વિકસિત રાજકોટમાં FIRE BRIGADEનો કૂવો ટૂંકો પડે! 4 સ્ટેશનની ઘટ

સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ (S.F.A.C.)ના નિયમ મુજબ દર 10.36 ચો.કિ.મી. દીઠ એક ફાયર સ્ટેશન જરૂરી : 161 ચો.મી.નો ઘેરાવો ધરાવતા રાજકોટમાં માત્ર 8 ફાયર સ્ટેશન…

View More વિકસિત રાજકોટમાં FIRE BRIGADEનો કૂવો ટૂંકો પડે! 4 સ્ટેશનની ઘટ

બાંકીપુરનો પરાજય: બિહાર ભાજપના અનેક માથા રોળાશે

ભાજપ અધ્યક્ષ નીતિન નબીને ખાલી કરેલી બાંકીપુર બેઠક જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે સારી એવી સરસાઇથી પેટાચુંટણીમાં વિજય મેળવ્યો એની ભાજપ તરફથી આત્મમંથન કરવાની વાત…

View More બાંકીપુરનો પરાજય: બિહાર ભાજપના અનેક માથા રોળાશે

રશિયાના બીચ પર ડ્રોન હુમલામાં 7નાં મોત, 40ને ઇજા

રશિયાના કાળા સમુદ્ર નજીક આવેલા લોકપ્રિય પર્યટન શહેર ગેલેંડઝિકના આર્ખીપો-ઓસિપોવકા વિસ્તારમાં એક ડ્રોન દરિયા કિનારે ક્રેશ થતાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુ:ખદ ઘટનામાં…

View More રશિયાના બીચ પર ડ્રોન હુમલામાં 7નાં મોત, 40ને ઇજા

ટ્રમ્પના નવા ટેરિફ સામે 25 રાજ્યો કોર્ટમાં પહોંચ્યા

  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફને લઈને અમેરિકામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સના નેતૃત્વ હેઠળ 25 રાજ્યોએ ટ્રમ્પ વહીવટીતંત્ર…

View More ટ્રમ્પના નવા ટેરિફ સામે 25 રાજ્યો કોર્ટમાં પહોંચ્યા

રામમંદિરનો બાંધકામ ખર્ચ 800 કરોડથી વધી 2000 કરોડ થઇ ગયો!

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં એક મોટો ખુલાસો થયો છે, જે ઘણા દિવસોથી શાંત હતો. ટ્રસ્ટના તત્કાલીન મહાસચિવ ચંપત રાય અને સભ્ય ડો. અનિલ મિશ્રા…

View More રામમંદિરનો બાંધકામ ખર્ચ 800 કરોડથી વધી 2000 કરોડ થઇ ગયો!

વિદેશી ફંડ્સ, કોન્ટ્રેક્ટ ઉત્પાદકોને કર મુક્તિ અપાશે

સ્પે.ઇકોનોમિક ઝોનમાં રફ હીરાના વેચાણથી થતી આવક પર વિદેશી કંપનીઓને 2031 સુધી કર માફી; સંસદમાં ખરડો રજૂ કરવા તૈયારી નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે…

View More વિદેશી ફંડ્સ, કોન્ટ્રેક્ટ ઉત્પાદકોને કર મુક્તિ અપાશે

થાઇલેન્ડથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટર્બુલન્સમાં ફસાઇ: 12ને ઇજા, વિમાનને નુકસાન

ફુકેતથી આજે દિલ્હી તરફ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 ને તેની ઉડાણ દરમિયાન કેટલાક સમય માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એરલાઇનના પ્રવક્તા દ્વારા…

View More થાઇલેન્ડથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટર્બુલન્સમાં ફસાઇ: 12ને ઇજા, વિમાનને નુકસાન

લાઠીમાં વેપારીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં 15 દિવસ અગાઉ બનેલી હનીટ્રેપની ઘટનાનો લાઠી પોલીસે સફળ ભેદ ઉકેલી આંતરજિલ્લા હનીટ્રેપ ગેંગના ચાર શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ…

View More લાઠીમાં વેપારીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ

જામનગરમાં ઇ-બસ સેવાનું વિસ્તરણ, કુલ 50 એરક્ધડીશન્ડ બસો દોડશે

જામનગર શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ યોજના હેઠળ શરૂૂ કરાયેલી એરક્ધડીશન્ડ સીટી બસ સેવાનો હવે વધુ વિસ્તાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જામનગર મહાનગરપાલિકાને વધુ…

View More જામનગરમાં ઇ-બસ સેવાનું વિસ્તરણ, કુલ 50 એરક્ધડીશન્ડ બસો દોડશે

શ્રાવણ માસના દરેક સોમવારે સંગીત-નૃત્યથી ગુંજશે સોમનાથ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પાવન ભૂમિ પર ’વંદે સોમનાથ’ કલા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવનો મુખ્ય હેતુ સોમનાથના પ્રાચીન સાંસ્કૃતિક ગૌરવ અને કલા પરંપરાને…

View More શ્રાવણ માસના દરેક સોમવારે સંગીત-નૃત્યથી ગુંજશે સોમનાથ