વ્યાજ દર વધવાની જાહેરાત સાથે સેન્સેક્સમાં 470 અંકનો કડાકો

ચાલો સપ્તાહના પ્રથમ બે દિવસ દરમિયાન શેર બજાર ઉચકાયા બાદ આજે રેપોરેટ માં પોઇન્ટ 25 ટકાનો વધારો કરવામાં આવતા શેર બજારમાં પડે નેગેટીવ વલણ જોવા…

ચાલો સપ્તાહના પ્રથમ બે દિવસ દરમિયાન શેર બજાર ઉચકાયા બાદ આજે રેપોરેટ માં પોઇન્ટ 25 ટકાનો વધારો કરવામાં આવતા શેર બજારમાં પડે નેગેટીવ વલણ જોવા મળ્યું હતું. આજે સેન્સેક્સ 425 પોઇન્ટ અને નિફ્ટી 171 પોઈન્ટ નીચે જોવા મળી હતી.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લગભગ ત્રણ વર્ષ બાદ પ્રથમ વખત રેપોરેટમાં પોઇન્ટ 25 ટકાનો વધારો કર્યો હતો એટલે કે હવે નવો વ્યાજ દર 5.25% ને બદલે 5.50 ટકા રહેશે આ બદલાવને લઈને શેર બજારમાં પણ તેની આંશિક અસર જોવા મળી હતી માર્કેટ આજે ખુલ્યો ત્યારે નેગેટિવ વલણ સાથે ખુલ્યું હતું પરંતુ ડેકોરેટમાં બેસીસ પોઇન્ટ વધારતા માર્કેટમાં ફરે વેચવાલી નું જોર જોવા મળ્યું હતું.

અત્યારે બપોરના ત્રણ વાગ્યે સેન્સેક્સ 425 પોઇન્ટ ઘટીને 72,633 પણ જોવા મળી રહ્યો છે જ્યારે નિફ્ટી 171 પોઈન્ટ ગતિને ₹22,600 જોવા મળી રહી છે. આ ઉપરાંત બેંક નિફ્ટી ઉપરાંત મિડકેપ નિફ્ટી પણ ઘટી રહી છે. આજે તમામ દિગજ કંપનીના શેર પણ નીચે જોવા મળ્યા હતા ટાઈટલ જેવી કંપનીમાં તો છેલ્લા 15 દિવસમાં 700 રૂૂપિયાનો કડાકો ભૂલી ગયો છે.

બીજી બાજુ સોના ચાંદીની વાત કરીએ તો આજે સોનામાં 715 ચાંદીમાં 2500 રૂૂપિયા નો ઘટાડો જોવા મળ્યો છે. ગ્રુપ નો ભાવ હાલ 101.42 પર જોવા મળી રહ્યો છે પરંતુ ભારતનો રૂૂપિયો ડોલરની સામે વધુ નબળો પડી રહ્યો છે આજે ભારતના રૂૂપિયાની સામે ડોલરનો ભાવ 96.72 જોવા મળ્યો હતો એટલે કે હવે 97 ની સપાટી ની નજીક ડોલર પહોંચવા જઈ રહ્યો છે.