બહુ નાની ઉંમરથી પ્રિયંવદાને એકટિંગનો ખૂબ જ શોખ હતો. બાળપણમાં ટીવી પર માધુરી દીક્ષિતનાં ડાન્સ જોઈને પોતે ખૂબ ડાન્સ શીખતી હતી અને એવુ વિચારતી કે…
View More એક્ટિંગ, ડાન્સ અને જીતનો જુસ્સો : પ્રિયંવદા કાંતનો જીવનમંત્રશારીરિક શોષણના કેસમાં ક્રિકેટર અભિષેકની ધરપકડ
દિલ્હી કેપિટલ્સ ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટર અભિષેક પોરેલની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવા તથા અંગત પળોનું રેકોર્ડિંગ કરવાના ગંભીર…
View More શારીરિક શોષણના કેસમાં ક્રિકેટર અભિષેકની ધરપકડAGM પહેલાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનનું રાજીનામું, નોએલ ટાટા સાથે મતભેદની ચર્ચા
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે 18 ઓગસ્ટે યોજાનારી કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) પહેલા આ નિર્ણય…
View More AGM પહેલાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનનું રાજીનામું, નોએલ ટાટા સાથે મતભેદની ચર્ચાઅતીકના અહેમદના પુત્રની કાર કેવી રીતે પલટી??? અકસ્માતનો LIVE VIDEO આવ્યો સામે
માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદના સૌથી નાના પુત્ર અબાન અહેમદના ભયાનક કાર અકસ્માતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.ઝાંસીમાં બનેલી આ ગોઝારી ઘટનામાં અબાન અહેમદ…
View More અતીકના અહેમદના પુત્રની કાર કેવી રીતે પલટી??? અકસ્માતનો LIVE VIDEO આવ્યો સામે‘રીલ્સના યુગમાં પણ શોર્ટકટ ન લો’: PM મોદીએ Gen Zને આપી સફળતાની શીખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે રામનાથ કોવિંદની પ્રશંસા કરતા કહ્યું હતું…
View More ‘રીલ્સના યુગમાં પણ શોર્ટકટ ન લો’: PM મોદીએ Gen Zને આપી સફળતાની શીખઆજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ!!! ભારતમાં દેખાશે કે નહીં? જાણો આ રાશી માટે કેવો રહેશે સમય
આજે વર્ષનું બીજું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. સૂર્યગ્રહણ એ વૈજ્ઞાનિક અને જ્યોતિષ બંને દ્રષ્ટિકોણથી જોવામાં આવતી એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે.આ ઘટના આજે…
View More આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ!!! ભારતમાં દેખાશે કે નહીં? જાણો આ રાશી માટે કેવો રહેશે સમયઅમદાવાદમાં બિલ્ડિંગના 32મા માળે યુવકે ક્રેન સાથે લટકી કર્યો આપઘાત, આખી રાત લાશ લટકતી રહી
અમદાવાદમાંથી એક હ્ર્દયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે આવેલી નિર્માણાધીન બિલ્ડિંગમાં એક યુવકે 32મા માળે આવેલી ક્રેન સાથે…
View More અમદાવાદમાં બિલ્ડિંગના 32મા માળે યુવકે ક્રેન સાથે લટકી કર્યો આપઘાત, આખી રાત લાશ લટકતી રહીસટ્ટો જી ભર કે, જલારામ, રોલિટો વ્રેટર્સ & મોર રેસ્ટો.માંથી અખાદ્ય ખોરાક મળ્યો
રાજકોટમાં વરસાદી રોગચાળો નાથવા માટે મનપાની ફૂડ શાખાએ ખાણીપીણીની રેકડીથી માંડી હોટલ- રેસ્ટોરેન્ટ સહિતના સ્થળે ચેકીંગ ઝૂંબેશ હાથ ધરી છે. એ દરમિયાન શહેરની રૈયા ચોકડી…
View More સટ્ટો જી ભર કે, જલારામ, રોલિટો વ્રેટર્સ & મોર રેસ્ટો.માંથી અખાદ્ય ખોરાક મળ્યોકાલાવડ રોડ સ્વિમિંગ પુલ બન્યો લોહી તરસ્યો, તરવૈયાના પગ લોહીલુહાણ
રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓની રીતસરની ગુનાહિત બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રાજકોટના પોશ ગણાતા કાલાવડ રોડ પર…
View More કાલાવડ રોડ સ્વિમિંગ પુલ બન્યો લોહી તરસ્યો, તરવૈયાના પગ લોહીલુહાણઇથેનોલની ઘેલછાથી ભારતમાં ખાદ્યસંકટ સર્જાવાનો ખતરો
ઘણા નિષ્ણાતોએ કેન્દ્ર સરકારની ઇથેનોલ-મિશ્રિત ઇંધણ નીતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેઓ માને છે કે આ નીતિ માત્ર પર્યાવરણ અને ભૂગર્ભજળના સ્તર પર…
View More ઇથેનોલની ઘેલછાથી ભારતમાં ખાદ્યસંકટ સર્જાવાનો ખતરો