નિર્મળા સ્કૂલના મેદાન અંગે ટાઉન પ્લાનીંગ ઓફિસરને હાઇકોર્ટની લપડાક

  હાઇકોર્ટ-સુપ્રિમકોર્ટના આદેશ છતા ટીપી સ્કીમ નં.1ના વેરીએશન માટે કોર્પોરેટરોને 12.32 કરોડ માંગતા હાઇકોર્ટ નારાજ, અઠવાડીયામાં વ્યક્તિગત સોગંધનામુ દાખલ નહીં કરે તો આકરા પગલા લેવા…

View More નિર્મળા સ્કૂલના મેદાન અંગે ટાઉન પ્લાનીંગ ઓફિસરને હાઇકોર્ટની લપડાક

કામધંધો નહીં મળતા મહિલા કોલેજ પાસે યુવાને ફિનાઇલ પીધું

શહેરમાં કાલાવડ રોડ પર આવેલા ચાર માળીયા કવાર્ટરમાં રહેતા યુવાને કામધંધો નહીં મળતા મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે ફિનાઇલ પી લીધી હતું. યુવકની તબિયત લથડતા સારવાર…

View More કામધંધો નહીં મળતા મહિલા કોલેજ પાસે યુવાને ફિનાઇલ પીધું

મોરબી રોડ ઉપર પૂર્વ ડે.મેયર વલ્લભ દુધાત્રાના ભત્રીજા ઉપર કૌટુંબિક ભાઇનો છરી વડે હુમલો

શહેરમાં રેસકોર્ષ રીંગરોડ પર શ્રીમંતપાર્કમાં રહેતા અને પૂર્વ ડે. મેયરના ભત્રીજા મોરબી રોડ પર પોતાના ડેલે હતા. ત્યારે રખડતુ ભટકતુ જીવન જીવતા કૌટૂંબિક ભાઇને દરરોજ…

View More મોરબી રોડ ઉપર પૂર્વ ડે.મેયર વલ્લભ દુધાત્રાના ભત્રીજા ઉપર કૌટુંબિક ભાઇનો છરી વડે હુમલો

આર્થિકભીંસ વધુ એક જિંદગી ભરખી ગઇ; કારખાનેદારનો ફાંસો ખાઇ આપઘાત

શહેરમાં મંદીના કારણે અવાર નવાર આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં ભવનાથ સોસાયટીમાં રહેતા કારખાનેદાર યુવાને ધંધો નહીં…

View More આર્થિકભીંસ વધુ એક જિંદગી ભરખી ગઇ; કારખાનેદારનો ફાંસો ખાઇ આપઘાત

રા.લો. સંઘની ચૂંટણીમાં 61 મતદાર અને 36 ઉમેદવાર

ભારે ખેંચતાણના કારણે મેન્ડેટ આપવાનું ટાળી લડવું હોય તેને લડવાની છૂટ અપાતા ફોર્મ ભરવા લાઇન લાગી પાછળથી રીસામણા-મનામણા કરી મેન્ડેટ આપવાનો વ્યુહ, છતાં બિલિમોરાવાળી થવાનો…

View More રા.લો. સંઘની ચૂંટણીમાં 61 મતદાર અને 36 ઉમેદવાર

સતત નવ દિવસ માર્કેટ ઘટ્યા બાદ શેર બજારમાં તેજી; ચાંદીમાં પણ લાલી

છેલ્લા સતત નવ દિવસથી ભારતમાં સ્ટોક માર્કેટ નીચે પડી રહ્યું હતું પરંતુ આજે શેરબજારમાં ચો તરફ ખરીદીનો માહોલ દેખાતા માર્કેટ 650 ઉપર જોવા મળ્યું હતું.…

View More સતત નવ દિવસ માર્કેટ ઘટ્યા બાદ શેર બજારમાં તેજી; ચાંદીમાં પણ લાલી

કાલાવાડ રોડ ઉપરથી રૂા.1.64 લાખના એમડી ડ્રગ્સ સાથે નામચીન તસ્કર ઝડપાયો

રાજસ્થાનના ડ્રગ સપ્લાયરનું નામ ખુલ્યું, રૂા.2.59 લાખનો મુદ્દામાલ કબજે શહેરમાં માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ નાબૂદ કરવા માટે એસઓજી દ્વારા હાથ ધરેલા ખાસ અભિયાન…

View More કાલાવાડ રોડ ઉપરથી રૂા.1.64 લાખના એમડી ડ્રગ્સ સાથે નામચીન તસ્કર ઝડપાયો

હૃદયરોગનો હુમલો: મહાદેવના મંદિરમાં ઢળી પડેલા આધેડનું મોત

નિત્ય ક્રમ મુજબ સેવા પૂજા કરવા ગયેલા આધેડને આવેલો હાર્ટ એટેક જીવલેણ નિવડ્યો રાજકોટમાં રેલનગર વિસ્તારમાં રહેતા આધેડ નિત્ય ક્રમ મુજબ મહાદેવના મંદિરે સેવા પૂજા…

View More હૃદયરોગનો હુમલો: મહાદેવના મંદિરમાં ઢળી પડેલા આધેડનું મોત

નંબર પ્લેટ વિના કારમાં પેટ્રોલ ભરવાનો વીડિયો વાઇરલ, ચાલક અને ફિલરમેન સામે પ્રથમ ગુનો નોંધાયો

શહેરમાં નંબર પ્લેટ વગરના અને નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી હોય તેવા વાહનોને ઇંધણ નહિ આપવાના પોલીસ કમિશ્નરના જાહેરનામાંનો કડક અમલ કરવા સૂચનાઓ હોવા…

View More નંબર પ્લેટ વિના કારમાં પેટ્રોલ ભરવાનો વીડિયો વાઇરલ, ચાલક અને ફિલરમેન સામે પ્રથમ ગુનો નોંધાયો

સાહેબ, અમે ચોરી કરવા આવ્યા’તા આ લોકો અમને મારી નાખશે: પકડાયેલા ચોરે પોલીસને કોલ કર્યો!

જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બજારમાં એક અત્યંત રસપ્રદ અને અનોખી ચોરીની ઘટના સામે આવી છે. જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરોને સ્થાનિકોની સમયસૂચકતાને કારણે…

View More સાહેબ, અમે ચોરી કરવા આવ્યા’તા આ લોકો અમને મારી નાખશે: પકડાયેલા ચોરે પોલીસને કોલ કર્યો!