા પોલીસનું દબાણ, ગુનેગારો સામે ધમકાવતાં હોવાની રાવ, ન્યાય નહીં મળે તો આંદોલનની ચિમકી મોરબીમાં કારના હપ્તા…
View More મોરબી પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આપ નેતાનો આક્ષેપજામનગર મનપાની સ્ટન્ડિંગમાં 35.47 કરોડના ખર્ચને બહાલી
જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ શહેરના વિકાસ માટે રૂૂ. 35.47 કરોડના કામોને મંજૂરી આપી છે. સમિતિના ચેરમેન નિલેશ કગથરાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 24 જેટલા વિકાસ કાર્યોને…
View More જામનગર મનપાની સ્ટન્ડિંગમાં 35.47 કરોડના ખર્ચને બહાલી69 બિલિયન ડોલરનાં FDI અને 27 ટકા નિકાસમાં ગુજરાતનું યોગદાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વિવિધ રાજદ્વારીઓ અને મિશનના વડાઓ સાથેની સંવાદ બેઠકમાં ગુજરાતના વૈશ્વિક વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરતા જણાવ્યું કે, 69 બિલિયન યુએસ ડોલરના…
View More 69 બિલિયન ડોલરનાં FDI અને 27 ટકા નિકાસમાં ગુજરાતનું યોગદાનલીંબડી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં વેપારીના પુત્રનું મોત
લીંબડી-અમદાવાદ હાઈવે પર રળોલ ગામના પાટિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. આઈસર ટ્રક પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાતા લીંબડીના જાણીતા કરિયાણા વેપારી હસનઅલી મનસુખભાઈના 55…
View More લીંબડી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં વેપારીના પુત્રનું મોતપહેલગામ હુમલામાં સંડોવણીના નામે ડિજિટલ એરેસ્ટ કરી 17.44 લાખ પડાવ્યા
ભુજના સુખપુરના વૃધ્ધ સાયબર ગઠિયાઓની ચૂંગાલમાં ફસાયા પોલીસ દ્વારા અવેરનેશ કાર્યક્રમો મારફતે ડીજીટલ અરેસ્ટના કિસ્સાઓથી બચવા ભલામણ કરવામાં આવી રહી છે તેવામાં ભુજના સુખ સાગર…
View More પહેલગામ હુમલામાં સંડોવણીના નામે ડિજિટલ એરેસ્ટ કરી 17.44 લાખ પડાવ્યાજામનગરના મેંગણી ગામે પ્રેમિકાના વિરહમાં પ્રેમીએ કરેલો આપઘાત
જામનગર તાલુકાના મુંગણી ગામે કરૂૂણ બનાવ બન્યો છે. જેમાં પ્રેમીકાના વિરહમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મુંગણીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા…
View More જામનગરના મેંગણી ગામે પ્રેમિકાના વિરહમાં પ્રેમીએ કરેલો આપઘાત70,000 માજી સૈનિકોનો સરકાર સામે મોરચો
બાર માંગણીઓ સાથે 16મી સુધી રાજયભરમાં યાત્રા, ગાંધીનગર-અમદાવાદમાં જનસભા સાથે સમાપન થશે ગુજરાતના પૂર્વ સૈનિકો ફરી એકવાર પોતાના હક્કો અને સન્માન માટે રસ્તા પર ઉતરવાના…
View More 70,000 માજી સૈનિકોનો સરકાર સામે મોરચોભાદરવો ભરપૂર; લો પ્રેશર ગુજરાત નજીક, અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસામાં સિઝનનો અત્યાર સુધીનો 92 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બંગાળની ખાડીમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાઈને ગુજરાતની નજીક પહોંચી ચૂક્યું છે.…
View More ભાદરવો ભરપૂર; લો પ્રેશર ગુજરાત નજીક, અતિ ભારે વરસાદની આગાહીફરી મેઘરાજા મંડાયા; 195 તાલુકાઓમાં 0॥થી 8 ઇંચ વરસાદ
ઉમરપાડા, ઝઘડિયા, સોનગઢ અંકલેશ્ર્વર, નેત્રંગમાં 3થી 8 સૌરાષ્ટ્રમાં મોરબી, આમરણ, જામનગર, ગોંડલ, રાજકોટમાં 0॥થી 2॥ ઇંચ ઝંઝાવાતી ખાબક્યો ગુજરાત ઉમર અપરએર સાઇકલોનીક સરક્યુલેશનના કારણે ગઇકાલે…
View More ફરી મેઘરાજા મંડાયા; 195 તાલુકાઓમાં 0॥થી 8 ઇંચ વરસાદ