2023માં અનામત બીલ સર્વસંમતિથી પસાર કર્યુ હતું તે કેમ ભફાજપે લાગુ ન કર્યુ : હવે ભાજપે જ સિમાંકન સાથે જોડીને અટકાવ્યું છે : કોંગ્રેસ કોંગ્રેસ…
View More મહિલાઓ મૂર્ખ નથી, સોમવારે જૂનું બિલ લાવો અમે ટેકો આપશું : પ્રિયંકાPriyanka Gandhi
ગાંધી પરિવારમાં ગોળધાણાનો અવસર: પ્રિયંકાના પુત્રનું સગપણ
કોંગ્રેસ મહામંત્રી અને વાયનાડના સાંસદના વિઝયુલાઇઝર આર્ટિસ્ટ પુત્ર રેહાન વાડ્રાની સમાન શોખ ધરાવતી ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાની સગાઈ થઈ…
View More ગાંધી પરિવારમાં ગોળધાણાનો અવસર: પ્રિયંકાના પુત્રનું સગપણપ્રિયંકાને પીએમ બનાવો: મસુદના સૂરમાં સૂર પૂરાવતા પતિ રોબર્ટ વડરા
કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદના એક નિવેદને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. મસૂદે માગ કરી હતી કે પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવવામાં આવે. હવે…
View More પ્રિયંકાને પીએમ બનાવો: મસુદના સૂરમાં સૂર પૂરાવતા પતિ રોબર્ટ વડરાસંસદના શિયાળુ સત્રમાં પ્રિયંકા છવાઇ ગયાં: કોંગ્રેસમાં બે પાવર સેન્ટરની ચર્ચા ફરી શરૂ
વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા દરમિયાન સંસદમાં બે ભાષણોની વ્યાપક ચર્ચા થઈ. એક વડા પ્રધાન મોદી હતા, જેમણે કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા.…
View More સંસદના શિયાળુ સત્રમાં પ્રિયંકા છવાઇ ગયાં: કોંગ્રેસમાં બે પાવર સેન્ટરની ચર્ચા ફરી શરૂવિપક્ષોની તડાપીટ બાદ સરકારની પીછેહઠ, સંચાર સાથી એપ મરજિયાત
એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવાના મોબાઇલ કંપનીઓને સરકારના આદેશને પેગાસસ જેવું જાસૂસી સ્પાયવેર ગણાવતા નેતાઓ સરકારે ભારતમાં બધા ફોનમાં સંચાર સાથી એપ ફરજિયાત ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો…
View More વિપક્ષોની તડાપીટ બાદ સરકારની પીછેહઠ, સંચાર સાથી એપ મરજિયાતવોટ ચોરી મુદ્દે વિપક્ષની કૂચ: રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત, અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા
આજે ચોમાસુ સત્રનો 16મો દિવસ છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે ગંભીર આરોપ લગાવ્યા છે. આ સંદર્ભે, આજે વિપક્ષી સાંસદોએ સંસદના…
View More વોટ ચોરી મુદ્દે વિપક્ષની કૂચ: રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત, અખિલેશ બેરેકેડ પર ચઢી ગયાસાચો ભારતીય કોણ? સુપ્રીમ કોર્ટ નક્કી ન કરી શકે: રાહુલના બચાવમાં ઉતરતા પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ તેમના ભાઈ અને વિપક્ષના નેતાનો બચાવ કરતા સ્પષ્ટપણે કહ્યું છે કે સાચો ભારતીય કોણ છે? સુપ્રીમ કોર્ટ આ નક્કી કરી શકતી…
View More સાચો ભારતીય કોણ? સુપ્રીમ કોર્ટ નક્કી ન કરી શકે: રાહુલના બચાવમાં ઉતરતા પ્રિયંકા ગાંધીપહેલગામ હુમલો સરકાર-ઇન્ટેલિજન્સની નિષ્ફળતાનો પુરાવો: પ્રિયંકા
કાશ્મીરમાં ત્રાસવાદ ખતમ થઇ ગયાની અને જમીન ખરીદવાની સલાહ આપનારા 26 પ્રવાસીઓની રક્ષા કરી શક્યા નથી, સરકારે તેમને ભગવાનની દયા પર છોડી દીધા લોકસભામાં ઓપરેશન…
View More પહેલગામ હુમલો સરકાર-ઇન્ટેલિજન્સની નિષ્ફળતાનો પુરાવો: પ્રિયંકા‘ સરકારે લોકોને રામ ભરોસે છોડી દીધા, હુમલાની જવાબદારી કોની? પ્રિયંકા ગાંધીએ પહેલગામ હુમલા પર સરકારને ઘેરી
આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. અ દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે…
View More ‘ સરકારે લોકોને રામ ભરોસે છોડી દીધા, હુમલાની જવાબદારી કોની? પ્રિયંકા ગાંધીએ પહેલગામ હુમલા પર સરકારને ઘેરીરાહુલ બાદ હવે પ્રિયંકા ગાંધી ભાજપના નિશાને, ચૂંટણીને હાઇકોર્ટમાં પડકાર
ભારતીય જનતા પાર્ટીના નેતા નવ્યા હરિદાસે કેરળ હાઈકોર્ટમાં વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ચૂંટણીને પડકારતી અરજી દાખલ કરી છે. હરિદાસે શુક્રવાર…
View More રાહુલ બાદ હવે પ્રિયંકા ગાંધી ભાજપના નિશાને, ચૂંટણીને હાઇકોર્ટમાં પડકાર