ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. દરિયામાં નાહવા ગયેલા છારા ગામના પાંચ કિશોરો અચાનક જોરદાર દરિયાઈ કરંટમાં સપડાતા ડૂબવા લાગ્યા…
View More કોડીનારના છારા ગામે પાંચ કિશોર ડૂબ્યા : બેનાં મોતકાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામે પત્ની પિયર જતી રહેતાં મનમાં લાગી આવતાં એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન…
View More કાલાવડના નાની નાગાજારમાં યુવકે પત્નીના વિયોગમાં જિંદગી ટૂંકાવીધ્રોલમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કારસ્તાન ઝડપાયું, બેની અટકાયત
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ની પોલીસ ટિમને મળેલી બાતમીના આધારે ગોકુલપર ગામના મંદિરવાળી શેરી નજીક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડતાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ અને…
View More ધ્રોલમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કારસ્તાન ઝડપાયું, બેની અટકાયતજામનગરના 378 વેપારી ગંદકી કરતા દંડાયા, 2.28 લાખનો દંડ વસૂલ કરાયો
જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં કોમર્શિયલ એકમો, દુકાનો અને ધંધા-સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ ન્યૂસન્સ નોટિસો આપ્યા છતાં ગંદકી દૂર ન…
View More જામનગરના 378 વેપારી ગંદકી કરતા દંડાયા, 2.28 લાખનો દંડ વસૂલ કરાયોજૂનાગઢમાં ગેરકાયદે બાયોડીઝલ પંપ ઝડપાયો
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજાધાર ગામ નજીક ગેરકાયદે રીતે ચાલતા બાયોડીઝલ પંપ પર મહેસૂલ અને પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંત અધિકારી અને…
View More જૂનાગઢમાં ગેરકાયદે બાયોડીઝલ પંપ ઝડપાયોમોરબી જિલ્લાના 40 ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધી
મોરબી જિલ્લાના જુદાજુદા ગામડાઓમાં ભાજપના નેતાઓ, ઉમેદવારો અને પક્ષની પ્રવેશબંધીના બોર્ડ બેનર જેતપર ગામના ખેડૂત આંદોલનના સમર્થનમા લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વધુ 10…
View More મોરબી જિલ્લાના 40 ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધી‘ધ પેરાડાઇઝ’માં ખતરનાક વિલનના અવતારમાં રાઘવ જુયાલ ધૂમ મચાવશે
નેચરલ સ્ટાર નાનીની મોસ્ટ અવેટેડ સાઉથ ફિલ્મ ધ પેરાડાઇઝમાંથી બહુચર્ચિત એક્ટર રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક સામે આવતા જ સિનેમાપ્રેમીઓમાં રોમાંચ બેગણો થઈ ગયો છે.…
View More ‘ધ પેરાડાઇઝ’માં ખતરનાક વિલનના અવતારમાં રાઘવ જુયાલ ધૂમ મચાવશેગીરને જોવાની નવી દ્રષ્ટિ આપે છે આ મહિલા વનસંરક્ષક
ગીરનું નામ સાંભળતા જ મનમાં સૌપ્રથમ સિંહનું ચિત્ર આંખ સામે આવે છે. ગીરમાં જઈને પણ જો સિંહના દર્શન ન થાય તો ઘણા પ્રવાસીઓ નિરાશ થાય…
View More ગીરને જોવાની નવી દ્રષ્ટિ આપે છે આ મહિલા વનસંરક્ષકગજની ફેમ એક્ટર પ્રદીપ રાવતનું 74 વર્ષે નિધન
ફેમસ એક્ટર પ્રદીપ સિંહ રાવતનું નિધન થઈ ગયું છે. તેઓ 74 વર્ષના હતા. તેમણે તેલુગુ, હિન્દી અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. રાવતે મહાભારત…
View More ગજની ફેમ એક્ટર પ્રદીપ રાવતનું 74 વર્ષે નિધનમહિલા ICC રેન્કિંગમાં ટોપ-10માં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા મહિલા ક્રિકેટ માટેનું નવીનતમ પ્લેયર રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વ્હાઇટ-બોલ શ્રેણીની પ્રચંડ…
View More મહિલા ICC રેન્કિંગમાં ટોપ-10માં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ