લગ્ન પ્રસંગમાં જતાં દંપતી માટે એરબેગ રક્ષક સાબિત થઈ રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકાને જોડતા માર્ગ પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધોરાજીના નાગલખડા…
View More ઉપલેટાના હાડફોડી નજીક ક્રેટા કાર પલટી, એરબેગ ખુલી જતાં દંપતીનો બચાવજેતપુરમાં આડેધડ પાર્કિંગ કરનારા વાહનો લોક કરાયા
જેતપુર સિટી પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર વકરતી ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે. એમ. જી. રોડ, સ્ટેન્ડ ચોક, અમરનગર રોડ…
View More જેતપુરમાં આડેધડ પાર્કિંગ કરનારા વાહનો લોક કરાયારાજકોટ-વેરાવળ વચ્ચે મહાશિવરાત્રી નિમિત્તે કાલથી ચાલશે મેળા સ્પેશિયલ ટ્રેન
ભક્તિનગર, ગોંડલ, વીરપુર, જેતલસર, જૂનાગઢ અને કેશોદ સ્ટેશનો પર થશે સ્ટોપેજ મહાશિવરાત્રી મેળા 2026ના અવસરે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને વેરાવળ વચ્ચે…
View More રાજકોટ-વેરાવળ વચ્ચે મહાશિવરાત્રી નિમિત્તે કાલથી ચાલશે મેળા સ્પેશિયલ ટ્રેનઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલોટે જાણી જોઇને સ્વીચ બંધ કરી ?
ઇટાલીના જાણીતા અખબાર કોરીયર ડેલા સેરાનો ચોંકાવનારો દાવો ; વિમાનમાં કોઇ ટેક્નિકલ ખામી ન હતી, વોઇસ રેકોર્ડિંગના આધારે ખુલાસો કરાયાનો ઘટસ્ફોટ અમદાવાદ એર ઈન્ડિયા વિમાન…
View More અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલોટે જાણી જોઇને સ્વીચ બંધ કરી ?ઉનામાં ગોલ્ડન સિટી સોસાયટીમાં સિંહણે વાછરડાનું મારણ કર્યું
વન અધિકારીના ઘર નજીક સિંહ પરિવાર જોવા મળતા ભયનો માહોલ ઉના શહેરના ગીર ગઢડા રોડ પર આવેલી ગોલ્ડન સિટી સોસાયટીમાં રાત્રિના સમયે સિંહ યુગલ જોવા…
View More ઉનામાં ગોલ્ડન સિટી સોસાયટીમાં સિંહણે વાછરડાનું મારણ કર્યુંરાજકોટથી લાલકુઆં વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે એ રાજકોટ થી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન…
View More રાજકોટથી લાલકુઆં વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશેહળવદની સરા ચોકડી પાસે ‘હિટ એન્ડ રન’ નાનાભાઇને લેવા જતા મોટાભાઇનું અકસ્માતમાં મોત
અજાણ્યા ટ્રકના ચાલકે બાઇકને ઉલાળી દીધી હતી મોરબીના કુંભરીયા ગામે રહેતો યુવાન ગઇકાલે પોતાનુ બાઇક લઇ બુટાવદર ગામે નાનાભાઇને લેવા જતો હતો ત્યારે સરા ચોકડી…
View More હળવદની સરા ચોકડી પાસે ‘હિટ એન્ડ રન’ નાનાભાઇને લેવા જતા મોટાભાઇનું અકસ્માતમાં મોતવડિયા પંથકમાં વન્ય પ્રાણીઓનો વસવાટ વધતા વાઈલ્ડ લાઈફ કચેરી સ્થાપવી અનિવાર્ય
પ્રાણીઓનું રક્ષણ અને જાળવણીના હેતુથી લોકમાંગ સમગ્ર દેશમાં ફક્ત ગીર વિસ્તાર માં એશીયાટિક સિંહો નો વસવાટ જોવા મળે છે. જંગલ માં માલધારીઓની સંખ્યા માં ઘટાડો,…
View More વડિયા પંથકમાં વન્ય પ્રાણીઓનો વસવાટ વધતા વાઈલ્ડ લાઈફ કચેરી સ્થાપવી અનિવાર્યરામપરા અભયારણ વન્યપ્રાણીઓ, યાયાવર પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યું
સિંહોનું જીન-પુલ સેન્ટર, ચિતલ, સાંભર અને ચિંકારા માટે બ્રિડીંગ સેન્ટર, વન્ય પ્રાણીઓના ઉપચાર માટે દવાખાનું, પશુ ચિકિત્સક, અટેન્ડન્ટ, ઉપચાર રેસ્કયુ માટે વાહન સહિતની સુવિધા ઉપલબ્ધ…
View More રામપરા અભયારણ વન્યપ્રાણીઓ, યાયાવર પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યુંશેખ હસીનાના પતન પછી બાંગ્લાદેશમાં પ્રથમ ચૂંટણી
પ્રિન્સ રહેમાન હોટ ફેવરિટ: 35 બેઠક પર હિન્દુ મતદારો નિર્ણાયક 59 પક્ષોના 2028 ઉમેદવારોનું ભાવિ સાંજે થશે સીલ, એક જ તબક્કામાં મતદાન, કાલે પરિણામ શેખ…
View More શેખ હસીનાના પતન પછી બાંગ્લાદેશમાં પ્રથમ ચૂંટણી