રાજકોટના ક્રિસ્ટલ મોલમાં સર્જાયેલ અફરાતફરીની ઘટનામાં મેનેજર સામે ગુનો નોંધ્યા બાદ પોલીસ એકશનમાં નિવેદન સંતોષકારક નહીં હોય તો કલાકારો સામે પણ ગુનો નોંધાશે કાલાવડ રોડ…
View More ‘લાલો’ ફિલ્મના કલાકારોને પોલીસનું તેડુરાજકોટના 33 સહિત રાજ્યમાં 777 CCTV કેમેરા હેક થવાનો ખતરો
દેશભરમાં 21,000થી વધુ કેમેરા જોખમી હોવાનો યુએસના ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો અહેવાલ રાજકોટમાં ગાયનેકોલોજી હોસ્પિટલના હેક કરાયેલા સીસીટીવી ફૂટેજના સેંકડો ક્લિપ્સ વાયરલ થયાની ગોપનીયતા કૌભાંડને લગભગ…
View More રાજકોટના 33 સહિત રાજ્યમાં 777 CCTV કેમેરા હેક થવાનો ખતરોમાત્ર 3 કલાકમાં 10 ગાયોને પ્રોસ્થેટિક પગ ફીટ કરી દીધા
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગતા દિવસના અવસરે એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ટ્રસ્ટે ત્રણ કલાકથી પણ ઓછા…
View More માત્ર 3 કલાકમાં 10 ગાયોને પ્રોસ્થેટિક પગ ફીટ કરી દીધાકોડીનાર : ખેડૂતોના 7/12માં મકાન-વૃક્ષોની નોંધણી અટકાવાતા ભારે રોષ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં વર્ષોથી ખેડૂતોના ગામ નમૂના નંબર 7/12 ના બીજા હક્કમાં મકાન, ઢાળિયા, વૃક્ષો, કૂવા અને બોરવેલ વગેરેની નોંધ દાખલ કરવાની કામગીરી…
View More કોડીનાર : ખેડૂતોના 7/12માં મકાન-વૃક્ષોની નોંધણી અટકાવાતા ભારે રોષધ્રાંગધ્રાની જીનિંગ મીલમાં આગ ભભૂકી, 1200 મણ કપાસ બળી ગયો
ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર સોલડી ગામ નજીક આવે રામકૃષ્ણ સ્પિનિંગ મિલમાં શોર્ટસર્કિટને લઈને અચાનક આગ લાગી હતી. ધ્રાંગધ્રા નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરાતા ઘટના સ્થળે…
View More ધ્રાંગધ્રાની જીનિંગ મીલમાં આગ ભભૂકી, 1200 મણ કપાસ બળી ગયોમોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને 10 વર્ષની સજા
મોરબીમાં શિક્ષિકા સાથે શરીર સંબંધ બાંધી તેનો વિડીયો બનાવીને સગા સંબંધીઓને મોકલી તેના લગ્નમાં ભંગાણ પાડવાના કેસમાં કોર્ટે મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને કસૂરવાર…
View More મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને 10 વર્ષની સજાજામનગરમાં યુવાન ઉપર બાવન જમાનતા પ્રમુખ અને પુત્રનો હુમલો
જામનગરના બાવન જમાતના પ્રમુખ અને તેના પુત્ર સામે પાડોશમાં જ રહેતા એક યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યા ને ઉપરાંત પોતાને તથા પોતાની…
View More જામનગરમાં યુવાન ઉપર બાવન જમાનતા પ્રમુખ અને પુત્રનો હુમલોકેશોદમાં બેફામ દોડતી કારના ચાલકે કાબૂ ગુમાવતા ઇલેક્ટ્રિકની દુકાનમાં ઘૂસી ગઇ
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માંગરોળ રોડ પર સવારે બેફામ ડ્રાઈવિંગના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડી રહેલી એક કારના ચાલકે અચાનક પોતાના વાહન…
View More કેશોદમાં બેફામ દોડતી કારના ચાલકે કાબૂ ગુમાવતા ઇલેક્ટ્રિકની દુકાનમાં ઘૂસી ગઇથર્ટી ફર્સ્ટ પહેલા કચ્છ-ચોટીલામાંથી 3.50 કરોડનો દારૂ ઝડપાયો
ચોટીલા પાસે પંજાબથી કોટન વેસ્ટની આડમાં છૂપાવીને લવાતો 28404 બોટલ દારૂ કબજે, મુંદ્રામાં ગોડાઉનમાંથી રૂા.17 કરોડનો દારૂ ઝડપાયો 31 ડીસેમ્બર પૂર્વે ગુજરાતમાં દારૂૂના ધંધાર્થીઓ સક્રિય…
View More થર્ટી ફર્સ્ટ પહેલા કચ્છ-ચોટીલામાંથી 3.50 કરોડનો દારૂ ઝડપાયોજામજોધપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કડદો ?
જામ-જોધપુર ટેકાના ભાવે મગફળીખરીદીમાં કદડા સાથે બદલો થતી હોવાની ચર્ચા તપાસ નો વિષય જામ-જોધપુર માકેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવા માં આવી રહી છે…
View More જામજોધપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કડદો ?