માતા-પિતા વારંવાર ઝઘડતા હોવાથી પુત્રને મનમાં લાગી આવતા જીવ દીધો જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થી યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી…
View More જામનગરના દરેડમાં વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઇ આપઘાતગોંડલ તાલુકાના શેમળામાં કંપનીના કવાર્ટરમાં સુપરવાઇઝરનો આપઘાત
ગોંડલ તાલુકાના શેમળા ગામ પાસે આવેલી સીટ્સ એન્જીનીયરીંગ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ક્વાર્ટરમાં એક યુવાન સુપરવાઇઝરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના હોળીના તહેવારની…
View More ગોંડલ તાલુકાના શેમળામાં કંપનીના કવાર્ટરમાં સુપરવાઇઝરનો આપઘાતઅદાણીએ ગેસના ભાવમાં ઝીંકયો 197 ટકાનો વધારો
ઔદ્યોગિક ગેસનો કયુબિક મીટરનો ભાવ રૂા.40થી વધી સીધો રૂા.119 કરી નાખ્યો ઇરાન-ઇઝરાયેલ વોરના કારણે ગેસની સપ્લાય ચેન ખોરવાઇ ઈઝરાયેલ-ઈરાન અને અમેરિકા વચ્ચે મિડિલ ઈસ્ટમાં વધી…
View More અદાણીએ ગેસના ભાવમાં ઝીંકયો 197 ટકાનો વધારોમોરબીના રફાળેશ્ર્વરમાં મિત્રોએ ધારદાર હથિયારના ઘા મારી યુવાનની હત્યા નીપજાવી
હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી મોરબીના રફાળેશ્વર પાસે આવેલા આંબેડકર નગરમાં રહેતા યુવકને તેમના જ મિત્રોએ કોઈ ધારદાર હથિયાર પેટના ભાગે મારતા…
View More મોરબીના રફાળેશ્ર્વરમાં મિત્રોએ ધારદાર હથિયારના ઘા મારી યુવાનની હત્યા નીપજાવીવાંકાનેરમાં વીજવાયર તૂટતા નિરણ સળગી: આગ બુઝાવવા જતા પિતાનું મોત, પુત્ર ગંભીર
જામસર ગામે બની દુર્ઘટના, પરિવારમાં શોક વાંકાનેર તાલુકાના જામસર ગામે ગઈકાલે બપોરના સમયે કરુણ દુર્ઘટના બની હતી જેમાં જીવતો વીજ વાયર નીચે પડતા પશુઓ માટે…
View More વાંકાનેરમાં વીજવાયર તૂટતા નિરણ સળગી: આગ બુઝાવવા જતા પિતાનું મોત, પુત્ર ગંભીરઈંધણની અછતની અફવા ભડકી, પેટ્રોલ પંપો ઉપર લાગી લાઈનો
અમુક લોકો બેરલ-કેરબા લઈને પહોંચતાં અફરાતફરીનો માહોલ, પેટ્રોલ-ડિઝલના વેચાણમાં બેથી ત્રણ ગણો વધારો ઈરાન-ઈઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા યુધ્ધના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની અફવા ફેલાવતા પેટ્રોલ…
View More ઈંધણની અછતની અફવા ભડકી, પેટ્રોલ પંપો ઉપર લાગી લાઈનોગઢડામાં 15 વર્ષની સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
બોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની હૃદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર જાગી છે. નરાધમ બેચર…
View More ગઢડામાં 15 વર્ષની સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવીધ્રાંગધ્રામાં દંપતી પર પાઇપ-ધારિયાથી હુમલો, દાગીના સહિત એક લાખની લૂંટ
ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લુખ્ખા તત્વોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના નરશીપરા વિસ્તારમાં રહેતા અને પાઉંભાજીની રેકડી ચલાવી ગુજરાન…
View More ધ્રાંગધ્રામાં દંપતી પર પાઇપ-ધારિયાથી હુમલો, દાગીના સહિત એક લાખની લૂંટજેતપુરના જૂની સાંકળી ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ,ત્રણ સામે ગુનો નોંધાયો
જેતપુરના જુની સાંકળી ગામે યુવાનને વ્યાજના ચક્રમાં ફસાવી ત્રણ વ્યાજખોરોએ દોઢ લાખ રૂૂપિયા વ્યાજે આપી યુવાન પાસેથી પઠાણી વ્યાજ વસુલ કરી વધુ રૂૂપિયા પડાવવા પરિવારને…
View More જેતપુરના જૂની સાંકળી ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ,ત્રણ સામે ગુનો નોંધાયોજૂનાગઢના ડ્રાઇવરની ચાલુ બસે ફોન પર વાત કરતા સસ્પેન્ડ, વેરાવળના ડ્રાઇવરની બદલી
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન સાંખી લેવામાં આવશે નહીં: જૂનાગઢ વિભાગીય નિયામક જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એસટી નિગમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ગંભીર બેદરકારી સામે તંત્રએ…
View More જૂનાગઢના ડ્રાઇવરની ચાલુ બસે ફોન પર વાત કરતા સસ્પેન્ડ, વેરાવળના ડ્રાઇવરની બદલી