ચોટીલા-જસદણ હાઈવે પર શનીવારના સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કુંઢડા ગામ પાસે એક કાર ચાલકે અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડની લોખંડની…
View More ચોટીલા-જસદણ હાઈવે પર કાર રેલિંગ સાથે અથડાઇ સળગી, 3 મુસાફરોનો બચાવવેરાવળ, તાલાલા અને સૂત્રાપાડા પંથકમાં કાલે PGVCL દ્વારા ડીશકનેક્શન ડ્રાઇવ
બાકીદારોએ તાત્કાલિક ધોરણે બિલ ચૂકવવા અનુરોધ PGVCL વિભાગીય કચેરી, વેરાવળના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વેરાવળ, તલાલા અને સૂત્રાપાડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ વીજ ગ્રાહકોને કે…
View More વેરાવળ, તાલાલા અને સૂત્રાપાડા પંથકમાં કાલે PGVCL દ્વારા ડીશકનેક્શન ડ્રાઇવદ્વારકા જિલ્લાના ત્રણ બુટલેગરો પાસાના પીંજરે પૂરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી-વિદેશી દારૂૂ સામે પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે થોડા સમય પૂર્વે જિલ્લાના જુદા જુદા ત્રણ…
View More દ્વારકા જિલ્લાના ત્રણ બુટલેગરો પાસાના પીંજરે પૂરાયાગોંડલમાં પણ કહેવાતા પત્રકારની તોડબાજી: બનાવ અંગે પોલીસ ફરિયાદ
રાજકોટ માં તોડબાજ કથીત પત્રકાર ગેંગ નો પર્દાફાશ થયો તેમ ગોંડલ માં પણ પોતાની જાત ને પત્રકાર તરીકે ઓળખાવતાં શખ્સ સામે બી’ડીવીઝન પોલીસ માં ફરિયાદ…
View More ગોંડલમાં પણ કહેવાતા પત્રકારની તોડબાજી: બનાવ અંગે પોલીસ ફરિયાદકચ્છના રણમાં પોલીસનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
નાના રણમાં કાદવ-કીચડમાં ફસાયેલા 8-9 મજૂરોને મધ્યરાત્રે સુરક્ષિત બહાર કાઢ્યા કચ્છના નાના રણમાં વરસાદ બાદ બદલાયેલા ભૂપ્રદેશમાં રસ્તો ભૂલીને ફસાઈ ગયેલા 8 થી 9 મજૂરોને…
View More કચ્છના રણમાં પોલીસનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનયુદ્ધના લીધે UAE-ઓમાનના પોર્ટ ઉપર 5500 ક્ધટેનર અટવાયા
ક્ધટેનરોને પાછા બેક ટુ ટાઉન લાવવા માટેનો અંદાજે 275 કરોડનો ખર્ચ એક્સપોર્ટરોના માથે 800થી વધુ ક્ધટેનરો માટે રેફરીજરેશન પ્લગીંગની વ્યવસ્થા ના હોવાના લીધે કરોડોનો નાશવંત…
View More યુદ્ધના લીધે UAE-ઓમાનના પોર્ટ ઉપર 5500 ક્ધટેનર અટવાયામોરબીના સિરામિક ઉદ્યોગ માટે રૂપિયા 50 લાખ સુધીના વળતરની જાહેરાત
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે મોરબીના વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. નિકાસ માટે મોકલેલા અંદાજે 1500 જેટલા…
View More મોરબીના સિરામિક ઉદ્યોગ માટે રૂપિયા 50 લાખ સુધીના વળતરની જાહેરાતજૂનાગઢ મેડિકલ કોલેજમાં ભાવિ તબીબો ભાન ભૂલ્યા, રાત્રે બે વાગ્યા સુધી ડીજેના તાલે ઝૂમ્યા
સિવિલ હોસ્પિટલમાં સાયલન્સ ઝોનમાં મોડી રાત સુધી ઘોંઘાટ કરતા સ્થાનિકોમાં રોષ જૂનાગઢની GMERS મેડિકલ કોલેજમાં ગત 20 માર્ચના રોજ યોજાયેલ એન્યુઅલ ફંકશન અને ફેરવેલ પાર્ટી…
View More જૂનાગઢ મેડિકલ કોલેજમાં ભાવિ તબીબો ભાન ભૂલ્યા, રાત્રે બે વાગ્યા સુધી ડીજેના તાલે ઝૂમ્યાદીકરીઓ પરિવારને પડતા મૂકી લંગુરો પાછળ કેમ ભાગે છે?: રૂપાલાનો વેધક સવાલ
રાજકોટના ઈશ્ર્વરિયા ગામે ઉમિયાધામ દ્વારા કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું, જ્ઞાતિ ભોજન સહિતના સામાજિક કાર્યક્રમો યોજાયા 125 કરોડના ખર્ચે તૈયાર થનાર જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત,…
View More દીકરીઓ પરિવારને પડતા મૂકી લંગુરો પાછળ કેમ ભાગે છે?: રૂપાલાનો વેધક સવાલદેશમાં સૌથી વધુ દિવસ રાજમુકુટ, મોદીનો ઇતિહાસ
પ્રજા સમર્પિત ‘રાજકિર્દી’ : મુખ્ય(મંત્રી) અને વડા(પ્રધાન) તરીકે કુલ 8931 દિવસ પૂરા કરી સક્કિમના પૂર્વ સીએમ પવનકુમારનો વિક્રમ તોડ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજકારણમાં એક…
View More દેશમાં સૌથી વધુ દિવસ રાજમુકુટ, મોદીનો ઇતિહાસ