ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 8ના બે ઉમેદવારોનું નામ મતદાર યાદીમાં ન હતું. ગુજરાત હાઇકોર્ટે તેમને રાહત આપી છે. કોર્ટે સ્ટેટ ઇલેક્શન…
View More ગાંધીનગર મનપાની ચૂંટણીમાં બે ઉમેદવારના નામ મતદાર યાદીમાં દાખલ કરવા હાઇકોર્ટનો આદેશખતરો કે ખીલાડી, સાપને કૃત્રિમ શ્ર્વાસ આપ્યો
ખંભાળિયા નજીકના ધરમપુરના રહેણાક વિસ્તારમાં નેટની ઝાડીમાં ધામણ પ્રજાતિનો એક સાપ લાંબા સમયથી ફસાઈ ગયો હતો. આ સાપ નેટમાં ફસાયેલો હોવાના કારણે તેના શરીર પર…
View More ખતરો કે ખીલાડી, સાપને કૃત્રિમ શ્ર્વાસ આપ્યોભાજપના નેતાઓ તલાટીઓને હપ્તા આપતા હોવાથી નબળા કામો થાય છે: મનસુખ વસાવા
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળામાં પક્ષના કાર્યક્રમમાં સંગઠન અને વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા. તેમણે દેડિયાપાડા બેઠક પર અઅઙના ચૈતર વસાવાની જીતમાં ભાજપના જ…
View More ભાજપના નેતાઓ તલાટીઓને હપ્તા આપતા હોવાથી નબળા કામો થાય છે: મનસુખ વસાવાકેનેડાના બ્રાન્ડનમાં કાઉન્સિલ સીટ માટે ચાર પટેલ મેદાનમાં
કેનેડાના મેનિટોબા પ્રાંતના બ્રાન્ડન શહેરની સિટી કાઉન્સિલ ચૂંટણીમાં ચાર ગુજરાતી પટેલ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. 50 હજારથી વધુ વસ્તીવાળા આ શહેરમાં કુલ 25 ઉમેદવારો છે.…
View More કેનેડાના બ્રાન્ડનમાં કાઉન્સિલ સીટ માટે ચાર પટેલ મેદાનમાંકાળજાના કટકા જેવા બળદોને આશ્રમમાં મુકવા ખેડૂતો મજબૂર
સદ્ભાવના આશ્રમમાં અઠવાડિયામાં જ 978 બળદ આવ્યા, હજુ સતત આવક ચાલુ ટૂંકી જમીન અને નવી પેઢીના બદલાતા ધંધા વચ્ચે દુષ્કાળે મોકાણ સર્જી, ભારે હૈયે ખેડૂતો…
View More કાળજાના કટકા જેવા બળદોને આશ્રમમાં મુકવા ખેડૂતો મજબૂરરાજકોટમાં ડેન્ગ્યુ, ટાઇફોઇડ, ચિકન ગુનિયાનો ત્રિપલ એટેક
કોર્પોરેશનના ચોપડે વાયરલ રોગચાળાના અઠવાડિક કેસ 1700થી વધુ, ખાનગી દવાખાનાઓમાં લાઇનો રાજકોટ શહેરમાં વાયરલ રોગચાળો કાબુમાં આવી રહ્યો નથી અને ડેંગ્યુ, ટાઇફોઇડ તથા ચિકન ગુનીયાનાં…
View More રાજકોટમાં ડેન્ગ્યુ, ટાઇફોઇડ, ચિકન ગુનિયાનો ત્રિપલ એટેકચૂંટણીફંડના કાળાધોળા: દરેક ચૂંટણીમાં ડિપોઝીટ ડૂલ છતાં પણ પક્ષોને 1870 કરોડનું બોગસ દાન
ગુજરાત પોલીસે ત્રણ નોંધાયેલા પણ માન્યતા વગરના રાજકીય પક્ષો સામે ત્રણ એફઆઈઆર નોંધી છે. આયકર વિભાગની ફરિયાદ પર આ કેસ થયા છે. આરોપ છે કે…
View More ચૂંટણીફંડના કાળાધોળા: દરેક ચૂંટણીમાં ડિપોઝીટ ડૂલ છતાં પણ પક્ષોને 1870 કરોડનું બોગસ દાનરાજકોટની મોડેલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા વડોદરાના વેપારીનો આપઘાતનો પ્રયાસ
વડોદરાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવી આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ વેપારીની પત્નીએ જે.પી.રોડ પોલીસ સ્ટેશને રાજકોટની મોડેલિંગનું કામ કરતી યુવતી સામે લેખિતમાં ફરિયાદ આપી…
View More રાજકોટની મોડેલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા વડોદરાના વેપારીનો આપઘાતનો પ્રયાસચૂંટણી કમિશનરનું મહોરૂં પહેરાવી કાર્યકરને દોરડાથી બાંધતી કોંગ્રેસ
ભારતમાં SIRની પ્રક્રિયાના નામે 13 કરોડ નામો કપાયાના મામલે કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે ઠેર-ઠેર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ…
View More ચૂંટણી કમિશનરનું મહોરૂં પહેરાવી કાર્યકરને દોરડાથી બાંધતી કોંગ્રેસઆવતીકાલથી PGVCLની ડિસકનેક્શન ડ્રાઇવ, 4.32 લાખ વીજજોડાણો કપાશે
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજબિલ ન ભરનાર 4,32,856 ગ્રાહકોનું જોડાણ આગામી મંગળવારથી કાપવાની તૈયારીમાં છે. કંપનીએ આ ગ્રાહકો પાસેથી 207 કરોડ રૂૂપિયાથી…
View More આવતીકાલથી PGVCLની ડિસકનેક્શન ડ્રાઇવ, 4.32 લાખ વીજજોડાણો કપાશે