જામજોધપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કડદો ?

જામ-જોધપુર ટેકાના ભાવે મગફળીખરીદીમાં કદડા સાથે બદલો થતી હોવાની ચર્ચા તપાસ નો વિષય જામ-જોધપુર માકેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવા માં આવી રહી છે…

જામ-જોધપુર ટેકાના ભાવે મગફળીખરીદીમાં કદડા સાથે બદલો થતી હોવાની ચર્ચા તપાસ નો વિષય જામ-જોધપુર માકેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવા માં આવી રહી છે ત્યારે એક ડાયરેક્ટર દવારાજ સેમ્પલ માં માંડવી વધુ લેવાની હોવાના આક્ષેપ કર્યા બાદ માંડવી નો બદલો પણ થતો હોવાની ચર્ચા જાગી છે. ચર્ચા તી વિગત મુજબ ખેડૂતો ની આવેલ સારી માંડવી જોખી લઈ ચોક્કસ જગ્યાએબદલાવ કરી નબળી માંડવી નાખી દેવાતી હોવાની ચર્ચા જાગી છે.

આમ નબળી માંડવી સરકાર માં પધારવી ટેકાના ભાવે સારી વહેંચવા આવેલ માંડવી નો બદલાવ કરી લાખો રૂૂપિયા રળી લેવામાં આવતા હોય નીયમ મુજબની માંડવી નો બદલો કોની મીઠી નજર તળે થઈ રહ્યો છે જે તપાસ નો વિષય છે.