રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ચાર મંદિરોમાં ચોરી કરનાર ઝડપાયો

ઉનાના શખ્સ પાસેથી 38 હજારનો મુદ્દામાલ કબજે રાજકોટ જીલ્લા અને ભાવનગર જીલ્લામાં દિવસ દરમ્યાન મંદિરોમાં મુંગટ તથા છતરો ની ચોરી કરનાર રીઢા તસ્કરને રાજકોટ ગ્રામ્ય…

View More રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ચાર મંદિરોમાં ચોરી કરનાર ઝડપાયો

સાયલામાં છૂટાછેડા બાદ યુવતીના પરિવારે યુવાનને પથ્થર વડે માર માર્યો

સાયલાના સાપર ગામે રહેતા યુવકને તેમની પૂર્વ પત્નીના પરિવારજનો એ પથ્થર વડે માર મારતા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગે સાયલા પોલીસે…

View More સાયલામાં છૂટાછેડા બાદ યુવતીના પરિવારે યુવાનને પથ્થર વડે માર માર્યો

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી, વાદળછાયુ વાતાવરણ રહેશે

48 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી વધવાની સંભાવના ગુજરાતમા ગઇકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડી અને ગરમીની વચ્ચે કમોસમી વરસાદ થતાં ઋતુઓનો ત્રિવેણી સંગમ હોય…

View More ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી, વાદળછાયુ વાતાવરણ રહેશે

મેટોડામાં 33 હજારના ગાંજા સાથે માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડ

મેટોડા માંથી પોલીસે 673 ગ્રામ ગાંજા સાથે મૂળ માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડ કરી તપાસ કરતા સપ્લાયર તરીકે રાજકોટના નામચીન શખ્સનું નામ ખુલ્યું છે.…

View More મેટોડામાં 33 હજારના ગાંજા સાથે માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડ

અમદાવાદના પાન-મસાલાના મોટા વેપારીને ત્યાં EDના દરોડા

અમદાવાદ વર્ષ 2026ની શરૂૂઆતથી જ અમદાવાદમાં ઊઉના દરોડા વધી ગયા છે. 40 દિવસમાં અમદાવાદમાં ઊઉના પાંચમી વખત દરોડા પડ્યા છે. અમદાવાદના પાન મસાલાના મોટા વેપારીના…

View More અમદાવાદના પાન-મસાલાના મોટા વેપારીને ત્યાં EDના દરોડા

જામનગરમાં મહિલા સાથે રૂા.12.26 લાખની છેતરપિંડી

જામનગરમાં સુભાષ માર્કેટ નજીક ચારણ ફળી વિસ્તારમાં રહેતી ગીતાબેન કિરીટભાઈ ચૌહાણ નામની પચાસ વર્ષની ખવાસ જ્ઞાતિની મહિલાએ પોતાની સાથે રૂૂપિયા 12 લાખ 26 હજારની છેતરપિંડી…

View More જામનગરમાં મહિલા સાથે રૂા.12.26 લાખની છેતરપિંડી

ખંભાળિયા નજીક કાર સાથે અથડાતા બાઈક ચાલકનું મોત

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. મેઘપર પડાણા ગામના પાટીયા પાસે એક મોપેડ સવાર શ્રમિકને કાર ના ચાલકે ઠોકરે…

View More ખંભાળિયા નજીક કાર સાથે અથડાતા બાઈક ચાલકનું મોત

જામનગરના મોખાણા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવાનને માર પડ્યો

મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામના વતની અને હાલ મોરબીમાં એક વાડીમાં રહીને મજૂરી કામ કરતા બહાદુરભાઇ ગીરીધર ભાઈ ડાભી નામના 37 વર્ષના યુવાને…

View More જામનગરના મોખાણા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવાનને માર પડ્યો

ધ્રોલમાં ગોડાઉનની છત પરથી પટકાતા શ્રમિક યુવાનનું મોત

જામનગર જિલ્લાના ધ્રોલમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલાં આશાપુરા મંડપ સર્વિસના ગોડાઉનમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સોબા સેગવા ગામના વતની…

View More ધ્રોલમાં ગોડાઉનની છત પરથી પટકાતા શ્રમિક યુવાનનું મોત

જામનગર મનપામાં 40 ટકા કમિશનના આક્ષેપ સાથે વિરોધ

જામનગર મહાનગરપાલિકાની આજે લગભગ અંતિમ જનરલ બોર્ડની બેઠક મળી ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા 40 ટકા કમિશન સાથે…

View More જામનગર મનપામાં 40 ટકા કમિશનના આક્ષેપ સાથે વિરોધ