મનપાના પ્લોટ વેચાણમાં રોડા નાખનાર વિરૂધ્ધ કડક પગલાં

અમીન માર્ગ કોર્નરના પ્લોટની હરરાજી સંપન્ન થયા બાદ વાંધેદાર ઉભા થતાં દરખાસ્ત પેન્ડિંગ રાખતી સ્ટેન્ડિંગ કમીટી મહાનગરપાલિકાની તળીયા જાટક તિજોરી ભરવા માટે તાજેતરમાં અલગ અલગ…

View More મનપાના પ્લોટ વેચાણમાં રોડા નાખનાર વિરૂધ્ધ કડક પગલાં

વલસાડ નજીક ટ્રક પાછળ ઈકો ઘુસી જતા 7ના મોત

કુંભઘાટના જોખમી વળાંક પર ભયાનક અકસ્માત વલસાડ કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આજે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી એક ટ્રકે ઇકો કારને…

View More વલસાડ નજીક ટ્રક પાછળ ઈકો ઘુસી જતા 7ના મોત

જંગલેશ્ર્વર ડિમોલિશન મામલે 27મીએ સુનાવણી

ટી.પી.ના રસ્તા ખોલવાનો માર્ગ મોકળો, ફાઈનલ પ્લોટના દબાણો હટાવવા સામે કાનૂની લડત રાજકોટના આજી નદીના કાંઠે આવેલ જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં કોર્પોરેશનની જમીન ઉપર ઉભેલા 1400…

View More જંગલેશ્ર્વર ડિમોલિશન મામલે 27મીએ સુનાવણી

બજેટ વિધાનસભામાં પસાર થાય તેની રાહ જોયા વગર અમલવારી ચાલુ કરો : CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે રાજ્ય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં તેમણે વિવિધ વિભાગોના અધિકારીઓને 2026-27ના બજેટમાં જાહેર કરાયેલી યોજનાઓ અને પ્રોજેક્ટ્સ માટે સરકારી ઠરાવ…

View More બજેટ વિધાનસભામાં પસાર થાય તેની રાહ જોયા વગર અમલવારી ચાલુ કરો : CM

કોર્પોરેશનની નવી એનિમલ હોસ્ટેલો માત્ર કાગળ પર

જૂનીની જગ્યા બતાવી નથી અને નવા બજેટમાં ‘જીરો’ જોગવાઇ: મુંધવા-ભારાઇ રાજકોટ કોર્પોરેશનના શાસકો દ્વારા માલધારી વસાહતના નામે ચાલતી રમત અંગે કોંગ્રેસ સેવાદળના રણજીત મુંધવા તથા…

View More કોર્પોરેશનની નવી એનિમલ હોસ્ટેલો માત્ર કાગળ પર

હોળાષ્ટકનો મંગળવારથી પ્રારંભ

હોળીના આઠ દિવસ પહેલાજ ભકત પ્રહલાદને મારવાની તૈયારી કરી દેવામાં આવેલી આથી હોળીના આઠ દિવસ પહેલાના દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળાષ્ટક ની શરૂૂઆત ફાગણ…

View More હોળાષ્ટકનો મંગળવારથી પ્રારંભ

સોમનાથમાં દારૂ સહિત 55 ગુનામાં સંડોવાયેલી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો

ગીર સોમનાથ પોલીસે પ્રોહિબિશનના અનેક ગુન્હા ઓ આચરનાર ટોળકી વિરૂૂદ્ધમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ ક્રાઇમ એક્ટ હેઠળ અસરકારક કાર્યવાહી હાથ ધરેલ છે. આ ટોળકી વિરૂૂધ્ધમાં…

View More સોમનાથમાં દારૂ સહિત 55 ગુનામાં સંડોવાયેલી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો

ઈરાન અને અમેરિકા યુદ્ધને બ્રેક લાગતા સોના-ચાંદી અને શેરબજારમાં તેજી

ગઈકાલે ભારતીય શેરબજારમાં 1400 પોઇન્ટના કડાકા જોવા મળ્યા બાદ આજે શેર બજારમાં સુધારો જોવા મળ્યો હતો. માર્કેટમાં સવારથી જ પોઝિટિવ ટોનના સંકેતો મળ્યા હતા અને…

View More ઈરાન અને અમેરિકા યુદ્ધને બ્રેક લાગતા સોના-ચાંદી અને શેરબજારમાં તેજી

જંગલેશ્ર્વરમાં ડિમોલિશન પહેલાં લોકો જાતે દબાણો દૂર કરવા સહમત

તંત્રએ ત્રણ દિવસનો સમય આપી 1130 અધિકારીઓ અને કર્મચારીઓની ફોજ ઉતારી લોકોને સમજાવવાનું શરૂ કર્યુ, કામગીરીનું સાત ઝોનમાં વિભાજન, સોમવારે સવારથી ડિમોલિશન રાજકોટ શહેરના જંગલેશ્વર…

View More જંગલેશ્ર્વરમાં ડિમોલિશન પહેલાં લોકો જાતે દબાણો દૂર કરવા સહમત

રાજકોટ-વેરાવળ ટ્રેનમાં વધી રહેલી ભીડથી મુસાફરોને હાલાકી, વધારાના કોચ જોડવા માંગ

ગોંડલ રાજકોટ ડેઇલી પેસેન્જર યુનિયનના પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા દ્વારા ગોંડલના સ્ટેશન માસ્તરને રૂૂબરૂૂ મળીને લેખિતમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. આ રજૂઆતમાં મુસાફરોની વેદનાને વાચા આપતા…

View More રાજકોટ-વેરાવળ ટ્રેનમાં વધી રહેલી ભીડથી મુસાફરોને હાલાકી, વધારાના કોચ જોડવા માંગ