વિરમગામ પાસે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં ભંગાણ સર્જાતા પાણી વિતરણ વ્યવસ્થા ઠપ્પ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જામનગર…
View More જામનગર, કાલાવડ, લાલપુર અને જામજોધપુરમાં બે દિવસનો પાણીકાપમારી પત્ની શ્ર્વેતાનું સેઝાન ખાન જ નહીં અનેક લોકો સાથે અફેર હતું
શ્ર્વેતા તિવારીના પૂર્વ પતિ રાજા ચૌધરીનો ચોંકાવનારો આક્ષેપ ટેલિવિઝનની લોકપ્રિય ઍક્ટ્રેસ શ્વેતા તિવારીના ભૂતપૂર્વ પતિ રાજા ચૌધરીએ હાલમાં તેના લગ્નજીવન વિશે વાત કરતી વખતે શ્વેતા…
View More મારી પત્ની શ્ર્વેતાનું સેઝાન ખાન જ નહીં અનેક લોકો સાથે અફેર હતુંકોચીમાં રચાઇ 2000 સ્કવેર ફૂટમાં 2100 સાડીની રંગોળી
કેરલમમાં ઓણમની ઊજવણીની શરૂૂઆત થઈ ગઈ છે. એના જ ભાગ રૂૂપે મહારાણી વેડિંગ કલેક્શન નામની સાડીની એક કંપનીએ સાડીથી રંગોળી બનાવી છે. કોચીના ફોરમ મોલમાં…
View More કોચીમાં રચાઇ 2000 સ્કવેર ફૂટમાં 2100 સાડીની રંગોળીસૌરવ ગાંગુલીને પરિવાર સાથે મારી નાખવાની ધમકી મળી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પશ્ચિમ બંગાળની શાન સૌરવ ગાંગુલીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. જેની દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોલીસ પાસે ફરિયાદ…
View More સૌરવ ગાંગુલીને પરિવાર સાથે મારી નાખવાની ધમકી મળીવન ડે વર્લ્ડ કપ પહેલાં વિવાદ, ICCના નવા ફોર્મેટ પર બે ટીમોના સવાલ
14 ટીમો રમાડવાના નિર્ણયથી ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સમસ્યા, સુપર સિરીઝ રમાડવા સામે પણ નારાજગી ક્રિકેટ ચાહકો 2027 ના વનડે વર્લ્ડ કપની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.…
View More વન ડે વર્લ્ડ કપ પહેલાં વિવાદ, ICCના નવા ફોર્મેટ પર બે ટીમોના સવાલઇંગ્લેન્ડના ટોબી આલ્બર્ટે 26 બોલમાં ફટકારી ફિફ્ટી
ઇંગ્લેન્ડના વન ડે કપમાં 24 વર્ષીય બેટ્સમેને છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. હોવમાં હેમ્પશાયર અને સસેક્સ વચ્ચે મેચ રમાઈ હતી. હેમ્પશાયર તરફથી રમતા ઈગ્લેન્ડના ક્રિકેટર…
View More ઇંગ્લેન્ડના ટોબી આલ્બર્ટે 26 બોલમાં ફટકારી ફિફ્ટીસૂર્યકુમાર યાદવ ‘જિતો પ્રીમિયર લીગ’નો બ્રેન્ડ-ઍમ્બેસેડર બન્યો
ભારતના ભૂતપૂર્વ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને ભારતની સૌથી મોટી કમ્યુનિટી ક્રિકેટ લીગ જિતો પ્રીમિયર લીગ (JPL))ની પ્રથમ આવૃત્તિ માટે બ્રેન્ડ-ઍમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.…
View More સૂર્યકુમાર યાદવ ‘જિતો પ્રીમિયર લીગ’નો બ્રેન્ડ-ઍમ્બેસેડર બન્યોIPO માર્કેટમાં બમ્પર ધમાકો! 30 સપ્ટેમ્બર સુધીમાં ₹45,000 કરોડના 34 IPO આવવાની તૈયારી
ભારતીય શેરબજારમાં IPOનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે.પ્રાઇમરી માર્કેટમાં આગામી સમયમાં એક પછી એક IPOની લાઇન જોવા મળી શકે છે. 30 સપ્ટેમ્બરની ડેડલાઇન…
View More IPO માર્કેટમાં બમ્પર ધમાકો! 30 સપ્ટેમ્બર સુધીમાં ₹45,000 કરોડના 34 IPO આવવાની તૈયારીકોલંબિયામાં 7.4ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: મૃત્યુઆંક 132 પર પહોંચ્યો, 6 એરપોર્ટ બંધ
કોલંબિયામાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. કોલંબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા 7.4ની તીવ્રતાના આ ભૂકંપમાં 132 લોકોનો મોત થયાં છે, જ્યારે 570થી વધુ લોકો…
View More કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: મૃત્યુઆંક 132 પર પહોંચ્યો, 6 એરપોર્ટ બંધ15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ; 19 આતંકીઓના ફોટા કર્યા જાહેર
સ્વતંત્રતા દિવસ (૧૫ ઓગસ્ટ)ની ઉજવણી પહેલા સંભવિત આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે. સાવચેતીના પગલા તરીકે પોલીસે…
View More 15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ; 19 આતંકીઓના ફોટા કર્યા જાહેર