ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમવાર ભારતીય આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે રજૂ કરતો એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આગામી 7થી 14 ઓગસ્ટ…
View More શુક્રવારથી લંડનમાં પ્રથમવાર યોજાશે ઐતિહાસિક સંત સંસદરાજકોટના લોકમેળાને મળશે NDRF – SDRFનું સુરક્ષા ચક્ર
રાજકોટ ખાતે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો દર વર્ષે લાખો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે પણ લોકમેળામાં 10 થી 12 લાખ કે…
View More રાજકોટના લોકમેળાને મળશે NDRF – SDRFનું સુરક્ષા ચક્રમનપા લોકમેળા માટે ત્રણ પ્લોટ ભાડે આપશે, ટેન્ડર પ્રક્રિયા શરૂ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આવેલા ત્રણ ટીપી પ્લોટ ખાનગી લોકમેળા માટે ભાડે આપવામાં આવશે. આ માટે વહિવટી પ્રક્રિયાનો પ્રારંભ કરીને કમિશનરની મંજૂરી માટે…
View More મનપા લોકમેળા માટે ત્રણ પ્લોટ ભાડે આપશે, ટેન્ડર પ્રક્રિયા શરૂRMC રૂ.500ના ટોકનદરે ગણેશજીની માટીની મૂર્તિ આપશે
રાજકોટ શહેરમાં પર્યાવરણની જાગૃતિ અને સંરક્ષણ માટે મહાનગરપાલિકા દ્વારા વધુ એક ઉમદા, અનુકરણીય અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. નાગરિકો માટે માટીમાંથી બનેલી…
View More RMC રૂ.500ના ટોકનદરે ગણેશજીની માટીની મૂર્તિ આપશેવાવડીમાં ઝાડા-ઊલટીથી 8 મહિનાની બાળકીનું મોત
રાજકોટ શહેરમાં બદલાતી મોસમ અને વકરી રહેલા રોગચાળાએ એક નિર્દોષ માસૂમનો ભોગ લીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ ચોકડી પાસે આવેલા વાવડી વિસ્તારમાં રહેતા…
View More વાવડીમાં ઝાડા-ઊલટીથી 8 મહિનાની બાળકીનું મોતરેલનગરની ક્રિષ્ના પાર્ક સોસાયટીનો અશાંતધારામાં સમાવેશ કરવા માગણી
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી “ક્રિષ્ના પાર્ક સોસાયટી” ના રહીશો દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં સોસાયટીને કાયદાકીય રક્ષણ પૂરું પાડવા અને…
View More રેલનગરની ક્રિષ્ના પાર્ક સોસાયટીનો અશાંતધારામાં સમાવેશ કરવા માગણીસૌરાષ્ટ્ર યુનિ.ની ગંભીર બેદરકારી, પરિણામ વિના જ શરૂ કરાવ્યું નવું સેમેસ્ટર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ગંભીર બેદરકારી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી હોવાના આક્ષેપો વચ્ચે LL.B. સહિત વિવિધ અભ્યાસક્રમોના સેમેસ્ટર-1 અને 2ના પરિણામો જાહેર કર્યા વગર…
View More સૌરાષ્ટ્ર યુનિ.ની ગંભીર બેદરકારી, પરિણામ વિના જ શરૂ કરાવ્યું નવું સેમેસ્ટરમેયરે પણ સ્વીકાર્યુ, ‘શહેરના લાખો લોકો પીવે છે દૂષિત પાણી!’
સ્માર્ટ સિટીના બોર્ડ ઝૂલાવતા રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને તંત્રવાહકોની નાકામી હવે સીધી નાગરિકોના આરોગ્ય અને જિંદગી સાથે ખેલ કરી રહી છે. આમતો ઉનાળાના આખરી દિવસોથી…
View More મેયરે પણ સ્વીકાર્યુ, ‘શહેરના લાખો લોકો પીવે છે દૂષિત પાણી!’વીમો નહીં તો ઇંધણ નહીં: સુપ્રીમ કોર્ટનો આદેશ
દેશમાં થર્ડ-પાર્ટી વીમા વગર રસ્તા પર દોડતા વાહનો સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અદાલતે કેન્દ્ર સરકારને એક પાઈલટ પ્રોજેક્ટ શરૂૂ કરવાનો નિર્દેશ…
View More વીમો નહીં તો ઇંધણ નહીં: સુપ્રીમ કોર્ટનો આદેશલોન સસ્તી નહીં થાય, વ્યાજ દર યથાવત રાખતી રિઝર્વ બેન્ક
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)એ બુધવારે બેન્ચમાર્ક રેપો રેટને 5.25 ટકા પર યથાવત્ રાખ્યો છે. આ નિર્ણયથી આરબીઆઈએ સતત ચોથી વખત…
View More લોન સસ્તી નહીં થાય, વ્યાજ દર યથાવત રાખતી રિઝર્વ બેન્ક