2200 કરોડના સટ્ટાકાંડના મુખ્ય ખેલાડી હર્ષિતને પકડવા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમનું દુબઈ પોલીસ સાથે ઓપરેશન ગુજરાત પોલીસની સૌથી મજબૂત ગણાતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટું…
View More ગુજરાતના સૌથી મોટા સટ્ટાકાંડનો સૂત્રધાર હર્ષિત જૈન દુબઈથી ઝડપાયોસૂરજબારી ચેક પોસ્ટ પાસે વિદેશી દારૂની 420 બોટલ ભરેલી સ્કોર્પિયોે કાર ઝડપાઇ
કચ્છ-મોરબી નેશનલ હાઈવે પર સુરજબારી ચેક પોસ્ટ પાસે સ્કોર્પીઓ ગાડીમાંથી દારૂૂની 420 બોટલનો જથ્થો ઝડપી લઈને પોલીસે દારૂૂનો જથ્થો, કાર અને મોબાઈલ સહીત 15.58 લાખના…
View More સૂરજબારી ચેક પોસ્ટ પાસે વિદેશી દારૂની 420 બોટલ ભરેલી સ્કોર્પિયોે કાર ઝડપાઇભાણવડ ફાટકેથી પોકસોના ગુનાનો ફરાર આરોપી એક વર્ષ ઝડપાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામના મૂળ રહીશ અને હાલ પોરબંદરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા જામનગરના રમેશ ઉર્ફે રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સાગર નાનજીભાઈ ચાવડા…
View More ભાણવડ ફાટકેથી પોકસોના ગુનાનો ફરાર આરોપી એક વર્ષ ઝડપાયોબાબરામાં સ્કૂલ સંચાલકે છાત્રને અડપલા કરતા ચકચાર, ધરપકડ
અમરેલીના બાબરામાં શિક્ષણ જગતને કંલક લગાડતો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક સામે પોલીસ ફરિયાદ થઇ છે. રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક એક…
View More બાબરામાં સ્કૂલ સંચાલકે છાત્રને અડપલા કરતા ચકચાર, ધરપકડજામનગરમાંથી બાઈકની ચોરી કરનારને ધ્રોલ પોલીસે ઝડપી લીધો
સગીર પાસેથી ચોરાઉ બાઈક જપ્ત ધ્રોલ પોલીસે ચોરાઉ બાઈક સાથે એક કિશોરને પકડી પાડ્યો હતો. કાયદાથી સંઘર્ષિત કિશોરે આ બાઈક જામનગરના નાગનાથ ગેટ પાસેથી ચોરી…
View More જામનગરમાંથી બાઈકની ચોરી કરનારને ધ્રોલ પોલીસે ઝડપી લીધોજામજોધપુરના બાલવામાં મોબાઇલ ચાર્જીંગમાં મુકતી વેળાએ વીજ આંચકો લાગતા શ્રમિકનું મોત
જામજોધપુરના બાલવામાં સાવજ ડેરીમાં કામ કરતા – એક પરપ્રાંતીય શ્રમિકને મોબાઈલ ચાર્જીંગમાં મૂકવા જતી વખતે જનરેટરમાંથી વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું છે. જામજોધપુર તાલુકાના બાલવા…
View More જામજોધપુરના બાલવામાં મોબાઇલ ચાર્જીંગમાં મુકતી વેળાએ વીજ આંચકો લાગતા શ્રમિકનું મોતમોરબીના બગથળા અને નવી પીપળીમાં યુવાનનો આપઘાત
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરના અપહરણની ફરિયાદ: ટંકારાના હરબટિયાળી નજીક અકસ્માતમાં યુવાનનું મોત મોરબીના બગથળા ગામે 40 વર્ષીય યુવાન કપાસમાં છાંટવાની દવા પી લેતા મોત થયું…
View More મોરબીના બગથળા અને નવી પીપળીમાં યુવાનનો આપઘાતકચ્છમાં સપ્તાહમાં ચોથો હત્યાનો બનાવ, મુન્દ્રામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું
આરોપી પકડાયા બાદ હત્યાનું કારણ બહાર આવશે, પોલીસે તપાસ શરૂ કરી ઔદ્યોગિક નગરી મુંદરામાં પરપ્રાંતીયો રોજગારી માટે આવે છે. આ રીતે જ ઝારખંડથી રોજગારી માટે…
View More કચ્છમાં સપ્તાહમાં ચોથો હત્યાનો બનાવ, મુન્દ્રામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધુંરાજુલાના દાતરડી નજીક પીકઅપ પાછળ બાઈક ઘૂસી જતાં બેના મોત
ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના દાતરડી ગામ નજીક બોલેરો પીકઅપ વાન વાહન રોડ ઉપર ઉભું રાખતા પાછળથી ડબલ સવારી બાઈક સવાર ઘુસી જતા બંનેના…
View More રાજુલાના દાતરડી નજીક પીકઅપ પાછળ બાઈક ઘૂસી જતાં બેના મોતમોરબીમાં રાત્રીના ખાણીપીણીના ધંધાર્થીઓ સાથે પોલીસની વ્હાલા-દવલાની નીતિથી રોષ
ગુજરાત સરકારના પરીપત્ર મુજબ અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અમુક ખાણી પીણીના ધંધાઓ ચાલુ રાખવા માટે છૂટ આપવામાં આવી છે પરંતુ મોરબી પોલીસ દ્વારા અમુક વેપારીઓને…
View More મોરબીમાં રાત્રીના ખાણીપીણીના ધંધાર્થીઓ સાથે પોલીસની વ્હાલા-દવલાની નીતિથી રોષ