ધોરાજી ચોકડી નજીક ઝાડી-ઝાંખરામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળતા ચકચાર

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારથી ધોરાજી ચોકડી તરફ જતાં જૂના બાયપાસ રોડ નજીક આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.…

View More ધોરાજી ચોકડી નજીક ઝાડી-ઝાંખરામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળતા ચકચાર