જેતપુરના ધોરાજી નેશનલ હાઇવે પર પેઢલા ચોકડી પાસે ધૂળેટી પર્વની આગલી રાતે એક કાર ચાલકે બે બાઇકને અડફેટે લેતાં ચાર યુવક ઇજાગ્રસ્ત થયા હતાં. જેમાં…
View More જેતપુરના ધોરાજી હાઇવે પર કાર ચાલકે બે બાઇકને ઉલાળ્યા, એક યુવાનનું મોતમોરબીના લગધીરપુર રોડ પર કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતાં યુવાનનું મોત
મોરબીના લગધીરપુર રોડ પરિશ્રમ કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતા ગંભીર ઈજાના કારણે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની…
View More મોરબીના લગધીરપુર રોડ પર કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતાં યુવાનનું મોતમોરબીમાં રહેણાંકના મકાનમાં દરોડો, જુગાર રમતા 18 શખ્સો પકડાયા
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કબીર ટેકરી વિસ્તારના રહેણાંકમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી અઢાર જુગારીઓને પકડી લીધા હતા. રોકડ અને મોટર સાયકલ સહીત કુલ…
View More મોરબીમાં રહેણાંકના મકાનમાં દરોડો, જુગાર રમતા 18 શખ્સો પકડાયાજામનગરમાં રસ્તો ક્રોસ કરતી બે બહેનોને કારે અડફેટે લેતા એકનું મોત
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સમર્પણ સર્કલ પાસે ગઈકાલે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં રસ્તો ઓળંગી રહેલી બે બહેનોને એક કારના…
View More જામનગરમાં રસ્તો ક્રોસ કરતી બે બહેનોને કારે અડફેટે લેતા એકનું મોતજામનગરના મેઘપર ગામે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામ ની એક ઓરડી માંથી એક અજાણ્યો યુવાન મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂૂ કરી…
View More જામનગરના મેઘપર ગામે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોજામનગરના રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં તાજેતરમાં યાદવ નગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને એક તસ્કરને ઝડપી લઇ તેની…
View More જામનગરના રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોખંભાળિયા નજીક બૂલેટ અકસ્માતમાં ચાલકનું મૃત્યુ
ખંભાળિયાથી આશરે 21 કિલોમીટર દૂર માળી ગામના પાટીયા પાસેથી જી.જે. 03 જે.જી. 0334 નંબરના બુલેટ મોટર સાયકલ પર જઈ રહેલા પુંજાભાઈ નાગાજણભાઈ દાયાણી (ઓડિચ) ના…
View More ખંભાળિયા નજીક બૂલેટ અકસ્માતમાં ચાલકનું મૃત્યુકેશોદમાં નજીવી બાબતે યુવતી પર લાકડી વડે પાડોશીનો હુમલો
કેશોદમાં મહેશ નગરમાં શેરીના કુતરાઓ કાર પાછળ પડવાની સામાન્ય બાબતનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે અને આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો…
View More કેશોદમાં નજીવી બાબતે યુવતી પર લાકડી વડે પાડોશીનો હુમલોરાજકોટના દંપતી પર ગાડી ચલાવવા બાબતે સક્કરબાગ નજીક ચાર શખ્સોનો હુમલો
રાજકોટના એક દંપતી પર શહેરમાં સક્કરબાગ પાસે રસ્તામાં ગાડી ચલાવવાની બાબતે બે શખ્સોએ હુમલો કરી ધમકી આપી હતી. સામા પક્ષે યુવકને 4 શખ્સ સામે માર…
View More રાજકોટના દંપતી પર ગાડી ચલાવવા બાબતે સક્કરબાગ નજીક ચાર શખ્સોનો હુમલોમોરબી મંદીની ઝપટમાં, પેપરમિલ ઉદ્યોગ ઉપર સંકટના વાદળો
રો-મટીરીયલની અછતના પગલે ભાવમાં 40 ટકાનો વધારો થતાં અનેક એકમો મુશ્કેલીમાં મુકાયા ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ બાદ સમગ્ર મિડલ ઇસ્ટના દેશોમાં યુદ્ધ જેવો માહોલ સર્જાયો…
View More મોરબી મંદીની ઝપટમાં, પેપરમિલ ઉદ્યોગ ઉપર સંકટના વાદળો