કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુકને લઈને મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુકને તાત્કાલિક અસરથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. સરકારે રાષ્ટ્રીય…
View More સોનમ વાંગચુકને તત્કાલ જેલમાંથી મુક્ત કરવામાં આવશે: મોદી સરકારનો મોટો નિર્ણયમહુવામાં યુવાનની હત્યા કેસમાં બે સગા ભાઈઓને આજીવન કેદ
રોડ વચ્ચે વાહન મૂકવા જેવી બાબતમાં લોથ ઢળી હતી ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડ પાસે ત્રણેક વર્ષ પૂર્વે એક યુવકની થયેલી હત્યાના ચકચારી બનાવમાં મહુવા…
View More મહુવામાં યુવાનની હત્યા કેસમાં બે સગા ભાઈઓને આજીવન કેદપિતાએ દીકરી-પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશો કૂવામાં ફેંકી દીધી
નખત્રાણાના ખાંભલા ગામે બન્નેનું ગળુ દબાવી હત્યા કરી હતી, 39 દિવસ બાદ મૃતદેહો મળ્યા, મૃતક યુવતીના પિતા અને તેમના ભાણેજની અટકાયત પોતાના મનપસંદ વ્યક્તિને જીવન…
View More પિતાએ દીકરી-પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશો કૂવામાં ફેંકી દીધીગેસની તંગી ખાળવા PNGના નવા જોડાણો તત્કાલ અપાશે
રેસ્ટોરન્ટ-હોટેલ્સ, સંસ્થાઓ કનેકશન માંગે કે તુરત જ આપી દેવા મુખ્યમંત્રીની સૂચના ખાડી યુધ્ધના પગલે દેશભરમાં સર્જાયેલ સ્થિતિ વચ્ચે ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પીએનજી ગેસ…
View More ગેસની તંગી ખાળવા PNGના નવા જોડાણો તત્કાલ અપાશેગુજરાતમાં તાપમાનમાં અચાનક ઘટાડો, સોમવારથી માવઠાની મોકાણ
સવારથી વાતાવરણમાં પલટો, સર્વત્ર તાપમાન 40 ડિગ્રી નીચે જતાં ગરમીમાં રાહત ગુજરાતમાં આકરી ગરમી બાદ છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 3.8 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં લોકોને…
View More ગુજરાતમાં તાપમાનમાં અચાનક ઘટાડો, સોમવારથી માવઠાની મોકાણરાજુલામાં બ્રેકને બદલે લીવર દબાઈ જતાં કાર બે મહિલા ઉપર ફરી વળી, એકનું મોત
અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસ સ્ટેશનની સામે એક હચમચાવી દેતી અકસ્માતની ઘટના બની હતી. જેમાં ચાલીને જઈ રહેલી બે મહિલાઓેને કાર ચાલકે કચડી નાખી હતી. એક…
View More રાજુલામાં બ્રેકને બદલે લીવર દબાઈ જતાં કાર બે મહિલા ઉપર ફરી વળી, એકનું મોતઅમેરિકામાં વિઝા માટે લૂંટનો ડ્રામા, 11 ગુજરાતીઓનું કૌભાંડ
‘યુ-વિઝા’ મેળવવા સ્ટોર માલિકો સાથે મળી સશસ્ત્ર લૂંટનું તરકટ રચ્યુ ગેરકાયદે ઘુસણખોરી બાદ વર્ક પરમિટ મેળવવા ગજબનું ભેજુ લડાવ્યું અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને વિઝા…
View More અમેરિકામાં વિઝા માટે લૂંટનો ડ્રામા, 11 ગુજરાતીઓનું કૌભાંડરાજકોટમાં માનસિક તણાવથી કંટાળી મેડિકલ છાત્રનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત
અગાઉ પણ હોસ્ટેલથી નીકળી ગયા બાદ પરાપીપળિયા પાસેથી મળી આવ્યો હતો: મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી, રાજસ્થાન રહેતા પરિવારને જાણ કરતાં રાજકોટ આવવા રવાના…
View More રાજકોટમાં માનસિક તણાવથી કંટાળી મેડિકલ છાત્રનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાતગોંડલમાં વોટ્સએપ મારફતે વરલીના આંકડા લેતો શખ્સ ઝબ્બે
ગોંડલમાં એલસીબી પોલીસે સરકારી હોસ્પીટલ ચોકમાંથી મોબાઇલ ફોન ઉપર વર્લી ફીચરના આંક ફેરનો જુગાર રમી રમાડતા એક ઇસમને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ…
View More ગોંડલમાં વોટ્સએપ મારફતે વરલીના આંકડા લેતો શખ્સ ઝબ્બેધોરાજી ચોકડી નજીક ઝાડી-ઝાંખરામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળતા ચકચાર
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારથી ધોરાજી ચોકડી તરફ જતાં જૂના બાયપાસ રોડ નજીક આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.…
View More ધોરાજી ચોકડી નજીક ઝાડી-ઝાંખરામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળતા ચકચાર