ધોરાજીમાં મામાના પુત્રના મુંડન પ્રસંગે ગયેલી રાજકોટની મહિલાની છેડતી થતા આ મામલે ઝગડો થયા બાદ મારામારી થતા બે જૂથ વચ્ચે સામે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More ધોરાજીમાં રાજકોટની મહિલાની છેડતી બાદ જૂથ અથડામણકોટડાસાંગાણીના વાદાપરામાં PGVCLના કોન્ટ્રાક્ટના બિલ બાબતે માથાકૂટ
કોટડાસાંગાણીના વાદીપરામાં પીજીવીસીએલનાં કોન્ટ્રાક્ટના રૂૂપિયાની ઉઘરાણી બાબતે કોન્ટ્રકટર સાથે માથાકૂટ થતા બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી હતી આ મારામારીના બનાવમાં બન્ને પક્ષના ચાર સભ્યોને ઈજા…
View More કોટડાસાંગાણીના વાદાપરામાં PGVCLના કોન્ટ્રાક્ટના બિલ બાબતે માથાકૂટભચાઉમાં વધુ એક વખત નશાની ખેતીનો પર્દાફાશ, ગાંજાના છોડ સાથે એક ઝડપાયો
18.925 કિલો રૂા.9.46 લાખના ગાંજાના છોડ જપ્ત કરાયા ભચાઉ તાલુકાના જસાપર વાંઢ શિકારપુરમાં ગાંજાની ખેતી પોલીસે પકડી પાડી હતી. પવનચક્કીની ચોકીદારી કરતા શખ્સને ઝડપી લઇ…
View More ભચાઉમાં વધુ એક વખત નશાની ખેતીનો પર્દાફાશ, ગાંજાના છોડ સાથે એક ઝડપાયોધૂળેટીના ખુશી માતમમાં ફેરવાઈ, રાજ્યમાં ડૂબી જવાથી 27ના મોત
મહિસાગરના ધામણિયા ગામે તળાવમાં બે સગા ભાઈ સહિત ચાર ડૂબી ગયા, અમદાવાદના સીતાપુર ગામે 3 બાળકોનો ભોગ લેવાયો ધૂળેટીના રંગોમાં રંગાયેલું ગુજરાત આ વખતે શોકના…
View More ધૂળેટીના ખુશી માતમમાં ફેરવાઈ, રાજ્યમાં ડૂબી જવાથી 27ના મોતસંઘ વડા મોહન ભાગવત વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુુલાકાતે
સંતો સાથે બેઠક, આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની ઉપસ્થિતિ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે છે, પ્રવાસના પ્રથમ દિવસે મોહન ભાગવતે ખેડા…
View More સંઘ વડા મોહન ભાગવત વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુુલાકાતેકલ્યાણપુર તાલુકામાં ગાગા પક્ષી અભયારણમાં પક્ષી ગણતરી સંપન્ન
202 પ્રજાતિના 65 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા મરીન નેશનલ પાર્કની ભાટિયા રેન્જ હેઠળ કલ્યાણપુર તાલુકામાં આવતા ગુજરાતના પ્રખ્યાત પક્ષી અભયારણ્ય ગણાતા ગાગા પક્ષી અભયારણ્યમાં વર્ષ…
View More કલ્યાણપુર તાલુકામાં ગાગા પક્ષી અભયારણમાં પક્ષી ગણતરી સંપન્નજૂનાગઢના જામકામાં મજાક-મજાકમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ, મિત્રની ધરપકડ
જૂનાગઢ તાલુકાના જામકામાં રહેતા એક યુવાનને જૂનાગઢમાં મિત્ર સાથે મજાક-મજાકમાં બોલાચાલી થતાં મિત્રએ ઉશ્કેરાઈ જઈ છરી ઝીંકી દેતાં ઘાયલ યુવકનું રાજકોટ સારવાર દરમ્યાન મોત થયું…
View More જૂનાગઢના જામકામાં મજાક-મજાકમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ, મિત્રની ધરપકડરાજકોટના પીઆઈના ભાઈની સુરતના રિહેબ સેન્ટરમાં ક્રુર હત્યા
સારવાર માટે ગયેલા યુવાનને રિવા વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકોએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો સુરત શહેરના ડુમસ રોડ પર સુલતાનાબાદ ખાતે આવેલા ’રિવા વ્યસન…
View More રાજકોટના પીઆઈના ભાઈની સુરતના રિહેબ સેન્ટરમાં ક્રુર હત્યાબગસરા ખાતે શનિવારથી મોરારિબાપુના મુખે માનસ મેઘાણી રામકથાનો થશે પ્રારંભ
મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂૂદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં એમના વડવાઓના વતન બગસરા (જિ. અમરેલી) ખાતે…
View More બગસરા ખાતે શનિવારથી મોરારિબાપુના મુખે માનસ મેઘાણી રામકથાનો થશે પ્રારંભબોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટીની મંત્રી સામે 25.80 લાખની ઉચાપતની ફરિયાદ
બોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ કો. ઓ. સોસાયટીના મંત્રી હનીફ હમીરભાઈ કુરેશી સામે રૂૂ. 25,80,538ની ઉચાપતનો આરોપ લાગ્યો છે. તેમણે સોસાયટીના પ્રમુખ સહિત 11 સભાસદોના ખાતામાંથી થાપણની…
View More બોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટીની મંત્રી સામે 25.80 લાખની ઉચાપતની ફરિયાદ