મોરબીના નવા સાદુળકા ગામે કલોરીસ કોટીંગ કંપનીમાં કામ કરતો યુવાન ચાલતા ચાલતા અચાનક પડી ગયા બાદ મૃત્યુ પામ્યો હતો.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ…
View More મોરબીના સાદુળકા ગામે પડી જતા યુવાનનું મોતજામનગરમાં વોટરપાર્કમાં નાહવા માટે બોલા ચાલી બાદ બે મિત્રો વચ્ચે તકરાર
જામનગરના ભીમવાસ વિસ્તારમાં ધૂળેટી રમી રહેલા ચાર મિત્રો પૈકી વોટરપાર્કમાં નાહવા જવા બાબતે બે મિત્રો વચ્ચે તકરાર થઈ હતી, અને એક કોલેજીયન યુવાન પર…
View More જામનગરમાં વોટરપાર્કમાં નાહવા માટે બોલા ચાલી બાદ બે મિત્રો વચ્ચે તકરારમેટોડામાં ચાર-ચાર જિંદગીનો ભોગ લેનાર ટ્રક ચાલકની ધરપકડ, અકસ્માતમાં રિક્ષાનો બુકડો
રાજકોટમાં 3 માર્ચના મોડી રાત્રે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મેટોડા GIDC વિસ્તારમાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષા ચાલક યુવાન તેમજ બે…
View More મેટોડામાં ચાર-ચાર જિંદગીનો ભોગ લેનાર ટ્રક ચાલકની ધરપકડ, અકસ્માતમાં રિક્ષાનો બુકડોજેદ્દાહથી વ્હેલી સવારે 200 ભારતીય પેસેન્જરો અમદાવાદ પરત ફર્યા
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો ચાલુ હોવાથી જેદ્દાહમાં ફસાયેલા લગભગ 200 ભારતીય નાગરિકોને ખાસ ઇન્ડિગો રાહત ફ્લાઇટ દ્વારા સુરક્ષિત…
View More જેદ્દાહથી વ્હેલી સવારે 200 ભારતીય પેસેન્જરો અમદાવાદ પરત ફર્યાહડમતિયા ગીરમાંથી 16 હજાર લીટર અખાદ્ય રસ ઝડપાયો
લગ્નની સિઝનમાં પડતર કેરીનો રસ લોકોના પેટમાં પધરાવવાનું કારસ્તાન: બે વર્ષ જૂના રસના ડબાઓ ઉપર નવા લેબલ મારતી વખતે જ ડ્રગ એન્ડ ફૂડ વિભાગનો…
View More હડમતિયા ગીરમાંથી 16 હજાર લીટર અખાદ્ય રસ ઝડપાયોકાલાવડના કૃષ્ણપુર ગામે પ્રેમલગ્નનો કરુણ અંત : યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કૃષ્ણપુર ગામમાં પ્રેમ લગ્નના મામલે એક કરુણા જનક કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ લગ્ન કરનાર પરપ્રાંતિય શ્રમિક યૂવતિના માતા-પિતાએ ઠપકો…
View More કાલાવડના કૃષ્ણપુર ગામે પ્રેમલગ્નનો કરુણ અંત : યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાતજામનગરના સરમત ગામે સરપંચ પરિવાર વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ
જામનગર તાલુકાના સરમત ગામે બે દિવસ પૂર્વે થયેલા ઝઘડાને લઈને મામલો વધુ ઉગ્ર બન્યો છે. અગાઉ વર્તમાન મહિલા સરપંચના પરિવાર દ્વારા નોંધાવાયેલી ફરિયાદ…
View More જામનગરના સરમત ગામે સરપંચ પરિવાર વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદજામનગરના વેપારી પરિવાર સાથે શેરબજારમાં રોકાણના બહાને 62.94 લાખની છેતરપિંડી
જામનગરમાં ગુરુદ્વારા નજીક એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અને શેર બજાર નો વ્યવસાય કરતા દેવેનભાઈ મોહનભાઈ પટેલ નામના વેપારીએ પોતાની સાથે અને પોતાના પરિવારના અન્ય સભ્ય…
View More જામનગરના વેપારી પરિવાર સાથે શેરબજારમાં રોકાણના બહાને 62.94 લાખની છેતરપિંડીજામનગરમાં ગુલાબનગર રોડ પર એક સાથે સાત રેંકડીઓ સળગી
જામનગર ગુલાબ નગર રોડ પર રાજપાર્ક ના ખૂણા પાસે આવેલી ચાર કેબીનો અને ત્રણ રેકડી, કે જેમાં ધુળેટીના દિવસે બપોરે ત્રણ વાગ્યા ના અરસામાં…
View More જામનગરમાં ગુલાબનગર રોડ પર એક સાથે સાત રેંકડીઓ સળગીગઢડાના મોટા ઉમરડા ગામેથી 27.40 લાખના દારૂ સાથે અમરેલીના બે શખ્સ ઝડપાયા
બોટાદ કઈઇ પોલીસે ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામ નજીકથી વિદેશી દારૂૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી ₹27.40 લાખની કિંમતનો દારૂૂ અને ટ્રક…
View More ગઢડાના મોટા ઉમરડા ગામેથી 27.40 લાખના દારૂ સાથે અમરેલીના બે શખ્સ ઝડપાયા