જેલમાં બંધ કિલરનો સાગરીત દેશી પિસ્તોલ સાથે ઝડપાઇ જતા ભાંડો ફૂટ્યો, ભાડુતી મારા અને વેપારીની ધરપકડ કોઠારિયા સોલ્વન્ટ પાસે રહેતા ભંગારના વેપારી અઝીઝ મુબારક સૈયદની…
View More હરીફ ધંધાર્થીની હત્યા માટે રૂા. બે લાખની સોપારી આપી !રેલનગરનાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
પત્નીની પ્રસુતિ માટે લીધેલા 3 લાખની સામે 4.30 લાખ ચૂકવી દીધા છતાં વધુ નાણાની ઉઘરાણી કરતાં હતાં રાજકોટ શહેરના રેલનગરમાં આવેલા લાલ બહાદુર ટાઉનશીપ માં…
View More રેલનગરનાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસબહુમાળી ભવનના પ્યુનનું હૃદયરોગના હુમલાથી મોત
આંબેડકરનગરમાં પરિણીતાએ ફિનાઈલ ગટટાવ્યું રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજ્યુ છે. ગાંધીગ્રામમાં રહેતા…
View More બહુમાળી ભવનના પ્યુનનું હૃદયરોગના હુમલાથી મોતસાયબર ફ્રોડમાં ગુમાવેલો રૂપિયા 20 લાખનો મુદ્દામાલ અરજદારને પરત અપાવતી પોલીસ
રાજયનાં નાગરીકોની સલામતી અને સુવીધાને કેન્દ્રમા રાખીને ગુજરાત પોલીસે શરુ કરેલી તેરા તુજકો અર્પણની પહેલ રાજયભરમા સારા પરીણામો આપી રહી છે. પોલીસ સ્ટેશનમા ચોરી, લુટ…
View More સાયબર ફ્રોડમાં ગુમાવેલો રૂપિયા 20 લાખનો મુદ્દામાલ અરજદારને પરત અપાવતી પોલીસરાસોત્સવના સંચાલક સાથેની માથાકુટમાં કારમાં તોડફોડ કરનાર ચાર શખ્સ ઝડપાયા
સોડાની લારી હટાવવાને કારણે માથાકૂટ થઇ હતી, વળતી ફરિયાદ નોંધવા તજવીજ શહેરના યુનિવર્સિટી પોલીસે ભોમેશ્વર શ્રમજીવી જાગૃતિ સોસાયટી-5માં ભોમેશ્વર મંદિર પાસે રહેતાં કિશનભાઇ પરેશભાઇ રાવ…
View More રાસોત્સવના સંચાલક સાથેની માથાકુટમાં કારમાં તોડફોડ કરનાર ચાર શખ્સ ઝડપાયાત્રણ મિત્રોએ વીડિયો બનાવી કરેલો સામૂહિક આપઘાત
તળાવમાં પડતું મુકી સાથે જીવ ટૂંકાવી લેતાં ચકચાર: કલોલના નારદીપુર ગામની ઘટના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામે ગતરાત્રે ત્રણ યુવાનોએ વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ ઉપર…
View More ત્રણ મિત્રોએ વીડિયો બનાવી કરેલો સામૂહિક આપઘાતખીરસરા ગામે વીજશોક લાગતા આધેડનું મૃત્યુ
રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા ખીરસરા ગામે વાડીએ કામ કરતા આધેડ મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગવાથી તેમનુ મોત નીપજ્યુ હતું. જાણવા મળતી વિગત…
View More ખીરસરા ગામે વીજશોક લાગતા આધેડનું મૃત્યુફાલ્કન ગ્રુપના ધીરજલાલ સુવાગિયા સહિત પાંચને ફૂલછાબ એવોર્ડ
વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર મહાનુભાવોને ગાંધીજયંતિએ પોંખશે મારારીબાપુ સૌરાષ્ટ્રનું શિરમોર અખબાર, સૌરાષ્ટ્રના લોકોની વાચા અને વિચારધારા સમાન ફૂલછાબ વર્તમાન પત્ર તા. 2 ઓક્ટોબરે તેના પ્રજાલક્ષી…
View More ફાલ્કન ગ્રુપના ધીરજલાલ સુવાગિયા સહિત પાંચને ફૂલછાબ એવોર્ડરૂપાલમાં મધરાત્રે વરદાયિની માતાની પલ્લી નીકળશે, ‘ઘી’ની નદીઓ વહેશે
ગુજરાતમાં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ દરમિયાન આસો સુદ નોમની રાત્રિનું અનેરું મહત્ત્વ છે. ગાંધીનગર જિલ્લાના રૂૂપાલ ગામે આજે રાત્રે 12 કલાકે માતાજીની વર્ષો જૂની પરંપરાગત…
View More રૂપાલમાં મધરાત્રે વરદાયિની માતાની પલ્લી નીકળશે, ‘ઘી’ની નદીઓ વહેશેબુલેટ ટ્રેન પ્રોજેકટ: 1200 ટનનો બ્રિજ 12 દિવસમાં લોન્ચ
અમદાવાદના ગીરધરનગર ફલાય ઓવરબ્રિજનો 150 ફૂટ લાંબો સ્પાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે અમદાવાદ જિલ્લામાં સ્થિત ગિરધર નગર ફ્લાયઓવર પર રેલવે ઓવર બ્રિજ (ROB)ની વિઆડક્ટ લોન્ચિંગ…
View More બુલેટ ટ્રેન પ્રોજેકટ: 1200 ટનનો બ્રિજ 12 દિવસમાં લોન્ચ