જામનગરમાં અંબર સિનેમા રોડ પર ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહાને રૂૂપિયા 41.86 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી…
View More જામનગરના તબીબ સાથે શેર બજારમાં રોકાણના બહાને 41.86 લાખની છેતરપિંડીજામનગર પંથકમાં લેન્ડગ્રેબિંગ હેઠળ બે ગુના નોંધાયા
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં આવેલી વડીલો પાર્જિત મિલકત પૈકીની જમીન પચાવી પાડવા અંગે એક મહિલાએ પોતાના ત્રણ પિતરાઈ ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ…
View More જામનગર પંથકમાં લેન્ડગ્રેબિંગ હેઠળ બે ગુના નોંધાયાજામનગર જિલ્લાની આખરી મતદારયાદી જાહેર
જિલ્લામાં 21,412 નવા નામ ઉમેરાયા, કુલ 10.85 લાખથી વધુ મતદારો નોંધાયા-જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. 27/10/2025થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ…
View More જામનગર જિલ્લાની આખરી મતદારયાદી જાહેરઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યાની શંકાએ વિદ્યાર્થિનીના પિતાએ સહપાઠી વિદ્યાર્થીને ઢોર માર માર્યો
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ ફોટો અને વિડીયો તેમજ તેના ઉપર કરવામાં આવતી કોમેન્ટ અને મેસેજ માટે ઘણી વખત ઝઘડો, મારામારી અને માથાકૂટ થતી…
View More ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યાની શંકાએ વિદ્યાર્થિનીના પિતાએ સહપાઠી વિદ્યાર્થીને ઢોર માર માર્યોજામનગર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂપિયા 43 કરોડ 04 લાખના કામોને બહાલી
શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં રૂૂપિયા 43 કરોડ 04 લાખ ના…
View More જામનગર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂપિયા 43 કરોડ 04 લાખના કામોને બહાલીખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીનું શનિવારે અંતિમ જનરલ બોર્ડ
ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીની સંભવિત રીતે અંતિમ જનરલ બોર્ડ આગામી શનિવાર તા. 21 ફેબ્રુઆરીના રોજ મુકરર કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ રચનાબેન એમ. મોટાણીના અધ્યક્ષ…
View More ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીનું શનિવારે અંતિમ જનરલ બોર્ડભાણવડ પંથકમાં મોડીરાત્રીના સમયે ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી
ભાણવડ વિસ્તારમાં પોલીસે ગતરાત્રે જુગાર અંગેની કાર્યવાહી કરી, અને વેરાડ ગામની સીમમાંથી પાંચ જુગારીઓને ઝડપી લઇ, કુલ રૂૂપિયા 7 લાખ 42 હજારનો મુદ્દામાલ કબજે કર્યો…
View More ભાણવડ પંથકમાં મોડીરાત્રીના સમયે ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકીવેરાવળના વોર્ડ નં.4માં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહેવાસીઓનો હલ્લાબોલ
વેરાવળમાં વોર્ડ નંબર 4 માં આવેલ આંબેડકર નગરના રહીશો દ્વારા રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો વર્ષોથી લંબાતા હોવાના આક્ષેપ સાથે પાલિકા કચેરીએ રહેવાસીઓ થાળી-વેલણ લઈ…
View More વેરાવળના વોર્ડ નં.4માં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહેવાસીઓનો હલ્લાબોલજામનગરમાં અસ્થિર યુવક વીજ પોલ પર ચડી જતા શોકથી મોત
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો જયેશ વાલાભાઈ રાઠોડ નામનો યુવાન કે જે છેલ્લા ચાર વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો, અને રખડતું ભટકતું જીવન જીવતો હતો.…
View More જામનગરમાં અસ્થિર યુવક વીજ પોલ પર ચડી જતા શોકથી મોતપાટડીના ઝેઝરીમાં કડબની આડશમાં છૂપાવેલી 1344 દારૂની બોટલ મળી આવી
પાટડીના ઝેઝરીમાં 8.63 લાખનો વિદેશી દારૂૂ ઝડપાયો હતો, જ્યારે બંને આરોપી ફરાર થઇ ગયા હતા. બજાણા પોલીસે ખેતરમાંથી 1344 બોટલ દારૂૂ જપ્ત કર્યા છે. પાટડી…
View More પાટડીના ઝેઝરીમાં કડબની આડશમાં છૂપાવેલી 1344 દારૂની બોટલ મળી આવી