એક તરફ મુંબઈ એરપોર્ટ ઉપર રન-વેની કામગીરી અને એરક્રાફ્ટની અછતને કારણે ફ્લાઈટના સમયપત્રક ખોરવાયા રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફલાઈટ 30 મિનીટથી…
View More રાજકોટની મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફ્લાઈટ 30 મિનીટથી દોઢ કલાક મોડી પડતા મુસાફરો રઝળ્યાસિવિલ હોસ્પિટલમાં દૈનિક 4000 દર્દીઓ સામે માત્ર ત્રણ એમ્બ્યુલન્સ અને દોઢ શબવાહિની, ખાનગી ધંધાર્થીઓને બખાં
‘સેવા’ના નામે ખાનગી એમ્બ્યુલન્સો અને શબવાહિની દ્વારા ઉઘાડી લૂંટ, ગરીબોની સરકારી સુવિધા બંધ, ખાનગી ધંધાર્થીઓને ખટાવવાના ખેલ 15 એમ્બ્યુલન્સ અને 10 શબવાહિનીની માગણી સરકારે ત્રણ…
View More સિવિલ હોસ્પિટલમાં દૈનિક 4000 દર્દીઓ સામે માત્ર ત્રણ એમ્બ્યુલન્સ અને દોઢ શબવાહિની, ખાનગી ધંધાર્થીઓને બખાંસંસદમાં બીજા દી’એ પણ SIR હાવી, ધમાલથી કાર્યવાહી મુલત્વી
સંસદ સંકુલમાં પણ કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓના પ્રદર્શન: મતદાર યાદી સુધારણા હેઠળ વોટચોરીનો આક્ષેપ કરતા પ્રિયંકા ગાંધી સોમવારે શિયાળુ સત્રના પહેલા દિવસે લોકસભાની કાર્યવાહી ધોવાઈ…
View More સંસદમાં બીજા દી’એ પણ SIR હાવી, ધમાલથી કાર્યવાહી મુલત્વીરણવીર સિંહને ચામુંડા માતાજીને ભૂત કહેવું ભારે પડ્યું!! ‘કંતારા’ની દેવીની નકલ કર્યા એક્ટરે હાથ જોડીને માફી માંગી
હિન્દુ જનજાગૃતિ સમિતિ (HJS)એ બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે ગોવામાં 56મા આંતરરાષ્ટ્રીય…
View More રણવીર સિંહને ચામુંડા માતાજીને ભૂત કહેવું ભારે પડ્યું!! ‘કંતારા’ની દેવીની નકલ કર્યા એક્ટરે હાથ જોડીને માફી માંગીવિપક્ષોની તડાપીટ બાદ સરકારની પીછેહઠ, સંચાર સાથી એપ મરજિયાત
એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવાના મોબાઇલ કંપનીઓને સરકારના આદેશને પેગાસસ જેવું જાસૂસી સ્પાયવેર ગણાવતા નેતાઓ સરકારે ભારતમાં બધા ફોનમાં સંચાર સાથી એપ ફરજિયાત ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો…
View More વિપક્ષોની તડાપીટ બાદ સરકારની પીછેહઠ, સંચાર સાથી એપ મરજિયાતખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર એરફોર્સના જવાનનું મૃત્યુ
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર પ્લેટિનમ હોટલ નજીકથી જામનગર તરફ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 05 જે.ક્યુ. 2885 નંબરના…
View More ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર એરફોર્સના જવાનનું મૃત્યુચોટીલાના રાજપરા ગામે વાડીએ ચાલવા મામલે યુવાન પર ત્રણનો હુમલો
ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે પડતા યુવાન પર હુમલો કરાયો ચોટીલાના રાજપરામાં રહેતા જીણાભાઇ સોમાભાઇ સરવૈયા (ઉ.40) નામના યુવાન પર તેમના જ ગામના ઉકા, જયસુખ અને અંકુરે…
View More ચોટીલાના રાજપરા ગામે વાડીએ ચાલવા મામલે યુવાન પર ત્રણનો હુમલોગોંડલના પાટીદડ પાસે અકસ્માતમાં બાઈક વોંકળામાં ખાબકતાં કારચાલક ઉપર હુમલો
ગોંડલના ભગવતી પાર્કમાં રહેતાં વેપારી પોતાની કાર લઈને પાટીદડ નજીક કાર લઈને જતાં હતાં ત્યારે ડબલ સવારી મોટર સાઈકલ સાથે અકસ્માત થતાં મોટર સાઈકલ વોંકળામાં…
View More ગોંડલના પાટીદડ પાસે અકસ્માતમાં બાઈક વોંકળામાં ખાબકતાં કારચાલક ઉપર હુમલોમોરબીના જોધપર નદી ગામે સગીરાનો ફાંસો ખાઇ આપઘાત
બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી જોધપર નદી ગામે રહેતી 17 વર્ષીય સગીરાએ પોતાના ઘરે રૂૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત…
View More મોરબીના જોધપર નદી ગામે સગીરાનો ફાંસો ખાઇ આપઘાતરાજકોટના વેપારી સાથે વિવાદિત બન્ની ગજેરાની રૂા.3.60 લાખની છેતરપિંડી
જેતપુર જેલમાં મળેલા બન્નેએ મોટી કંપનીમાં એજન્ટ હોવાનું જણાવી ઉંચા વળતરની લાલચ આપી વેપારીને શીશામાં ઉતાર્યો જેતપુરના વિવાદીત યુટ્યુબર સોશિયલ મીડિયા ઈન્ફલૂઆન્સર બન્ની ગજેરાએ રાજકોટમાં…
View More રાજકોટના વેપારી સાથે વિવાદિત બન્ની ગજેરાની રૂા.3.60 લાખની છેતરપિંડી