પોલીસ તંત્ર દ્વારા રાજકોટ શહેરમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત બનાવી લોકો પાસે લોકોને રીતસર હેરાન કરવા ઉપરાંત દંડ વસૂલવાની તંત્રની વૃત્તિ સામે શહેરમાં શેરીએ ગલીએ લોકોમાં…
View More હેલ્મેટના કાળા કાયદા સામે સત્યાગ્રહ સમિતિની ઝુંબેશ યથાવત: ટ્રાફિક ડીસીપી સાથે કરી બેઠકPMના વિશ્વાસુ ગુજરાત કેડરના IPS મનોજ શશીધરને CBIના સ્પેશિયલ ડાયરેક્ટર બનાવાયા
ગુજરાત કેડરના 1994 બેચના આઈપીએસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ મનોજ શશીધરને બઢતી આપી સીબીઆઈના સ્પેશીયલ ડાયરેક્ટર બનાવી સીબીઆઈમાં નિયુક્તી કરવામાં આવી છે. આઈપીએસ મનોજ…
View More PMના વિશ્વાસુ ગુજરાત કેડરના IPS મનોજ શશીધરને CBIના સ્પેશિયલ ડાયરેક્ટર બનાવાયાહેલ્મેટની આગ ઠારવા પોલીસ ટાઢી પડી, દંડના બદલે ગુલાબગીરી
પ્રથમ દિવસે 3500 લોકોને દંડ ફટકાર્યા બાદ બીજા દિવસે હેલ્મેટ પહેરીને નીકળેલા વાહનચાલકોને ગુલાબ આપી બિરદાવ્યા રાજકોટમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવાનો કાયદો ફરજિયાત…
View More હેલ્મેટની આગ ઠારવા પોલીસ ટાઢી પડી, દંડના બદલે ગુલાબગીરીનેપાળમાં સોશિયલ મીડિયાની આગમાં ઓલી સરકાર ભસ્મીભૂત
આર્મી ચીફના દબાણ બાદ પીએમ ઓલી સહિત તમામ પ્રધાનોના રાજીનામા: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અનેક નેતાના ઘર ફૂંકી મારતા પ્રદર્શનકારીઓ જનરેશન ઝેડના યુવાઓએ સંસદ ભવનને પણ…
View More નેપાળમાં સોશિયલ મીડિયાની આગમાં ઓલી સરકાર ભસ્મીભૂતનેપાળમાં સત્તાપલટો: PM ઓલીએ આપ્યું રાજીનામું, સંસદમાં આગચંપી
નેપાળમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. વિરોધ પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો છે. રાજધાની કાઠમંડુ સહિત ઘણા વિસ્તારોમાં આગચંપી, તોડફોડ અને પથ્થરમારાની ઘટનાઓ બની છે.…
View More નેપાળમાં સત્તાપલટો: PM ઓલીએ આપ્યું રાજીનામું, સંસદમાં આગચંપીમોરબીના બેલા તળાવીયા ગામે સિરામીકમાં યુવાન પડી જતા માથામાં ઇજા થવાથી મોત
તલાવીયા શનાળા ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વખતે 26 વર્ષનો યુવાન પડી જતા માથામાં ઈજા પહોંચતા મોત થયું હતું. મળતી વિગત મુજબ મોરબીના…
View More મોરબીના બેલા તળાવીયા ગામે સિરામીકમાં યુવાન પડી જતા માથામાં ઇજા થવાથી મોતહળવદના ચંદ્રગઢ નજીક કેનાલમાં ડૂબેલા સગીરને બચાવવા જતા યુવાનનું પણ મોત
ચંદ્રગઢ ગામે કેનાલમાં પાણી ભરવા ગયેલ 15 વર્ષનો સગીર ડૂબતા 23 વર્ષીય યુવાન તેને બચાવવા પાણીમાં કુદ્યો હતો અને કેનાલના પાણીમાં ડૂબી જતા બંનેના મોત…
View More હળવદના ચંદ્રગઢ નજીક કેનાલમાં ડૂબેલા સગીરને બચાવવા જતા યુવાનનું પણ મોતદારૂની બાતમી આપ્યાની શંકાએ બુટલેગરોએ યુવકને ઉઠાવી જઈ ફટકાર્યો
રાજકોટમાં ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં દિવસે દિવસે સતત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ ભક્તિધામમાં…
View More દારૂની બાતમી આપ્યાની શંકાએ બુટલેગરોએ યુવકને ઉઠાવી જઈ ફટકાર્યોદ્વારકાનાં વરવાળા ગામે હોળીમાંથી દરિયામાં પડી જતા તળાજાના યુવાનનું અપમૃત્યુ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપુર બંદર ખાતે રહેતા સંતોષભાઈ ભીમાભાઈ વેગડ નામના 35 વર્ષના તળપદા કોળી યુવાન ગઈકાલે સોમવારે દ્વારકા નજીક આવેલા વરવાળા ગામે દરિયા…
View More દ્વારકાનાં વરવાળા ગામે હોળીમાંથી દરિયામાં પડી જતા તળાજાના યુવાનનું અપમૃત્યુજામનગરના ખોજા બેરાજા ગામે ડૂબી જતાં યુવકનું મોત
મૂળ મધ્યપ્રદેશ ના ધાર જિલ્લાના વતની અને હાલ ગોંડલ પંથકમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેતી કામ કરતો અભિષેક મડિયાભાઇ નામના 26 વર્ષના પર પ્રાંતીય યુવાન…
View More જામનગરના ખોજા બેરાજા ગામે ડૂબી જતાં યુવકનું મોત