લોન સસ્તી નહીં થાય, વ્યાજ દર યથાવત રાખતી રિઝર્વ બેન્ક

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)એ બુધવારે બેન્ચમાર્ક રેપો રેટને 5.25 ટકા પર યથાવત્ રાખ્યો છે. આ નિર્ણયથી આરબીઆઈએ સતત ચોથી વખત…

View More લોન સસ્તી નહીં થાય, વ્યાજ દર યથાવત રાખતી રિઝર્વ બેન્ક

માફી માગો, નહીં તો કાર્યવાહી : ઝુકરબર્ગને 3 દી’નું અલ્ટીમેટમ

ફેસબુક પરથી પીએમ નરેન્દ્ર મોદીનો વીડિયો ડિલીટ કરવા અંગે સંસદીય સમિતિએ કડક વલણ અપનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સમિતિએ…

View More માફી માગો, નહીં તો કાર્યવાહી : ઝુકરબર્ગને 3 દી’નું અલ્ટીમેટમ

E-20 વિવાદમાં ગડકરીને રાહત: ડીપફેક વીડિયો, AI ક્ધટેન્ટ દૂર કરવા આદેશ

  બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની અરજી પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે E20 ઇંધણ મુદ્દા સાથે ગડકરીને જોડતા ડીપફેક વિડિઓઝ અને નકલી અઈં-જનરેટેડ…

View More E-20 વિવાદમાં ગડકરીને રાહત: ડીપફેક વીડિયો, AI ક્ધટેન્ટ દૂર કરવા આદેશ

ભારતનું FCRA બિલ ખ્રિસ્તીઓ પર હુમલો: અમેરિકી સાંસદે ઝેર ઓક્યું

  વેસ્ટ વર્જિનિયાના રિપબ્લિકન, યુએસ કોંગ્રેસમેન રાઇલી મૂરે આજે સોશિયલ મીડિયા પર ભારત દ્વારા વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ 2026 માં પ્રસ્તાવિત સુધારાઓની ટીકા કરી,…

View More ભારતનું FCRA બિલ ખ્રિસ્તીઓ પર હુમલો: અમેરિકી સાંસદે ઝેર ઓક્યું

દુબઇનું જેબેલ અલી પોર્ટ શ્રેણીબધ્ધ વિસ્ફોટોથી ધણધણ્યું

20 મિનિટમાં સાત વિસ્ફોટથી આગ ભભૂકી, હૂથી બળવાખોરોએ મિસાઇલો છોડ્યાની શંકા, ઇરાને હાથ ખંખેર્યા દુબઇના સૌથી મોટા બંગરગાહ જેબલ અલી પોર્ટ આસપાસ ગત રાત્રે 20…

View More દુબઇનું જેબેલ અલી પોર્ટ શ્રેણીબધ્ધ વિસ્ફોટોથી ધણધણ્યું

ISIના ઇશારે જંતરમંતર પર હુમલાના કાવતરાનો પર્દાફાશ: શસ્ત્રો સાથે 9ની ધરપકડ

પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કથિત ઇશારે આતંકી વારદાતોને અંજામ આપવાના એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. અમૃતસર પોલીસના સત્તાવાર જણાવ્યા અનુસાર, આ ગંભીર…

View More ISIના ઇશારે જંતરમંતર પર હુમલાના કાવતરાનો પર્દાફાશ: શસ્ત્રો સાથે 9ની ધરપકડ

લાલપુરના આરબલુસ ગામેથી 1.05 કરોડનો દારૂ ઝડપાયો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં પોલીસે પાડેલા દરોડામાં 9,024 બોટલ વિદેશી દારૂૂ, 18,000 નંગ ચપલા તેમજ ટ્રેક્ટર, ટ્રોલી અને ક્ધટેનર સહિત કુલ રૂૂ.…

View More લાલપુરના આરબલુસ ગામેથી 1.05 કરોડનો દારૂ ઝડપાયો

ધોરાજીમાં પૂર ઝડપે આવેલા ડમ્પરે બાઇકને ઠોકર મારતા દાદી-પૌત્રના મોત

ધોરાજી શહેરના જૂનાગઢ ફાટક નજીક આજે એક માર્ગ અકસ્માતમાં દાદી અને તેમના એક વર્ષના પૌત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, પૂરઝડપે આવી…

View More ધોરાજીમાં પૂર ઝડપે આવેલા ડમ્પરે બાઇકને ઠોકર મારતા દાદી-પૌત્રના મોત

પોલીસ ભરતીની લેખિત પરીક્ષા 23મીએ અમદાવાદમાં યોજાશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ ભરતીની લેખિત પરીક્ષા આગામી 23 ઓગસ્ટના રોજ અમદાવાદમાં યોજાશે. પોલીસ ભરતીની લેખિત પરીક્ષા માટે ઉમેદવારો…

View More પોલીસ ભરતીની લેખિત પરીક્ષા 23મીએ અમદાવાદમાં યોજાશે

ભુજમાં વેપારી સાથે ચોખાની નિકાસમાં વધુ નફાની લાલચ આપી 2.15 કરોડની ઠગાઇ

ઓનલાઇન પોર્ટલ મારફતે એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો વેપાર કરતા વેપારીઓને ટાર્ગેટ કરી વિદેશમાં મોટો નફો અપાવવાની લાલચ આપી ઠગાઈ આચરાતી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભુજના વેપારી…

View More ભુજમાં વેપારી સાથે ચોખાની નિકાસમાં વધુ નફાની લાલચ આપી 2.15 કરોડની ઠગાઇ