અમિતાભ બચ્ચન, શાહરૂખ, આમીર ખાન પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા ક્રિકેટના ભગવાન ગણાતા, માસ્ટર બ્લાસ્ટર ઈન્ડિયન ક્રિકેટર સચિન તેંડુલકરના ઘરે હાલમાં એકદમ ખુશીઓનો માહોલ જોવા મળી…
View More અર્જુન તેંડુલકરના લગ્નમાં બોલિવૂડ, ક્રિકેટ જગતના દિગ્ગજો ઉમટ્યા‘આપ’ને વધુ એક ઝટકો, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી ભાવેશ કાતરિયાનું રાજીનામું
સૌરાષ્ટ્ર ‘આપ’ના વર્ચસ્વમા: પાયાના પથ્થર હતા રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીમાં વધુ એક રાજીનામાથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રમાં વધુ…
View More ‘આપ’ને વધુ એક ઝટકો, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી ભાવેશ કાતરિયાનું રાજીનામુંઓમનગરના યુવાનનું હૃદયરોગની બીમારીથી મોત, પુત્રના મોતથી પરિવારમાં શોક
રાજકોટ શહેરના ઓમનગરમાં રહેતા યુવાનનું હૃદયના રોગની બીમારીના કારણે મોત નિપજ્યું હતું.એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે…
View More ઓમનગરના યુવાનનું હૃદયરોગની બીમારીથી મોત, પુત્રના મોતથી પરિવારમાં શોકવિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ તૈયાર, સસ્તા ભાડામાં વીઆઇપી સુવિધા
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં અરવિંદભાઇ મણીયાર માર્ગ(કોઠારીયા રોડ) પર આવેલ વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનું આધુનિકરણનું કામ ટૂંકસમયમાં પૂર્ણ થવામાં હોય તેનું લોકાર્પણ થનાર હોઇ, કોમ્યુનિટી હોલ…
View More વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ તૈયાર, સસ્તા ભાડામાં વીઆઇપી સુવિધાસર્વાઇકલ કેન્સર ફ્રી રસીકરણ અભિયાનનો કાલથી પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.28મીનાં અજમેર ખાતેથી ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી એચપીવી રસીનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવેલ તેમજ ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર…
View More સર્વાઇકલ કેન્સર ફ્રી રસીકરણ અભિયાનનો કાલથી પ્રારંભરાજકોટના 20 પ્રવાસીઓ દુબઇથી પરત ફર્યા, હજુ 27 લોકો અટવાયા
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કારણે વૈશ્વિક અસરો જોવા મળી રહી છે, જેમાં રાજકોટના 47 જેટલા પ્રવાસીઓ દુબઈ અટવાયા હતા. જોકે, વહીવટી તંત્રના…
View More રાજકોટના 20 પ્રવાસીઓ દુબઇથી પરત ફર્યા, હજુ 27 લોકો અટવાયાજંગની વચ્ચે ઈરાનના નાયબ વિદેશ મંત્રી જયશંકરને મળ્યા, 24 કલાકમાં ત્રીજી વખત ભારત-ઈરાનનો સંપર્ક
અમેરિકા સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાન અને ભારત વચ્ચે સંપર્ક વધી રહ્યો છે. ઈરાની અને ભારતીય રાજદ્વારીઓએ છેલ્લા 24 કલાકમાં ત્રણ વખત એકબીજાનો સંપર્ક…
View More જંગની વચ્ચે ઈરાનના નાયબ વિદેશ મંત્રી જયશંકરને મળ્યા, 24 કલાકમાં ત્રીજી વખત ભારત-ઈરાનનો સંપર્કથઈ જાવ તૈયાર..આ તારીખે રિલીઝ થશે ‘ધુરંધર 2’નું ધમાકેદાર ટ્રેલર, રણવીર સિંહે કરી જાહેરાત
રણવીર સિંહના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રણવીર સિંહની મોસ્ટ અવેટેડ એક્શન ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ના ટ્રેલરની નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેરાત…
View More થઈ જાવ તૈયાર..આ તારીખે રિલીઝ થશે ‘ધુરંધર 2’નું ધમાકેદાર ટ્રેલર, રણવીર સિંહે કરી જાહેરાતઅનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો, રિલાયન્સ પાવરના 10થી 12 ઠેકાણે EDના દરોડા
આજે ભારતીય કોર્પોરેટ જગતમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ પાવર લિમિટેડ સાથે જોડાયેલા…
View More અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો, રિલાયન્સ પાવરના 10થી 12 ઠેકાણે EDના દરોડામોરબીમાં મુખ્યમંત્રી યોજનામાં 336 લાભાર્થીઓના આવાસ રદ
મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ સર્વે નં 1116 ની જગ્યામાં નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળના મકાનો લાભર્થીઓને આપી દેવામાં આવેલ છે જો કે,…
View More મોરબીમાં મુખ્યમંત્રી યોજનામાં 336 લાભાર્થીઓના આવાસ રદ