ગીરનું નામ સાંભળતા જ મનમાં સૌપ્રથમ સિંહનું ચિત્ર આંખ સામે આવે છે. ગીરમાં જઈને પણ જો સિંહના દર્શન ન થાય તો ઘણા પ્રવાસીઓ નિરાશ થાય…
View More ગીરને જોવાની નવી દ્રષ્ટિ આપે છે આ મહિલા વનસંરક્ષકગજની ફેમ એક્ટર પ્રદીપ રાવતનું 74 વર્ષે નિધન
ફેમસ એક્ટર પ્રદીપ સિંહ રાવતનું નિધન થઈ ગયું છે. તેઓ 74 વર્ષના હતા. તેમણે તેલુગુ, હિન્દી અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. રાવતે મહાભારત…
View More ગજની ફેમ એક્ટર પ્રદીપ રાવતનું 74 વર્ષે નિધનમહિલા ICC રેન્કિંગમાં ટોપ-10માં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા મહિલા ક્રિકેટ માટેનું નવીનતમ પ્લેયર રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વ્હાઇટ-બોલ શ્રેણીની પ્રચંડ…
View More મહિલા ICC રેન્કિંગમાં ટોપ-10માં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશશ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં 4 નવા સ્પિનર્સની સરપ્રાઇઝ એન્ટ્રી
ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી 2 ટેસ્ટ મેચોની મહત્વપૂર્ણ સિરીઝ રમાવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની રેસમાં જળવાઈ રહેવા માટે ટીમ ઇન્ડિયા માટે…
View More શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં 4 નવા સ્પિનર્સની સરપ્રાઇઝ એન્ટ્રીઆર.ડી. બર્મનની બાયોપિકમાં અક્ષયકુમાર કેમિયો કરશે
આર.ડી. બર્મનની બાયોપિકમાં અક્ષયકુમારનો કેમિયો કરશે ફિલ્મમાં ફરહાન અખ્તર આરડી બર્મન ઉપરાંત એક ઓર દિગ્ગજ સંગીતકાર પંડિત રવિશંકરની પણ ભૂમિકા હશે ફરહાન અખ્તરની મુખ્ય ભૂમિકા…
View More આર.ડી. બર્મનની બાયોપિકમાં અક્ષયકુમાર કેમિયો કરશેરામમંદિર ચોરી મામલે સંસદમાં વિપક્ષની ધમાલ, દેખાવો
વિપક્ષી સાંસદોએ રામ મંદિરના દાનમાં થયેલી રકમની ઉચાપત, રાષ્ટ્રીય રાજધાનીમાં 20 જુલાઈના રોજ સંસદ કૂચ દરમિયાન વિરોધીઓ પર પોલીસ કાર્યવાહી સહિતના અનેક મુદ્દાઓ પર સંસદ…
View More રામમંદિર ચોરી મામલે સંસદમાં વિપક્ષની ધમાલ, દેખાવોમાફી માગી હોવા છતાં મોદીને ગાળો દેનારી કિશોરીને રેપની ધમકી
નીટ પેપર લીક અંગે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે અપશબ્દોનો ઉપયોગ કરવાના આરોપોનો સામનો કરનાર નોઈડાની 15 વર્ષીય સગીરને માફી…
View More માફી માગી હોવા છતાં મોદીને ગાળો દેનારી કિશોરીને રેપની ધમકીઇથેનોલ મામલે પીએમના નિવાસસ્થાને કૂચ કરતા કેજરીવાલને પોલીસે રોકયા, રસ્તા ઉપર ધરણા
દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓને વચ્ચેથી રોક્યા જ્યારે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન તરફ કૂચ કરી રહ્યા હતા. પીએમને મળવા માટે…
View More ઇથેનોલ મામલે પીએમના નિવાસસ્થાને કૂચ કરતા કેજરીવાલને પોલીસે રોકયા, રસ્તા ઉપર ધરણાકોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં નહીં, હરિયાણામાં યોજવા ત્રાગુ
કોંગ્રેસ સાંસદ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડાના પુત્ર દીપેન્દર સિંહ હૂડાએ સંસદ ભવનના મુખ્ય પ્રવેશદ્વાર મકર દ્વાર બહાર વિરોધ પ્રદર્શન કરીને 2030ના કોમનવેલ્થ…
View More કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં નહીં, હરિયાણામાં યોજવા ત્રાગુલોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસૂમનો ભોગ લીધો
રાજ્યભરમાં સતત વરસી રહેલા વરસાદ ધમધમતા પાણીના પ્રવાહમાં તણાય જવાથી સહિતની અન્ય દુર્ઘટનામાં અનેક લોકોના મોત નિપજ્યા છે. ત્યારે રાજકોટના લોથડા ગામે વરસાદી પાણી ભરેલા…
View More લોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસૂમનો ભોગ લીધો